У нас вы можете посмотреть бесплатно Dukh Par Vijay Prapt Karvo Chhe?| Pujya Atmatruptdas Swami | BAPS Satsang Katha или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
સાંપ્રત સમયે સંસારમાં વસતા પ્રત્યેક માણસને પ્રશ્ન છે. અનેક વિટંબણાથી ઘેરાયેલો માણસ નિરાકરણ મેળવવા જગત સમક્ષ મીટ માંડીને બેઠો છે, પણ ઉત્તર તો તેની પાસે જ છે. “મન જીત્યું એટલે જગત જીત્યું”. આપણું મન જો શાંત છે, તો સમગ્ર વિશ્વ આપણને શાંત અને સુંદર લાગે છે. અને જો મનમાં અશાંતિ છે, તો વિશ્વમાં અશાંતિ છે. 🔸 સંબંધોમાં સંપ લાવવો એ જ શાંતિ પ્રાપ્ત કરવાનું સાચું સાધન છે. 🔸 ભગવાનનાં ચરિત્રો અને સત્સંગ જીવનમાં શાંતિ આપે છે. 🔸 અહંકાર અને અપેક્ષાઓ આપણને શાંતિથી વંચિત રાખે છે. આ પ્રવચન આપણને જીવનમાં શાંતિ પ્રાપ્ત કરવાનો ઉપાય બતાવે છે. 📌 આ કથા પ્રત્યેક સત્સંગી અને મુમુક્ષુને આધ્યાત્મિક માર્ગ પર ઊર્ધ્વગમન કરાવશે. 🔔 આવી પ્રેરણાદાયી કથા સાંભળવા માટે સબ્સ્ક્રાઇબ કરો.