У нас вы можете посмотреть бесплатно Gandhinagar Crime News |કાળજું કંપાવતી ઘટના ! બાળકીની કોથળામાંથી લાશ મળી આવી|Gujarati Samachar| N18V или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
A very shocking and shocking incident has come to light in Raipur village of Gandhinagar. The body of a 9-year-old girl who went missing on November 12 was found packed in a plastic bag late on Thursday night, causing a stir in the entire parish. Preliminary investigation suggests that the girl was strangled to death. It is worth mentioning that the teenager's father had also filed a kidnapping complaint at the Dabhoda police station regarding the incident of the girl's disappearance. When the girl's body was found late last evening, a large number of locals rushed to the spot. The police have also initiated further investigation into the entire matter. ગાંધીનગરના રાયપુર ગામમાં એક અત્યંત ચોંકાવનારી અને અરેરાટીભરી ઘટના સામે આવી છે. 12 નવેમ્બરે ગુમ થયેલી 9 વર્ષની બાળકીની ગુરૂવારે મોડી રાત્રે પ્લાસ્ટિકના કોથળામાં પેક કરેલી લાશ મળી આવતાં સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે. પ્રાથમિક તપાસમાં બાળકીની ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોવાની આશંકા સેવાઇ રહી છે. ઉલ્લેખનીય છે કે બાળકીના ગુમ થવાની ઘટના અંગે કિશોરીના પિતાએ સમગ્ર મામલે ડભોડા પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ પણ નોંધાવી હતી. ત્યારે ગત મોડી સાંજે બાળકીની લાશ મળી આવતા મોટી સંખ્યામાં સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તો પોલીસે પણ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.n18oc_samachar #GandhinagarNews #RaipurVillage #CrimeNews #BreakingNews #ChildSafety #GujaratUpdates #news18originals #gujaratinews18 #news18gujarati ન્યૂઝ18 ગુજરાતી એટલે તમારી જ ભાષામાં તમારા આસપાસ બનતા સમાચારો મેળવવાનું એકમાત્ર સ્થળ. આ ચેનલ તમને રાજ્યના દરેક ખૂણામાં બનતી તમામ ખબરોથી વાકેફ રાખશે. સાથે જ રમત-જગત, દેશ-દુનિયા, મનોરંજન, દરેક મુદ્દાઓનું સચોટ વિશ્લેષણ, રાજકીય બનાવો અને તેનું પોસ્ટ મોર્ટમ અને ટ્રેન્ડિંગ સમાચાર તો ખરા જ. News18 Gujarati brings you the latest and LIVE news from Gujarat with a complete package of important news and current happenings of India and world in Gujarati. People are generally more concerned about what is happening in their backyard rather than proceedings of the whole world and with that thought in mind, this channel works endlessly to bring all possible and important news from the country and around the globe to its viewers in Gujarati. #news18gujaratilive #gujaratinews18 #gujaratsamacharnews18 Follow us on: Join News18 Gujarati WhatsApp Channel: www.whatsapp.com/channel/0029Va5iGJA3mFXzg8XwEZ3e Download News18 APP, No 1 Gujarati News App: https://onelink.to/desc-youtube Subscribe to News18 Gujarati YouTube Channel: / @news18gujarati Visit News18 Gujarati website: https://gujarati.news18.com/ Follow us on Facebook: / news18gujarati Follow us on Twitter: / news18guj Follow us on Instagram: / news18gujarati