У нас вы можете посмотреть бесплатно ભાઈ બહેનનો તહેવાર (રક્ષાબંધન) !! Jaksan Dinesh Thakor !! New Gujarati Song 2023 или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
• ભાઈ બહેનનો તહેવાર (રક્ષાબંધન) !! Jaks... \ SONG : Bhai Bahenano Tahevar ભાઈ બહેનનો તહેવાર (રક્ષાબંધન) 🎤SINGER : Jaksan Dinesh Thakor Artist - Vashudev Makvana ,Nenashi Dave , Arvind manekpura 🎹 MUSIC : Kishan Manekpura 🎧 RECORDING : Dm Studio Bhiladi ✍ LYRICS : Kishan Manekpura ☼ & D.O.P : Bharat Nedaroda,Arvind Manekpura DIRECTOR : Vashudev Makavana EDITOR : Bharat Nedaroda, Arvind Manekpura Producer- Music Lebal -@Dinesh Thakor official #1_on_trending_for_music #ભાઈ_બહેનનો_તહેવાર_(રક્ષાબંધન) #રક્ષાબંધન #trending_song_2022 #ભાઈ_બહેનની_અનોખી_પ્રેમ_કથા #મારી_તુંબડી_સવા_લાખની #dinesh_thakor_new_song_2022 #dinesh_thakor_new_song2022 #Jakashan_dinesh_thakor #dinesh_thakor_new_song_2022 #dinesh_thakor_new_song #trending_song_2022 #dinesh_thakor_sed_song #dinesh_thakor_gujrati_song #new_love_song #desi_song દુહો....... હેવો .........સૂરજ હે ઉંગ્યો સોહામણો..... અરે રે..... આજ આયો આવસર અણમોલ.... ..પણ.. વીરો....... પણ વીરો...જોવે તારી વાટડી અરે રે... બેની આવજો આપણ...ઘેર... મુખડું......👇🏻 💕1...હે.. આજ હોના સુરજ ઉગિયો રે.. ભાઇ બેનીનો... આવસર આવિયો. ....... બેની જોવું તમારી વાટ ...... વીરા ને રાખડી બોધવા.... આવજો.. 🌹2...હે... હેવા તોરણ બાંધુ ટોડલે.રે... બેની આજ સજાવું ગોમ રે..... ભાઈ બેનનો આવસર આવિયો... વીરને રાખડી.. બોધવા...આવજો.... ❣️3...હે.. આજ હોના સુરજ ઉગિયો રે.. ભાઇ બેનીનો... આવસર આવિયો. ....... બેની જોવું તમારી વાટ ...... વીરા ને રાખડી બોધવા.... આવજો.. 🤝🏻..... આજ જોવું ... તમારી વાટ વીરાને રાખડી.. બોધવા...આવજો.... ❣️🌹💕🌈...અંત્રો.... 🌈💕🌹❣️ 👇🏻..નોનાપણે અમે દુઃખ ઘણા જોયા.... કાચી ઉંમરે માં બાપ ને...ખોયા...... 👇🏻 હો... બેની મારી.... પેટે પાટા બધી... તમે અમને મોટાં કર્યા.. તમે વેઠ્યો તડકો .. અમને સોયડે રાખ્યા.... હો...યાદ આવે...વીતેલા એ દિવસો... તારા લાડ લડાયેલા દિવસો .... આજ જોવું તમારી વાટ .. વીરાને રાખડી બાંધવા આવજો.... ❣️3...હે.. આજ હોના સુરજ ઉગિયો રે.. ભાઇ બેનીનો... આવસર આવિયો. ....... બેની જોવું તમારી વાટ ...... વીરા ને રાખડી બોધવા.... આવજો.. 🤝🏻..... આજ જોવું ... તમારી વાટ વીરાને રાખડી.. બોધવા...આવજો....... ❣️🌹💕🌈...અંત્રો.... 🌈💕🌹❣️ 👇🏻. હો.. જોઈ મારી બેની તને... હૈયે હરખ આવિયો સોના ના માં ભળ્યો આજ હુનો રે. આવસરિયો 👇🏻હો... લાડકડી બેની... તારા સિવાય અમારું... દુનિયા માં કોણ સે.... અમારો તો બસ એક તું ભગવાન સે..... હે.. મારો રોમ રખોપાં કરે અમર. રાખે ચૂડીને ચાંદલો....... બેની આયાં મારા ઘેર.... વીરાને રાખડી બોધવા આવિયા..... ❣️3...હે.. આજ હોના સુરજ ઉગિયો રે.. ભાઇ બેનીનો... આવસર આવિયો. ....... બેની જોતો તમારી વાટ ...... વીરા ને રાખડી બોધવા.... આવિયા.. 🤝🏻..... બેની આયાં આમારા ઘેર વીરાને રાખડી.. બોધવા...આવિયા...... 👉🏻 ❖ Do not forget to Like, Comment, Share and Subscribe toDinesh Thakor official Youtube Channel ❖ Pls Subscribe Our Channel , Like Videos , And Also Share Video With Your Friends Thank You. ❖ અમારા નવા આવનાર વિડીયો ની જાણકારી મેળવવા સબસ્રકાઈબ કરો અમારી ચેનલ ને બેલ ના નિશાન પર કિલક કરવાનું ના ભૂલતા . ________________________________________ ❖ " Do Subscribe, Like And Share "