 
                                У нас вы можете посмотреть бесплатно Gujarat Rain : ગુજરાતમાં કેટલા દિવસ સુધી વરસાદ પડવાની શક્યતા છે? или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
                        Если кнопки скачивания не
                            загрузились
                            НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
                        
                        Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
                        страницы. 
                        Спасибо за использование сервиса ClipSaver.ru
                    
#gujarat #weather #rain #gujaratrain ગુજરાતના કેટલાક ભાગોમાં દિવાળીના તહેવારો પછી પણ વરસાદ ચાલુ રહેશે તેવી આગાહી છે. હવામાન વિભાગ અનુસાર ખાસ કરીને આગામી ત્રણથી ચાર દિવસ સુધી રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ પડી શકે છે. તેમાં પણ ઓછામાં ઓછા 15થી 16 જિલ્લામાં ભારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે. છેલ્લા ચોવીસ કલાકમાં દક્ષિણ ગુજરાતમાં કેટલીક જગ્યાએ વરસાદ પડ્યો છે જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હવામાન સૂકું રહ્યું છે. ગુરુવારે અને શુક્રવારે ગુજરાતમાં દિવસના તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નથી થયો. રાતનું તાપમાન પણ સામાન્ય છે, પરંતુ હવે વરસાદના કારણે તાપમાન બદલાઈ શકે છે. ભારતીય હવામાન વિભાગનું લેટેસ્ટ બુલેટિન જણાવે છે કે અરબી સમુદ્રમાં પૂર્વ-મધ્ય ભાગમાં એક ડિપ્રેશનની રચના થઈ છે. વીડિયો : દીપક ચુડાસમા ઍડિટ : આમરા આમિર બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029Vaaw... Privacy Notice : https://www.bbc.com/gujarati/articles... તમે અમારી સાથે જોડાઈ શકો છો : Website : https://www.bbc.com/gujarati Facebook : https://bit.ly/2nRrazj Instagram : https://bit.ly/2oE5W7S Twitter : https://bit.ly/2oLSi2r JioChat Channel : BBC Gujarati ShareChat : bbcnewsgujarati