У нас вы можете посмотреть бесплатно RMC Junior ||ભારતનો ઇતિહાસ | ગુપ્ત સામ્રાજ્ય |Indian History ||Gupt vansh|| или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
RMC Junior Clerk ભારતનો ઇતિહાસ ગુપ્ત સામ્રાજ્ય Indian History ગુપ્ત સામ્રાજ્ય પ્રાચીન ભારતનું સામ્રાજ્ય હતું, જેની સ્થાપના મહારાજા શ્રી ગુપ્તે કરી હતી. મોટાભાગનાં ભારતીય ઉપખંડમાં ફેલાયેલા આ સામ્રાજ્યનો સમયગાળો આશરે ઈ.સ.૩૨૦ થી ૫૫૦ ગણાય છે ગુપ્ત શાસનકાળની શાંતિ અને સમૃદ્ધિને કારણે વિજ્ઞાન અને કલાના ક્ષેત્ર ખુબ ફાલ્યાફૂલ્યા હતા.આ સમયગાળાને ભારતનો સુવર્ણકાળ કહેવામાં આવે છેઅને આ સમયગાળામાં વિજ્ઞાન અને તકનિકી, ઈજનેરી, કલા, ભાષા-બોલીઓ, સાહિત્ય, તર્કશાસ્ત્ર, ગણિત, ખગોળવિદ્યા, ધર્મ અને તત્વચિંતન જેવા ક્ષેત્રોમાં વ્યાપક શોધ સંશોધનો થયાનું નોંધાયું છે જેણે સામાન્યપણે હિંદુ સંસ્કૃતિનાં તત્વોને પાસેદાર બનાવી ઉજાળ્યા દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબજ ઊપયોગી video likes,share, subscribe my channel Gupt vansh in gujarati Janral nolej Itihas In Gujarati Bharat no itihas in Gujarati Indian History History videos #gk #history #video #videos #gujarat #psi #police #gpsc #youtube