• ClipSaver
ClipSaver
Русские видео
  • Смешные видео
  • Приколы
  • Обзоры
  • Новости
  • Тесты
  • Спорт
  • Любовь
  • Музыка
  • Разное
Сейчас в тренде
  • Фейгин лайф
  • Три кота
  • Самвел адамян
  • А4 ютуб
  • скачать бит
  • гитара с нуля
Иностранные видео
  • Funny Babies
  • Funny Sports
  • Funny Animals
  • Funny Pranks
  • Funny Magic
  • Funny Vines
  • Funny Virals
  • Funny K-Pop

વ્યાયામ શિક્ષક ભરતી આંદોલનનો 19મો દિવસ | Gandhinagar News Today скачать в хорошем качестве

વ્યાયામ શિક્ષક ભરતી આંદોલનનો 19મો દિવસ | Gandhinagar News Today 1 month ago

tushar basiya

Local gujarati News

latest Gujarati News today

vyayam teachers news live today

gujarati news today live

આજના ગુજરાતી સમાચાર

gujarati ma Samachar batao

aaj na gujarati news

fatafat gujarati news today

Gujarati news channel

Gandhinagar news today

arogya karmchari news gujarat today

gnadhinagar news today

mukhya mantri bhupendra patel

state home minister harsh sanghvi

gujarat police

today update vyayam teacher in gandhinagar

Не удается загрузить Youtube-плеер. Проверьте блокировку Youtube в вашей сети.
Повторяем попытку...
વ્યાયામ શિક્ષક ભરતી આંદોલનનો 19મો દિવસ | Gandhinagar News Today
  • Поделиться ВК
  • Поделиться в ОК
  •  
  •  


Скачать видео с ютуб по ссылке или смотреть без блокировок на сайте: વ્યાયામ શિક્ષક ભરતી આંદોલનનો 19મો દિવસ | Gandhinagar News Today в качестве 4k

У нас вы можете посмотреть бесплатно વ્યાયામ શિક્ષક ભરતી આંદોલનનો 19મો દિવસ | Gandhinagar News Today или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:

  • Информация по загрузке:

Скачать mp3 с ютуба отдельным файлом. Бесплатный рингтон વ્યાયામ શિક્ષક ભરતી આંદોલનનો 19મો દિવસ | Gandhinagar News Today в формате MP3:


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru



વ્યાયામ શિક્ષક ભરતી આંદોલનનો 19મો દિવસ | Gandhinagar News Today

#tusharbasiya #LocalgujaratiNews ગાંધીનગરમાં વ્યાયામ શિક્ષકોના આંદોલનનો આજે 19મો દિવસ (Gandhinagar Physical Education teachers protest 19th Day) ચાલી રહ્યો છે. વ્યાયામ શિક્ષકોની ભરતી માટે આંદોલન (PT Teachers Bharti Protest Gujarat) કરી રહેલા યુવાન-યુવતીઓનું કહેવું છે કે તેમને ગાંધીનગર પોલીસ દ્વારા ખોટી રીતે અટકાયત કરી ગુનામાં ફીટ કરવામાં આવી રહ્યાં છે. સાથે જ તેમનો આરોપ છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની (CM Bhupendra Patel) સરકાર તેમની વાત સાંભળતી શુધ્ધા નથી અને પોલીસને આગળ કરી ધરણા પ્રદર્શન ડામી દેવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. એક આંદોલનકારીનો આરોપ છે કે તેમને પોલીસ દ્વારા પાસા હેઠળ જેલમાં ધકેલી દેવાનો ડર બતાવવામાં આવ્યો છે. જો વાત કરવામાં આવે મહિલાઓની તો મહિલાઓનો આરોપ છે કે પોલીસ તેમની અટકાયત કરી રસ્તા પર ઢસડી રહ્યાં છે. સાથે જ આંદોલનકારીનું કહેવું છે કે 1500 કરતા વધારે કરાર આધારીત પીટી ટીચર્સ આંદોલન (Vyayam Teacher Andolan Gujarat) કરી રહ્યાં છે અને સરકાર પાસે 5 હજાર કરતા વધારે બેઠકો ખાલી છે છતાં કાયમી ભરતી કરવામાં નથી આવી રહી. જેના કારણે ગુજરાતની સરકારી પ્રાથમિક શાળાઓ પાસે બાળકોના સર્વાંગી વિકાસ માટે વ્યાયામ શિક્ષકો નથી અને બાળકો વ્યાયામના અભ્યાસથી વંચિત રહે છે. સ્વમાન ન્યુઝના સોશિયલ મીડિયા પ્લેટ ફોર્મ્સ પર જોડાવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરો. 👇🏼 ફેસબુક-   / svamanmedia   ઈન્સ્ટાગ્રામ-   / svamanmedia   ટ્વિટર- https://x.com/svamanmedia વેબસાઈટ- https://svaman.com/ Video - Team Svaman

Comments

Контактный email для правообладателей: [email protected] © 2017 - 2025

Отказ от ответственности - Disclaimer Правообладателям - DMCA Условия использования сайта - TOS