У нас вы можете посмотреть бесплатно Ahmedabad Demolition: '60 વર્ષ જૂનાં ઘર એક દિવસની નોટિસમાં કેવી રીતે તોડાય?' લોકો શું બોલ્યા? или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
#Ahmedabad #Demolition #demolition 'અમે રહેવા આવ્યા એનાં 20 વર્ષ બાદ કૉર્પોરેશન આવ્યું, 60 વર્ષ જૂના ઘરને એક દિવસની નોટિસમાં કેવી રીતે તોડી શકો...' આ શબ્દો છે કપિલ દેસાઈના. અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલી રબારી વસાહતમાં તેમનું ઘર તૂટ્યા બાદ તેમણે પોતાની સ્થિતિ બીબીસી સમક્ષ વર્ણવી. તેમણે શું દાવા કર્યા જુઓ વીડિયો વીડિયો : તેજસ વૈદ્ય અને પવન જયસ્વાલ #BBCISWOTY માં આ વખતનાં નૉમિની છે - અદિતિ અશોક, મનુ ભાકર, વીનેશ ફોગાટ, અવનિ લેખરા અને સ્મૃતિ મંધાના. આ ઍવૉર્ડ 2024ના વર્ષમાં ભારતીય મહિલા ખેલાડીઓના યોગદાનનું સન્માન કરે છે અને રમતગમતમાં સામેલ દેશની તમામ મહિલાઓની સિદ્ધિઓની ઉજવણી કરે છે. તમારા મનપસંદ ખેલાડીને મત આપવા ક્લિક કરો : https://bbc.in/3BZZLkN બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029Vaaw... Privacy Notice : https://www.bbc.com/gujarati/articles... તમે અમારી સાથે જોડાઈ શકો છો : Website : https://www.bbc.com/gujarati Facebook : https://bit.ly/2nRrazj Instagram : https://bit.ly/2oE5W7S Twitter : https://bit.ly/2oLSi2r JioChat Channel : BBC Gujarati ShareChat : bbcnewsgujarati