У нас вы можете посмотреть бесплатно યમુના જળ માં કેસર ઘોળી Yamuna Jal Ma Kesar Gholi | Krishna Bhajan | Gujarati Bhajan | Bhakti Song или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
યમુના જળ માં કેસર ઘોળી Yamuna Jal Ma Kesar Gholi | Krishna Bhajan | Gujarati Bhajan | Snan Karavu Shamla 🔔 આપ સહુ ભક્તો ને નમ્ર નિવેદન છે કે આપ @NovaGujarati ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરીને ભજનો નો આનંદ માણે તેમજ અન્ય ભક્તો સાથે Share અને Like જરૂર કરે http://bit.ly/NovaGujarati 📱 Listen to Your Favourite Bhakti Songs, Get Full Lyrics & Meaning, Visit our Website https://www.NovaSpiritualIndia.com Popular Videos 🙏🏻 Nand Ke Anand Bhayo Jai Kanhaiya Lal Ki - • Nand Ke Anand Bhayo Jai Kanhaiya Lal Ki | ... 🙏🏻 Govind Damodar Stotra - • Govind Damodar Stotra ગોવિંદ દામોદર સ્તોત્... 🙏🏻 Mithe Ras Se Bharyo Radha Rani Lage - • મીઠે રસ સે ભર્યો રાધા રાણી લાગે Mithe Ras ... 🙏🏻He Prabhu Mujhe Bata Do - • He Prabhu Mujhe Bata Do हे प्रभु मुझे बता ... 🙏🏻Jara Itna Bata De Kanha - • Jara Itna Bata De Kanha - Krishna Bhajan |... 🙏🏻Mujhe Charno Se Laga Le - • Mujhe Charno Se Laga Le Mere Shyam Murli W... Full Audio Song Available On 🎧 Jio Saavn - https://bit.ly/3TlD653 🎧 Gaana - https://bit.ly/3UriZmJ 🎧 WYNK - https://bit.ly/3Tbvh1n 🎧 Spotify - https://spoti.fi/3E1Qc2N 🎧 Apple Music - https://apple.co/3E21MuM 🎧 Amazon Music - https://amzn.to/3sX1mzu Set 'Yamuna Jal Ma Kesar' song as your Mobile Callertune (India Only) 🎵 Airtel Subscribers Dial 5432118640513 🎵 Vodafone Subscribers Dial 53713730389 🎵 Idea Subscribers Dial 53713730389 🎵 BSNL (South / East) Subscribers sms BT 13730389 To 56700 Song Credits: Title: Yamuna Jal Ma Kesar Gholi Singer: Sarrika Singh Music Director: Girish Mehta Edit & Gfx : Prem Graphics PG Music Label: Music Nova Lyrics: યમુના જળમાં કેસર ઘોળી Yamuna Jal Maa Kesar Gholi સ્નાન કરાવું શામળા Snaan Karavu Shyamala યમુના જળમાં કેસર ઘોળી Yamuna Jal Maa Kesar Gholi સ્નાન કરાવું શામળા Snaan Karavu Shyamala હલકે હાથે અંગો ચોળી Halke Haathe Ango Choli હલકે હાથે અંગો ચોળી Halke Haathe Ango Choli લાડ લડાવું શામળા Laad Ladavu Shyamala યમુના જળમાં કેસર ઘોળી Yamuna Jal Maa Kesar Gholi સ્નાન કરાવું શામળા Snaan Karavu Shyamala અંગો લુંછી આપું વસ્ત્રો Ango Loochi Aapu Vastro પીળુ પીતાંબર પ્યારમાં Peelu Pitaambar Pyaar Maa અંગો લુંછી આપું વસ્ત્રો Ango Loochi Aapu Vastro પીળુ પીતાંબર પ્યારમાં Peelu Pitaambar Pyaar Maa તેલ સુગંધી નાંખી આપું Tel Sugandhi Nakhi Aapu તેલ સુગંધી નાંખી આપું Tel Sugandhi Naakhi Aapu વાંકડિયા તુજ વાળમાં Vaankadiya Tuj Vaal Maa