• ClipSaver
ClipSaver
Русские видео
  • Смешные видео
  • Приколы
  • Обзоры
  • Новости
  • Тесты
  • Спорт
  • Любовь
  • Музыка
  • Разное
Сейчас в тренде
  • Фейгин лайф
  • Три кота
  • Самвел адамян
  • А4 ютуб
  • скачать бит
  • гитара с нуля
Иностранные видео
  • Funny Babies
  • Funny Sports
  • Funny Animals
  • Funny Pranks
  • Funny Magic
  • Funny Vines
  • Funny Virals
  • Funny K-Pop

Toll plaza Rules ટોલ ટેક્સ પર Fastagનાં નવા નિયમમાં ફેરફાર આજથી લાગુ , જાણો શું કરાયો છે скачать в хорошем качестве

Toll plaza Rules ટોલ ટેક્સ પર Fastagનાં નવા નિયમમાં ફેરફાર આજથી લાગુ , જાણો શું કરાયો છે 8 месяцев назад

скачать видео

скачать mp3

скачать mp4

поделиться

телефон с камерой

телефон с видео

бесплатно

загрузить,

Не удается загрузить Youtube-плеер. Проверьте блокировку Youtube в вашей сети.
Повторяем попытку...
Toll plaza Rules ટોલ ટેક્સ પર Fastagનાં નવા નિયમમાં  ફેરફાર આજથી લાગુ , જાણો શું કરાયો છે
  • Поделиться ВК
  • Поделиться в ОК
  •  
  •  


Скачать видео с ютуб по ссылке или смотреть без блокировок на сайте: Toll plaza Rules ટોલ ટેક્સ પર Fastagનાં નવા નિયમમાં ફેરફાર આજથી લાગુ , જાણો શું કરાયો છે в качестве 4k

У нас вы можете посмотреть бесплатно Toll plaza Rules ટોલ ટેક્સ પર Fastagનાં નવા નિયમમાં ફેરફાર આજથી લાગુ , જાણો શું કરાયો છે или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:

  • Информация по загрузке:

Скачать mp3 с ютуба отдельным файлом. Бесплатный рингтон Toll plaza Rules ટોલ ટેક્સ પર Fastagનાં નવા નિયમમાં ફેરફાર આજથી લાગુ , જાણો શું કરાયો છે в формате MP3:


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru



Toll plaza Rules ટોલ ટેક્સ પર Fastagનાં નવા નિયમમાં ફેરફાર આજથી લાગુ , જાણો શું કરાયો છે

ટોલ ચૂકવણીને સુવ્યવસ્થિત કરવા, વિવાદો ઘટાડવા અને છેતરપિંડી રોકવા માટે, નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા અને માર્ગ પરિવહન મંત્રાલયે ફાસ્ટેગ સંબંધિત નિયમોમાં કેટલાક મહત્ત્વપૂર્ણ ફેરફારો કર્યા છે.ફાસ્ટેગનાં આજથી લાગુ થતા નવા નિયમ હેઠળ ઓછા બેલેન્સ, પેમેન્ટમાં વિલંબ અથવા ફાસ્ટેગ બ્લેકલિસ્ટ માટે વધારાનો દંડ લાદવામાં આવશે. તેનો હેતુ ફાસ્ટેગમાં સમસ્યાઓના કારણે ટોલ પર વાહનોની લાંબી લાઈન ઘટાડવાનો છે. સરકાર દ્વારા જારી કરાયેલા નવા નિયમો હેઠળ, જો તમારું ફાસ્ટેગ બ્લેકલિસ્ટ કે કોઈપણ કારણોસર ડિએક્ટિવ કરવામાં આવે છે, તો તમારે ટોલ પ્લાઝાને પાર કરતા 60 મિનિટ પહેલા તેને રિચાર્જ કરવું પડશે. જો તમે તેને પહેલા રિચાર્જ ન કરી શકો, તો તમારી પાસે ટોલ પ્લાઝા પાર કર્યા પછી 10 મિનિટ સુધી તેને રિચાર્જ કરવાની તક મળશે. જો આવું નથી થતું તો ટ્રાન્ઝેક્શન નકારવામાં આવશે અને એરર કોડ 176 લખીને આ પેમેન્ટ નકારી કાઢવામાં આવશે. In order to streamline toll payments, reduce disputes and prevent fraud, the National Payments Corporation of India and the Ministry of Road Transport have made some important changes in the rules related to FASTag. Under the new FASTag rules, additional penalties will be imposed for low balance, delay in payment or FASTag blacklisting. This is aimed at reducing long queues of vehicles at toll plazas due to problems in FASTags. Under the new rules issued by the government, if your FASTag is blacklisted or deactivated for any reason, you will have to recharge it 60 minutes before crossing the toll plaza. If you can't recharge it first, you will have the opportunity to recharge it up to 10 minutes after crossing the toll plaza. If this does not happen, the transaction will be rejected and the payment will be rejected by typing the error code 176. #tollplaza #tallplaza #tax #highway #road #roadtax #money #fastagrecharge #fastagscam #fastag #nhai #roadwork #saftybelt #safty #life byte પ્રતાપ ટોયટે ટોલ પ્લાઝા મેનેજર , દ્વારકા હાઈવે

Comments

Контактный email для правообладателей: [email protected] © 2017 - 2025

Отказ от ответственности - Disclaimer Правообладателям - DMCA Условия использования сайта - TOS



Карта сайта 1 Карта сайта 2 Карта сайта 3 Карта сайта 4 Карта сайта 5