 
                                У нас вы можете посмотреть бесплатно Gujarat Weather : બંગાળની ખાડી સહિત દરિયામાં બનશે ચાર નવી સિસ્ટમ, ગુજરાતમાં કયાં પડશે વરસાદ? или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
                        Если кнопки скачивания не
                            загрузились
                            НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
                        
                        Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
                        страницы. 
                        Спасибо за использование сервиса ClipSaver.ru
                    
#gujarat #weather #rain #weatherupdate #gujaratrain અરબી સમુદ્ર, હિંદ મહાસાગર અને બંગાળની ખાડીમાં એક, બે નહીં પણ કુલ ચાર સિસ્ટમ સર્જાઈ રહી છે. દરિયામાં સર્જાનારી આ સિસ્ટમોના કારણે ગુજરાત પર પણ વરસાદની શક્યતાઓ વર્તાઈ રહી છે. દેશનાં જુદાં જુદાં હવામાન મૉડલો આ સિસ્ટમને લઈને શું આગાહી કરી રહ્યાં છે અને ગુજરાતમાં કયારે અને કયાં વરસાદ પડશે એ જુઓ આ વીડિયોમાં. વીડિયો :દીપક ચુડાસમા બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029Vaaw... Privacy Notice : https://www.bbc.com/gujarati/articles... તમે અમારી સાથે જોડાઈ શકો છો : Website : https://www.bbc.com/gujarati Facebook : https://bit.ly/2nRrazj Instagram : https://bit.ly/2oE5W7S Twitter : https://bit.ly/2oLSi2r JioChat Channel : BBC Gujarati ShareChat : bbcnewsgujarati