У нас вы можете посмотреть бесплатно Khodiyar Maa Ni Stuti | Lyrical | Ruchita Prajapti | Gujarati Devotional Stuti | или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
@meshwaLyrical Presenting : Khodiyar Maa Ni Stuti | Lyrical | Ruchita Prajapti | Gujarati Devotional Stuti | #khodiyarma #lyrical #mataji #stuti Audio Song : Khodiyar Maa Ni Stuti Singer : Ruchita Prajapati Lyrics : Baldev Sinh Chauhan Music : Jayesh Sadhu Genre : Gujarati Stuti Deity : Khodiyar Mata Temple: Matel Dham Festival : Navratri Label :Meshwa Electronics જય હો તારો માઁ જય હો તારો માઁ (2) હે માઁ ખોડલ હાથ જોડી કરું તને વંદના તારા વિના કોણ સમજે અંતરની સંવેદના તુ દયાળી તું કૃપાળી આદ્યશક્તિ ઈશ્વરી મારણ તારણ એક તુજ છે પ્રણમુ તને પરમેશ્વરી હે માઁ ખોડલ હાથ જોડી કરું તને વંદના તારા વિના કોણ સમજે અંતરની સંવેદના અહીં તહીં ભટકી રહ્યા ના માર્ગ કોઈ સૂઝતો કુકર્મોનો વાગેલો માડી ઘાવ નથી રૂઝતો ભુલો હશે લાખો અમારી માફ તમે કરજો મને પાપના પંથે જતા માઁ પાછો તમે વાળજો હે માઁ ખોડલ હાથ જોડી કરું તને વંદના તારા વિના કોણ સમજે અંતરની સંવેદના કામ ક્રોધ લોભ કપટને હું ઈર્ષાનો ભરેલ છું ના માફી પામુ એવા માડી કર્મોનો કરેલ છું આ પાપીને ઉગારો માડી દયા તમે દાખવો તારા વિના મારુ કોણ છે કોનો ભરોસો રાખવો હે માઁ ખોડલ હાથ જોડી કરું તને વંદના તારા વિના કોણ સમજે અંતરની સંવેદના આ પુરાએ બ્રહ્માંડમાં માડી તમારું તેજ છે આ વિશ્વને ડોલાવવુ તારા માટે સહેજ છે તારી મરજી વિના તો માડી કાંઈના થઈ શકે તુ ધારે માઁ જે કરવા એને કોઈ ના રોકી શકે હે માઁ ખોડલ હાથ જોડી કરું તને વંદના તારા વિના કોણ સમજે અંતરની સંવેદના તારા ગુણ ગાવા સાત સાગરની શાહી ઓછી પડે તારી કરુણાના કિસ્સા માડી હરઘડી નવા જડે અનેક રૂપો તારા છે માઁ તું છે હર એક અંશમા તુ સચરાચર રમનારી ત્રણે લોક તારા વશમાં હે માઁ ખોડલ હાથ જોડી કરું તને વંદના તારા વિના કોણ સમજે અંતરની સંવેદના મતલબી આ જગત છે ને સંબંધ સહુ ખોખલા તારા વિના ઉગર્યા ના માડી નથી કોઈ દાખલા અનેક જનને તાર્યા છે માઁ મુજ ને તારો તમે હે માઁ ખોડલ હાથ જોડી કરું તને વંદના તારા વિના કોણ સમજે અંતરની સંવેદના આધાર એક તારો છે માઁ એક તારો આશરો ડૂબતી આ નૈયા તારજો પુણ્યના પ્રકાશ પાથરો જેવો ગણો તેવો ઓ માતા હું તમારો બાળ છું બળદેવ કહે માઁ તારા વિના હું તો નિરાધાર છું હે માઁ ખોડલ હાથ જોડી કરું તને વંદના તારા વિના કોણ સમજે અંતરની સંવેદના (2)