У нас вы можете посмотреть бесплатно Male Jo Khabar To Aavjo Kabar I મળે જો ખબર તો આવજો કબર I Naresh Thakor I Nareh Thakor Video Song 2.0 или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
Male Jo Khabar To Aavjo Kabar I મળે જો ખબર તો આવજો કબર I Naresh Thakor I Nareh Thakor Video Song 2022 Dhvani Production Presents... Producer :- Mavjibhai Vadhaniya Title :- Male Jo Khabar To Avjo Kabar Singer :- Naresh Thakor Lyrics & Compose :- Naresh Thakor Music :- Vishal Modi & Utpal Barot Recoding :- Sur Studio Palanpur Artist :- Naresh Thakor , Dimple , Naresh Solanki , pintubhai , Sudhirbhai , Direction & Concept :- Devraj Bhatiya DOP :- Bharat Atos Mekup :- Bhartiben Thara Posters :- Nileshbhai +91 96649 42021 Special thanks : - MAVJIBHAI VADHANIYA , KSG GRUP , ARVINDBHAI ADAVAT , DINESHBHAI RANA Copyright :- @DhvaniProduction Technical Support :- Hitesh Menat #MaleJoKhabarToAavjoKabar #NarehThakorVideoSong #dhvaniproduction #મળેજોખબરતોઆવજોકબર Subscribe Now :- @DhvaniProduction બસ ઉદાસ થઈને ફરવું છે હવે નહીં મળાય ખબર છે તુજને આ ભવે બસ ઉદાસ થઈને ફરવું છે હવે નહીં મળાય ખબર છે તુજને આ ભવે હવે તમારા વગર દિલનું સુનું છે નગર હવે તમારા વગર દિલનું સુનું છે નગર હવે જીવવા માટે રહ્યું એક ધર મળે જો ખબર તો આવજો કબર મળે જો ખબર તો આવજો કબર બસ ઉદાસ થઈને ફરવું છે હવે નહીં મળાય ખબર છે તુજને આ ભવે નહીં મળાય ખબર છે તુજને આ ભવે શોધ્યા પણ ના મળ્યા ક્યાંય મને સમજનારા જતા રે રહ્યા મને પ્રેમ કરનારા યાદ આવશે ને ભીંજાશે તારી આંખોના કિનારા નહીં મળે મારા જેવા જો જે તને ચાહનારા છુટ્યો ઈશ્કનો સફરને થયા લઘર વઘર છુટ્યો ઈશ્કનો સફરને થયા લઘર વઘર હવે પ્રિયે કોને કહેશું જીવન ભર થોડી કરી લ્યો કદર અમે નથી રે અમર થોડી કરી લ્યો કદર અમે નથી રે અમર બસ ઉદાસ થઈને ફરવું છે હવે નહીં મળાય ખબર છે તુજને આ ભવે નહીં મળાય ખબર છે તુજને આ ભવે સમય થંભી જાશે જો જે મારા જવાથી નહીં મટે તારા દર્દો જો જે કોઈ દવાથી કણસતા આ દિલની ફરિયાદ તારાથી તડપ્યા કરેને દિલ મુંજાય મારાથી રાહ જોવે છે નજર તું પાછી હવે ફર રાહ જોવે છે નજર તું પાછી હવે ફર નહીં ભુલાય તું મને જિંદગી ભર જતી રહશે આ ઉમર અમે નથી રે અજર જતી રહશે આ ઉમર અમે નથી રે અજર બસ ઉદાસ થઈને ફરવું છે હવે નહીં મળાય ખબર છે તુજને આ ભવે નહીં મળાય ખબર છે તુજને આ ભવે Subscribe Now :- @DhvaniProduction