У нас вы можете посмотреть бесплатно નારિયળ ના લાડુ કેવી રીતે બનાવવા - How to Make Nariyal na Ladu at Home - Aru'z Kitchen или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
Welcome to Aru'z Kitchen in this video, we shall see how to make Desecated Coconut Ladu at home. Aru'z Kitchen માં આપનું સ્વાગત છે, આ વિડિઓમાં આપણે જોઈશું કે ઘરે નારિયળ ના લાડુ કેવી રીતે બનાવવું. ઘરે નારિયળ ના લાડુ કેવી રીતે બનાવવું How To Make Nariyal na ladu - Aru'z Kitchen #Nariyal #Ladu #AruzKitchen #FaraliRecipe #Farali સામગ્રી: નાળિયેરનો ભૂકો 250 ગ્રામ; ખાંડ 250 ગ્રામ, દૂધ 500 મિલી, રીત: 01. દૂધ અને ખાંડ ગરમ કરો. દૂધ નું પ્રમાણ અડધું થઇ જાય ત્યાર સુધી 02. હલાવતા રહો. 03. નારિયળ ને કોટ કરવા માટે થોડું નાળિયેર નો ભૂકો બાકી રાખીને બાકી દૂધમાં ઉમેરો અને સારી રીતે મિક્સ કરી દો 04. દૂધ હવે ન દેખાય ત્યાં સુધી પકાવો કરો, ક્યારેક - ક્યારેક હલાવતા રહો 05. તમારા હાથમાં થોડું ઘી ચોપડી અને મિશ્રણમાંથી લાડુ બનાવો 06. બાકીના નાળિયેર નો ભૂકો સાથે લાડુનો કોટ કરો. 07. નિર્જાણ નાળિયેર લાડુ તૈયાર છે. Ingredients: Desiccated coconut 250g; Sugar 250g; Milk 500ml, Steps: 01. Heat milk and sugar until the milk is reduced to half 02. Keep stirring. 03. Add most of the desiccated coconut and mix well 04. Cook until the milk is no longer visible, stirring occasionally.. 05. Smear some ghee in your hands and make ladus out of the mixture 06. Coat the ladus with the remaining desiccated coconut. 07. Desiccated Coconut Ladu are ready. Social links: Instagram: / aruzkitchen Facebook Page: / aruzkitchen Tiktok: / aruzkitchen Telegram Channel: https://t.me/AruzKitchen