કુમકુમ કેરુ તિલક સજાવું Kumkum Keru Tilak Sajavu પ્રીતમ તારા ભાલમાં Pritam Tara Bhal Ma કુમકુમ કેરુ તિલક સજાવું Kumkum Keru Tilak Sajavu પ્રીતમ તારા ભાલમાં Pritam Tara Bhal Ma અલબેલી આંખોમા આંજુ Albeli Aankhon Ma Aanjoo અલબેલી આંખોમા આંજુ Albeli Aankhon Ma Aanjoo આંજણ મારા વાળમાં Anjan Maara Vaal Maa યમુના જળમાં કેસર ઘોળી Yamuna Jal Maa Kesar Gholi સ્નાન કરાવું શામળા Snaan Karavu Shyaamala હસતી જાઉ વાટે ઘાટે Hasti Jaoon Vaate Ghaate નાચી ઉઠું તાલમાં Nachi Oothoon Taalma હસતી જાઉ વાટે ઘાટે Hasti Jaoon Vaate Ghaate નાચી ઉઠું તાલમાં Nachi Oothoon Taalma નજર ન લાગે શ્યામ સુંદરને Najar Na Laage Shyam Sundarne નજર ન લાગે શ્યામ સુંદરને Najar Na Laage Shyam Sundarne ટપકા કરી દઉ ગાલમાં Tapka Kari Daoon Gaal Maa પગમાં ઝાંઝર રૂમઝુમ વાગે Pag Maa Jhanjhar Roomjhoom Vaage કરમાં કંકણ વાલમાં Karma Kankan Vaalma પગમાં ઝાંઝર રૂમઝુમ વાગે Pag Maa Jhanjhar Roomjhoom Vaage કરમાં કંકણ વાલમાં Karma Kankan Vaalma કંઠે માળા કાને કુંડળ Kanthe Maala Kaane Koondal કંઠે માળા કાને કુંડળ Kanthe Maala Kaane Koondal ચોરે ચીતડું ચાલમાં Chore Cheetdu Chalma યમુના જળમાં કેસર ઘોળી Yamuna Jal Maa Kesar Gholi સ્નાન કરાવું શામળા Snaan Karavu Shyaamala મોર મુકુટ માથે પહેરાવું Mor Mukut Mathe Paheravon મુરલી આપું હાથમાં Murali Aapu Haath Ma મોર મુકુટ માથે પહેરાવું Mor Mukut Mathe Paheravon મુરલી આપું હાથમાં Murali Aapu Haath Ma કૃષ્ણ કૃપાળુ નીરખી શોભા Krishna Kripalu Nirkhi Shobha કૃષ્ણ કૃપાળુ નીરખી શોભા Krishna Kripalu Nirkhi Shobha વારી જાંઉ તારા વ્હાલમા Vaari Jaon Tara Vhaal Maa દુધ-કટોરી ભરીને આપું Doodh-Katori Bharine Aapu પીઓને મારા શામળા Peeyone Maara Shyamala દુધ-કટોરી ભરીને આપું Doodh-Katori Bharine Aapu પીઓને મારા શામળા Peeyone Maara Shyamala ભક્ત મંડળ નીરખી શોભા Bhakt Mandal Nirkhi Shobha ભક્ત મંડળ નીરખી શોભા Bhakt Mandal Nirkhi Shobha રાખો શરણે શામળા Rakho Sharane Shyamala યમુના જળમાં કેસર ઘોળી Yamuna Jal Maa Kesar Gholi સ્નાન કરાવું શામળા Snaan Karavu Shyamala યમુના જળમાં કેસર ઘોળી Yamuna Jal Maa Kesar Gholi સ્નાન કરાવું શામળા Snaan Karavu Shyamala હલકે હાથે અંગો ચોળી Halke Haathe Ango Choli હલકે હાથે અંગો ચોળી Halke Haathe Ango Choli લાડ લડાવું શામળા Laad Ladavu Shyamala યમુના જળમાં કેસર ઘોળી Yamuna Jal Maa Kesar Gholi સ્નાન કરાવું શામળા Snaan Karavu Shyamala સ્નાન કરાવું શામળા Snaan Karavu Shyamala સ્નાન કરાવું શામળા Snaan Karavu Shyamala Join Us ⦿ YouTube: http://bit.ly/NovaGujarati ⦿ Facebook: / novaspiritualindia ⦿ Instagram: / nova.spiritual.india ⦿ Android App: http://bit.ly/BhajanBhaktiApp ⦿ Website: https://www.medianova.in #YamunaJalMaKesarGholi #GujaratiBhajan #KrishnaBhajan