У нас вы можете посмотреть бесплатно આદિવાસીઓની સ્થિતિ ઉપર ડો દર્શના દેશમુખ સાથે આર પાર | MLA NANDOD или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
નાંદોદ બેઠકના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ડો દર્શના દેશમુખ સંગઠન ક્ષેત્રે પણ પક્ષમાં ખૂબ મહત્વપૂર્ણ જવાબદારીનું નિર્વહન કરી રહ્યા છે . ડો દર્શના દેશમુખના પિતા સ્વ. ચંદુભાઈ દેશમુખ ભરૂચ બેઠક ઉપર ચાર વખત સાંસદ તરીકે ચૂંટાયા હતા જેથી ડો દર્શના દેશમુખની ગળથૂથીમાં જ રાજનીતિ વણાયેલી છે . નાંદોદ બેઠક એ અનુસૂચિત જન જાતિ માટેની આરક્ષિત બેઠક છે . આદિવાસી સમાજમાં પ્રભુત્વ ધરાવનાર ચંદુ ભાઈ દેશમુખના અવસાન બાદ તેમની પુત્રીએ રાજનીતિમાં પ્રવેશ મેળવ્યો . નાંદોદ બેઠક ઉપરથી ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રથમવાર ઉચ્ચ શિક્ષિત મહિલા તરીકે ડો દર્શના દેશમુખની પસંદગી કરાતા આંતરિક જુથવાદ પણ ચરમસીમાએ જઈ પહોંચ્યો . અગાઉ પણ ડો દર્શના દેશમુખે જાહેર મંચ ઉપરથી કાર્યકરો એમની અવગણના કરી રહ્યા હોવાનો બળાપો ઠાલવી ચૂક્યા છે . હાલમાં ઝગડિયાના બળેશ્વર ગામ ખાતે આયોજિત સમસ્ત આદિવાસી સ્વાભિમાન સમાજની સભામાં આદિવાસીઓના હોબાળાને પરિણામે એમને પોતાનું ભાષણ ટૂંકાવી દેવું પડ્યું . ડો દર્શના દેશમુખ નાંદોદ વિધાનસભાની બેઠક ઉપર મહિલા સશક્તિકરણ, આરોગ્ય, શિક્ષણ સહિત આદિવાસીઓને કનડતા પ્રશ્નોને હલ કરવા માટે પ્રયનશીલ છે . જોકે સંગઠનના સોગઠાં ગોઠવીને ચૂંટાયેલ ડો દર્શના દેશમુખ સામે એમના મતવિસ્તારના પ્રાણ પ્રશ્નોના ઉકેલ લાવવાની પણ કપરી જવાબદારી છે . #nationplusnews #vashishthshukla #news #bjp #BharatiyaJanataParty #mla #nandod #modiguarantee #narendramodi #darshnadeshmukh #discharging #organization #mp #bharuch #election #election2024 #bjpgujarat #bjpindia #bjpnews #bjpgovernment #bjpparty #adivasicandidate #bharuchmp #mansukhvasava #mp #memberofparliment #bharuch #bharuchnews #bjpgujarat #loksabhaelection2024 #loksabhaelection #bjpmp #narmada #narmadadistrict #adivasileader #bhartiyajantaparty #nandod #jaghdia #chotuvasava #bhilistan_tiger_sena #btp #chaitarvasava #dediyapada #aapmla #aapgujarat #chotaudepur #adivasi #congress #congressgujarat #adivasiarea #ahmedpatel #mumtazpatel #indialliance #crpatil #politics #softcorner #talukapanchayat #geetarathva #rathva #generalelections #chhotuvasava #bhartiyaadivashiparty #chaitarvasava #dediapada #police #aap #adivasi #forest #forester #mlachaitarvasava #aapgujarat #aapleader #scheduletribes #loksabhaelection2024 #adivasi #jayjohar #jayadivasi #sangthan #drdarshana #chandubhaideshmukh