У нас вы можете посмотреть бесплатно શાળા પંચાયત 08-07- 2025 | બાળ સંસદ ચૂંટણી 2025-26 | હિરાપુર પ્રાથમિક શાળા, સાણંદ или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
શાળા પંચાયત અને બાળ સંસદ ચૂંટણી – 2025-26 હિરાપુર પ્રાથમિક શાળા, તાલુકો – સાણંદ તારીખ: 08-07-2025 #schoolevent #schoolactivity #hirapurprimaryschool #diptimaheriya હિરાપુર પ્રાથમિક શાળામાં તારીખ 08 જુલાઈ 2025ના રોજ શાળા પંચાયત અને બાળ સંસદની ચૂંટણી વર્ષ 2025-26 માટે ઉત્સાહપૂર્ણ માહોલમાં યોજાઈ હતી. બાળકોમાં લોકશાહી પ્રક્રિયા અને નેતૃત્વની ભાવના વિકસે તે હેતુથી આ પ્રકારની ચૂંટણીનું આયોજન કરવામાં આવે છે. ઉમેદવારોએ પોતાનું વક્તૃત્વ આપ્યું અને બાળકોએ મતદાન દ્વારા પોતાની પસંદગી દર્શાવી. શિક્ષકોના માર્ગદર્શન હેઠળ ટેબલેટ માં ઇવીએમ મશીન દ્વારા ઇલેક્શન/મતદાન યોજાયું અને ગોપનીયતા જાળવવામાં આવી. ચૂંટાયેલા વિદ્યાર્થી પ્રતિનિધિઓ હવે શાળાની વિવિધ પ્રવૃતિઓમાં સહભાગી બની નેતૃત્વ આપશે. આ કાર્યની સફળતામાં CRC કોઓર્ડિનેટર, મુખ્યાધ્યાપકશ્રી, તમામ શિક્ષકો, MDM ઓર્ગેનાઇઝર અને રમતગમત શિક્ષકશ્રીનો ખાસ સહયોગ રહ્યો. આવા કાર્યક્રમો વિદ્યાર્થીઓને જવાબદારી, શ્રેષ્ઠ નેતૃત્વ અને સહકાર શિખવે છે. માત્ર શાળાનું શિસ્તબદ્ધ સંચાલન જ નહી, પરંતુ વિદ્યાર્થીઓમાં દેશના નાગરિક તરીકેની ભાવના પેદા કરવામાં પણ મહત્વપૂર્ણ છે. #school #schoolelection #studentactivities #primaryschools #schoolfest #schoolactivities #schoolprogramme #schoolproject #schoolpurposes #educationalfair #hirapur / @diptimaheriya77