• ClipSaver
ClipSaver
Русские видео
  • Смешные видео
  • Приколы
  • Обзоры
  • Новости
  • Тесты
  • Спорт
  • