У нас вы можете посмотреть бесплатно Traveller Bansi Bishnoi સાથે Travel Vlogging ના રોમાંચક અનુભવો | Indian Traveller in Afghanistan или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
#bansibishnoinewvideo #bansibishnoilatestvideo #indianbackpackervlog #bansibishnoitravels #indiantravellerinafghanistan #bansibishnoiyoutubechannel #solotravelindiawithoutmoney #howtomaketravelvlogwithmobile #બંસીબિશ્નોઈટ્રાવેલર #svamantravelvlogsinGujarati #Gujaratitravelervlogs #solotravelvideosinGujarati #howtoearnfromtravelvlogsinYouTube @Bansibishnoi આ ચેનલ પર બંસી બિશ્નોઇના વધુ વ્લોગ જોઇ શકશો. ટ્રાવેલ વ્લોગથી કેવી રીતે પૈસા કમાઈ શકાય (How to earn from travel vlogs) અને દેશ-પરદેશમાં પ્રવાસ પણ કરી શકાય તેના વિશે આ વીડિયોમાં સોલો ટ્રાવેલર બંસી બિશ્નોઈ (solo traveler Bansi Bishnoi Interview) સાથે ચર્ચા કરવામાં આવી છે. જેમાં બંસી બિશ્નોઈએ પોતે કરેલા ૪૮ દેશોના સફર વિશે વાત કરવાની સાથે એ સોલો ટ્રીપ કેવી રીતે કરી તેના વિશે માહિતી આપી છે. સાથે જ બંસી બિશ્નોઈના અફધાનિસ્તાનમાં અસ્થિર રાજકીય માહોલમાં કરેલા ખતરનાક પ્રવાસ વિશે પણ માહિતી મેળવવામાં આવી છે. ભારતના એક સામાન્ય પરિવારમાંથી આવતા અને ધોરણ ૧૨ સુધી અભ્યાસ કરેલા બંસી એકલ પંડે વિશ્વના ૪૮ દેશમાં કેવી રીતે ફર્યા તે બાબતના આ સંવાદ પરથી અન્ય યુટ્યુબર્સ બનવા ઈચ્છતા લોકોને પણ માહિતી અને પ્રેરણા મળી રહેશે. કારણ કે બંસીએ ઈન્ટરવ્યુંમાં સમજાવ્યું છે કે કેવી રીતે ૧ રુપિયાના ખર્ચ (How to Travel without money) વગર તેમણે અમદાવાદથી નેપાળ સુધી પ્રવાસ ખેડ્યો (Bansi Bishnoi Ahmedabad to Nepal trip vlog) અને કેવી રીતે સામાન્ય મોબાઈલથી વ્લોગ્સ તૈયાર કર્યા છે. સ્વમાન ન્યુઝના સોશિયલ મીડિયા પ્લેટ ફોર્મ્સ પર જોડાવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરો. 👇🏼 ફેસબુક- / svamanmedia ઈન્સ્ટાગ્રામ- / svamanmedia ટ્વિટર- https://x.com/svamanmedia વેબસાઈટ- https://svaman.com/ Video - Team Svaman