У нас вы можете посмотреть бесплатно દીવના 21 જોવા જેવા સ્થળ || best 21 places of diu || Diu full details или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
દિવ એટલે ગુજરાતનું ગોવા... ભારત દેશના સાત કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી એક છે દિવ, જ્યાં દર વર્ષે લાખોની સંખ્યામાં સહેલાણીઓ આવે છે. ગુજરાતીઓનું આ માનીતુ હોલિડે ડેસ્ટીનેશન છે, અહીં ન માત્ર ગુજરાત પરંતુ દેશ અને વિદેશ માંથી પણ સહેલાણીઓ આવે છે. દિવની સાચી ખુબસુરતી તેનો નિર્મળ અને રમણીય દરિયા કિનારો છે, જે દેશ-વિદેશના સહેલાણીઓને પોતાની તરફ આકર્ષે છે. આ ઉપરાંત ઐતિહાસિક કિલ્લાઓ, જુનવાણી ચર્ચ અને બીજી ઘણી બધી નવી સુવિધાઓ દીવમાં વિકસાવાઈ છે, તેથી દિવસેને દિવસે અહીં પ્રવાસીઓની સંખ્યાં વધતી જાય છે. એમાં પણ ડ્રિન્કના શોખીનો માટે તો દીવ જન્નત સમાન છે. દીવમાં ઘણા બધા કાફે, રેસ્ટોરેન્ટ, હોટલ્સ અને બીયરબાર આવેલા છે. તેથી સહેલાણીઓ અહીં સૌથી વધુ સમય વિતાવવા અને ફરવા માટે આલે છે. અહીં એકથી એક ચડિયાતા અસંખ્ય ફરવા લાયક સ્થળો આવેલા છે. અને આ વીડિયોમાં હું આપને દીવના પ્રસિદ્ધ 21 સ્થળ વિશે જણાવી રહ્યો છું સાથે એ પણ જણાવી રહ્યો છું, કે દીવ ક્યારે આવવું, કેટલાં દિવસમાં આખુ દિવ ફરી શકાય, તો સ્કિપ કર્યા વગર આખો વીડિયો જોજો અને હા જો હજી સુધી આપે મારી યુટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઈકોન દબાવી દેજો જેથી આપને મારા દરેક નવા વીડિયોના નોટિફિકેશન સૌથી પહેલા મળી જાય. 👉Your quiry Diu city Diu shaher Diu Best places Diu most best places Diu populer places Diu na farva layak Sthal Diu na jova jeva Sthal Div na farva Layak Sthal Note: Video editing inshot mobile app Thumbnail make: from canva app Music From YouTube Audio library ▶️આ પણ જુઓ • દમદાર દીવ || Most famous places of di... #Diu #div #diubestplaces #Diumostbestplaces #Diupopulerplaces #3DiunafarvalayakSthal #DiunajovajevaSthal #DivnafarvaLayakSthal #Diuhotels #diuTour #DiuTourism #diunagoabeach #diubeaches #diubestbeaches #diuchurch #diumuseum #diupeople #Glittergujarat #Diunewyear #diuvlog2023 #diuvlog2024 #diuvlog #diutrain #diutodaman #ahdmedabadtodiu #diucheaphotels #diunews #diucollector #diucity Please subscribe to my channel for more such travel content.