У нас вы можете посмотреть бесплатно 4243 | મળે રે મેળવીએ સુખ, ભલે જીવનમાં તો ઘણું, મળી ના શકે આતમસુખ જેવું Male Re Melavia Sukh, Bhale или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
The transient of happiness in life and the enduring happiness of the soul. Life's happiness is dependent on external factors, fluctuating with desires and relationships, while the happiness of the soul is a constant, self-sustaining source of joy that flows freely and is not reliant on circumstances. The happiness of the soul is associated with love, compassion, faith, and emotion, and can coexist with life's changing happiness if one makes an effort. Ultimately, the happiness of the soul is a continuous stream, independent of life's ups and downs. Such is the meaning being conveyed by the Author, through this video. Lyrics: મળે રે મેળવીએ સુખ, ભલે જીવનમાં તો ઘણું, મળી ના શકે આતમસુખ જેવું જીવનમાં સુખ મળે, થાતાં ઇચ્છાઓ પૂરી, છે આતમસુખ તો એક સુખનું ઝરણું જીવનસુખ તો રહે સદા બદલાતું ને બદલાતું, આતમસુખ રહે અવિરત વહેતું રાખે જીવનસુખ તો આધાર બીજા ઉપર, આતમસુખ તો છે સ્વયં સુખનું ઝરણું જીવનસુખ તો આવે ને જાયે, શરૂ થાયે, આતમસુખ રહે એ મળતુંને મળતું પડશે કરવી કોશિશો તો બંનેમાં, એક રહે સ્થાયી, રહે બીજું તો ફરતુંને ફરતું જીવનસુખ તો છે કોઈને કોઈ સાથે સંકળાયેલું, આતમસુખ છે સ્વયં સ્ફુરિત ઝરણું જોઈએ ના કારણ આતમસુખને, રહે જીવનમાં સદા એ તો વહેતું ને વહેતું પ્રેમ, દયા, શ્રદ્ધા ને ભાવ તો છે એની સાથ, કરી શકે એને એ તો વહેતું જાગ્યું કે મળ્યું આતમસુખ જ્યાં જીવનમાં, દુઃખ ત્યાં તો કદી ફરકી ના શક્યું If you enjoyed the bhajan, don't forget to like, comment, and subscribe for more devotional content. Share this with your loved ones and let the blessings of the divine mother reach everyone. Connect with Author on: Facebook: / kakabhajans Instagram: / kakabhajans Telegram: https://t.me/kakabhajans Read more such bhajan on https://www.kakabhajans.org/ Explore our app on your device, to connect anytime anywhere: Android: https://play.google.com/store/apps/de... iOS: https://apps.apple.com/us/app/kaka-bh... Thank You for Watching! #GujaratiBhajan #GujaratiSong