У нас вы можете посмотреть бесплатно તમારા ઘરની નજીક આધાર સેન્ટર ક્યાં છે? | How to Find Nearest Aadhaar Center или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
તમારા ઘરની નજીક આધાર સેન્ટર ક્યાં છે? | How to Find Nearest Aadhaar Center શું તમારે આધાર કાર્ડનું કામ છે પણ ખબર નથી કે નજીકનું સેન્ટર ક્યાં આવેલું છે? આ વિડિયોમાં જાણો કે તમારા ગામ કે શહેરમાં આધાર સેવા કેન્દ્ર (Aadhaar Seva Kendra) ક્યાં છે તે મોબાઈલથી કેવી રીતે શોધવું. અમે અહીં UIDAI વેબસાઇટ અને ભુવન આધાર પોર્ટલ (Map) બંને રીત સમજાવી છે. Video Chapters (Timestamps): 00:00 - Intro: આધાર સેન્ટરની લાઈનથી બચવાનો ઉપાય 01:21 - તમારા નજીકનું આધાર સેન્ટર કેવી રીતે શોધવું? (Locate Center) 02:25 - ભુવન આધાર પોર્ટલનો ઉપયોગ (Bhuvan Portal) 02:51 - ઓનલાઇન એપોઇન્ટમેન્ટ બુક કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ રીત 04:13 - આધાર અપડેટની ફી અને ચાર્જ (Fees) 05:02 - સેન્ટર પર જતા પહેલા આ તૈયારી કરો (Documents & Tips) 05:44 - 1 ઓક્ટોબર 2023 પછી જન્મેલા બાળકો માટે નવો નિયમ (Birth Certificate) 06:10 - નિષ્કર્ષ અને ફાયદા Video Highlights: પીન કોડ (PIN Code) થી સેન્ટર શોધવાની રીત ભુવન આધાર પોર્ટલ (Bhuvan Portal) પર નકશા દ્વારા સેન્ટર શોધવું કયું સેન્ટર ચાલુ છે અને કયું બંધ તે કેવી રીતે જાણવું? આધાર સેન્ટરનું એડ્રેસ અને સમય જાણવાની રીત Useful Links: UIDAI Locator: https://uidai.gov.in/en/component/sea... Bhuvan Aadhaar Portal: https://bhuvan-app3.nrsc.gov.in/aadhaar/ UIDAI : https://uidai.gov.in Queries Solved: Aadhaar center near me Najik nu aadhar center kya che How to locate aadhaar seva kendra online Find aadhaar enrollment center in Gujarat #gujarati #nearme #adharcardupdate #aadharcard #uidai #aadharupdates #gujaratinews #thelegalsafar #aadhar #gujarat #trending #viral #facts