Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Natak : Surat Dware ShriHari | History of Shree Swaminarayan Mandir Rampura Surat в хорошем качестве

Natak : Surat Dware ShriHari | History of Shree Swaminarayan Mandir Rampura Surat 2 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru



Natak : Surat Dware ShriHari | History of Shree Swaminarayan Mandir Rampura Surat

શ્રી સ્વામિનારાયણ બાલધૂન મંડળ રામપુરા સુરત સુવર્ણ જયંતિ મહોત્સવ (તારીખ :૨૫/૦૫/૨૦૧૭ થી ૨૭/૦૫/૨૦૧૭) બાળધૂન મંડળમાં આવવાથી બાળકો ને થતાં ફાયદા :- 1. બાળકોની ધાર્મિકવૃત્તિ ખીલે છે. 2. બાળકો નિર્વ્યસની બને છે. 3. માતા પિતા, ગુરૂ પ્રત્યે પૂજ્યભાવ રાખવાની પ્રેરણા મળે છે. સેવાનું મૂલ્ય સમજે છે. 4. નિયમિતતા અને સમય પાલનના ગુણ કેળવાય છે. 5. વિનય, વિવેક નમ્રતા, સાદાઈ પ્રમાણિકતા જેવા સદગુણ કેળવાય છે. 6. બાળકો માં અરસપરસ સહકાર સંપ સદ્ભાવના ની વૃદ્ધિ થાય છે. 7. ભજન કિર્તન અને ઈશ્વરભક્તિ પ્રત્યે રસ કેળવાય છે. 8. બાળકો જંત્ર તંત્ર વહેમ કુરિવાજ વગેરે થી પર રહે છે. 9. બાળકો શાળા કોલેજ જેવા વિદ્યાલય માં શિસ્તપાલન નું મહત્વ સમજે છે. 10. લોકોપયોગી જાહેર સંપતિ ને નુકશાન ન કરવા ની ભાવના પેદા થાય છે. 11. બાળકો માં દયા અહિંસા નિર્ભયતા જેવા ગુણોની વૃદ્ધિ થાય છે. 12. ભારતીય સંસ્કૃતિ નો પોષક એવા સતશાસ્ત્રો નો અભ્યાસી બને છે. 13. વાણી વર્તન અને વિચાર શુધ્ધ રાખવાની ટેવ પડે છે. 14. દેશની ઉન્નતિ માં સહાયક બનવા ની ટેવ પડે છે. 15. ધર્મભાવના શાસ્ત્રભાવના દ્રઢ બને છે. તો તમે પણ તમારા બાળકો ને શ્રી સ્વામિનારાયણ બાળધૂન મંડળ માં અવશ્ય મોકલો સ્થળ : શ્રી સ્વામિનારાયણ મંદિર રામપુરા સુરત સમય : દર રવિવારે સવારે 9.00 થી 10.30 કલાકે તમે તમારા બાળકો ને લઈને અવશ્ય પધારો શ્રી સ્વામિનારાયણ બાળધૂન મંડળ માં. જય શ્રી સ્વામિનારાયણ 🙏🏻

Comments