У нас вы можете посмотреть бесплатно 🌹આરે સાડી રાધા રોજ મતપેરો પેરોપેરો હોળી કે દિવાળી🌹લહેરાતી લહેરાતી જાયરે રાધા તારી ઓઢણી🌹કીર્તન લખેલછે или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
🌹શામળીયો રાધાજીને સુંદર મજા ની સાડી ઓઢાડે છે🌹પવનમાં લહેરાતી લહેરાતી જાય રાધાજીની ઓઢણી કાનો મારો ઘેલો ઘેલો થાય🌹ફોન નબર..6353679905 🌹🌹🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹🌹🌹 ( ૧ ) 🌹દ્વારકા થી આવી લીલી સાડી સામળીયો મારો ગિરધારી 🌹સાડી લઈને કાને રાધાજીને આપી રાધાજી નો જીવ થયો રાજી શામળીયો મારો ગિરધારી 🌹સાડી પહેરીને રાધા રસોડામાં ગયાતા સાસુએ વખાણી એની સાડી શામળીયો મારો ગિરધારી 🌹સાડી પહેરીને રાધા જલ ભરવા ગયાતા સૈયરે વખાણી એની સાડી શામળીયો મારો ગિરધારી 🌹સાડી પહેરીને રાધા રાસ રમવા ગયાતા કાનુડે વખાણી ની સાડી શામળીયો મારો ગિરધારી 🌹આરે સાડી રાધા રોજ મત પહેરો પહેરો પહેરો હોળી કે દિવાળી શામળીયો મારો ગિરધારી 🌹કેટલું કીધું ને રાધા રિશે ભરાણા ખીલીએ લટકાળી દીધી સાડી શામળિયો મારો ગિરધારી 🌹કાનુડે આવી થોડી મશ્કરી કીધી સાડી ને સંતાડી દીધી શામળિયો મારો ગિરધારી 🌹સાડી લઈને કાને ગુજરી ને આપી ગુજરી નો જીવ થયો રાજી શામળિયો મારો ગિરધારી 🌹સાડી પહેરીને ગુજરી દૂધ વેચવા ચાલી રાધાજી દેખી લીધી સાડી શામળીયો મારો ગિરધારી 🌹કોને ગુજરી તારા વીરા એ દીધી કેને તારા મામેરામાં આવી શામળિયો મારો ગિરધારી 🌹નથી રાધાજી મારા વીરા એ દીધી નથી મારા મામેરામાં આવીશ શામળીયો મારો ગિરધારી 🌹કેને ગુજરી બેન તને કોને કીધી કેને કીધી ઘરવાળી શામળીયો મારો ગિરધારી 🌹બાર બાર વરસ હું તો દૂધ દહીં લાવતી કાનુડે ઓઢાડી લીલી સાડી શામળીયો મારો ગિરધારી 🌹એટલું કીધું ને રાધા રોષે ભરાણા ગુજરી ની ખેસી લીધી સાડી શામળીયો મારો ગિરધારી 🌹ઓરે રાધાજી ઝગડા મત કરો કાલે ઓઢાડું બીજી સાડી શામળીયો મારો ગિરધારી 🌹રાધાજી ની સાડી જે કોઈ ગાશે ગાશે તેનો વ્રજમાં થાશે શામળીયો મારો ગિરધારી ગાશે તેનો વ્રજમાં થાશે વાસ શામળિયો મારો ગિરધારી 🌹🌹🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹🌹🌹 ( ૨ ) 🌹પવનની ઉડી ઉડી જાય રે હો જાય રે રાધા તારી ચુંદડી રાધા તારી ચુંદડી 🌹પવન મા ઉડી ઉડી જાય રે જાય રે રાધા તારી ઓઢણી રાધા તારી ઓઢણી 🌹લહેરાતી લહેરાતી જાય રે જાય રે રાધા તારી... કાનુડો તો ઘેલો ઘેલો થાય રે થાય રે રાધા તારી... 🌹રાધા તારી ઓઢણી મા તારલીયા ઓ ચમકે તારલિયા જગમગ જગમગ થાય રે થાય રે રાધા તારી... 🌹એ લાલ લીલા તારલિયા થી ઝળહળતી તારી ઓઢણી એવી લહેરાતી લહેરાતી જાય રે હો જાયે રે રાધા તારી... 🌹એ કાના તારા કેડીયા માં આભલીયા ચમકે આભલીયા ચમકે 🌹આભલા જગમગ થાય રે હો થાય રે કાના તારા કેડિયા માં આના તારા કેડિયા માં રાધાજી તો ગાંડીઘેલી થાય રે હો થાય રે કાના તારા કેડીયા માં... 🌹પગમાં રાઠોડી મોજડી ને ચાલે ચટકતી ચાલ રે એવા લટકાતો એવો લટકાતો જાય રે હો જાય રે રાધા તારો કાનુડો... 🌹આલા લીલા વાંસની એ મોરલી વગાડતો એના મીઠા મીઠા સુરજ સંભળાય રે સંભળાય રે રાધા તારો કાનુડો...એ