У нас вы можете посмотреть бесплатно મહાપ્રભુજી શ્રી વલ્લ્ભાચાર્ય અને પુષ્ટિ સંપ્રદાય II Biography of Shree Vallabhacharya или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
@DBSpeaks ભક્તિ ચળવળની શરૂઆત મધ્યયુગ (૭-૧૩મી સદિ)માં થઈ હતી. ભક્તિ ચળવળનું મુખ્ય પાસું હતું કે ભક્તિ દ્વારા “મુક્તિ” કે મોક્ષ બધા જ પામી શકે છે” જે તે સમયમાં ચાલતી વૈદિક સમજણ મુજબ “મુક્તિનો હક ફક્ત બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય પુરૂષોને જ છે” જ્યારે ભક્તિ ચળવળમાં આ બાબતથી તદ્દન વિરુદ્ધ માન્યતા હતી કે કોઈપણ જાત-પાત,વર્ણભેદ કે લિંગ ભેદ વગર જે કોઈ "ઈશ્વરમાં આસ્થા કે શ્રદ્ધા રાખે છે તે સર્વ કોઈ મુક્તિના અધિકારી છે અને ઈશ્વરને પામી શકે છે. શ્રી વલ્લભાચાર્ય મધ્યયુગમાં ભક્તિ ચળવળ દરમિયાન દાર્શનિક વિચારની પરાકાષ્ઠાનું પ્રતિનિધિત્વ કરે છે. તેમના દ્વારા સ્થાપિત પુષ્ટિ સંપ્રદાય ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યેની ભક્તિના પાસાઓમાં અનન્ય છે, ખાસ કરીને તેમની બાળ અભિવ્યક્તિ, પરંપરાઓ, સંગીત અને તહેવારોના ઉપયોગથી સમૃદ્ધ છે. આજે, જો કે તેમના મોટાભાગના અનુયાયીઓ ઉત્તર અને પશ્ચિમ ભારતમાં રહે છે, તેમ છતાં તેમના સમગ્ર વિશ્વમાં મંદિરો છે અને તેમના ઘણા શ્રદ્ધાળુ અનુયાયીઓ છે. શ્રી વલ્લભાચાર્યનો જન્મ વલ્લભાચાર્યનું બાળપણ -શિક્ષણ - ધર્મ ચિંતન પુષ્ટિ માર્ગ વલ્લભ સંપ્રદાયની સ્થાપના, શ્રી વલ્લભાચાર્યજીનું સાહિત્ય - ષોડશ ગ્રંથ #ShreeVallabhacharya #PustiMarg #BhaktiMovement