У нас вы можете посмотреть бесплатно Have you ever seen Glass Village?? | Germany | Weinfurtner - DAS GLASDORF | 4K или скачать в максимальном доступном качестве, которое было загружено на ютуб. Для скачивания выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса savevideohd.ru
More information about the place: https://www.weinfurtner.de/ Parking Place: https://goo.gl/maps/qBQ53CJkUdAJUrFd6 Other nearby places to visit: Osser: • Wonderful Hiking at Mountain Osser | ... ArberSee: • Kleiner & Großer Arbersee | જર્મની નુ... Hello Friends, I hope you guys are doing well in such critical Corona time. Let me bring you to the somewhere/ unusual place or new place through my video. The list of tourist places have no limit and list change person to person as well. Some likes to visit natural places some like like to visit shopping malls like My wife :) and I like to be in the nature mostly. Today's place is a combination of both as the location of this place is suitable for people like me and the shopping mall here is suitable for those who like to do shopping and visiting mall. The place is called Glassdorf. The Glasdorf is a German name which means in English is a "Village of Glass". The village of glass because if you come here and see things, they are mostly made of glass and all the shopping malls here sell only glassware. The place may have been named Glasdorf to justify it. This video will give you idea about this place and it covers one complete mall, all other malls are the same so I haven't include them in the video. There is a cafeteria and restaurant where you can have food and coffee. There is also information about surroundings too. So, please check out my video to have more fun and idea about this place. Please don't forget to like, share and subscribe to my channel. -------------------------------------------------------------------------------------------------------- કેમ છે દોસ્તો, ચાલો આજે કઈંક નવી જગ્યા એ ફરવા જઈએ. ફરવા લાયક જગ્યાઓનું લિસ્ટ તો બનાવીયે એટલું ઓછું પડે અને એમાં પણ ફરવા વાળા ની ચોઈસ પર પણ આધાર રાખે. જેમ કે ઘણા લોકો માટે ફરવા લાયક જગ્યા માં શોપિંગ મોલ હોઈ જેમ કે મારી વાઈફ :) અને મને કુદરત ના ખોળા માં રમવું વધુ ગમે. આજ ની આ જગ્યા છે એ બંનેવ નું મિશ્રણ છે કેમ કે આ જગ્યા નું લોકેશન મારા જેવા માટે ફરવા વાળા માટે જામે અને અહીં શોપિંગ મોલ છે એ શોપિંગ વાળા લોકો માટે જામે. આ જગ્યા નું નામ છે ગ્લાસડોર્ફ. ગ્લાસડોર્ફ એ એક જર્મન નામ છે એનો મતલબ ગુજરાતી માં કરીયે તો કાચનું ગામ એમ થાય. કાચ નું ગામ એટલે કે અહીં તમે આવશો અને કઈ પણ વસ્તુ ઓ જોશો તો એ મોટા ભાગે કાચમાંથી બનાવેલી છે અને અહીં જેટલા શોપિંગ મોલ છે એ કાંચ ની વસ્તુ ઓ જ વેચે છે.એટલે ચારે બાજુ કાંચ કાંચ અને કાંચ જ અને એટલે જ આ જગ્યા ને જુસ્ટિફાય કરવા માટે આ જગ્યા નું નામ ગ્લાસડોર્ફ આપ્યું હશે. મારા આ વિડિઓ માં અમે જે શોપિંગ મોલ ની મુલાકાત કરી હતી એનો છે અને આ જગ્યા ટુરિસ્ટ માટે પ્રખ્યાત નથી એટલે અહીં બો જવાનું ના પણ થાય એટલે જ મેં મારા વિડિઓ માં આખી વિઝિટ મૂકી છે જેથી તમે વિડિઓ જોતા જોતા આ જગ્યા નો આનંદ લઇ શકો. આ જગ્યા એ ઘણા મોટા મેદાન માં ફેલાઇયેલ છે અને અહીં શોપિંગ મોલ ઉપરાંત મોટો બગીચો પણ છે અને નાનું તળાવ પણ છે જ્યાં તમે ફેમિલી સાથે કે મિત્રો સાથે સારો એવો સમય પસાર કરી શકો. અહીં કાફેટેરિયા અને રેસ્ટોરન્ટ છે જ્યાંથી તમે નાસ્તો કોફી લઇ શકો. વધુ માહિતી માટે મારો વિડિઓ જોવો જ રહ્યો. Love, Ankit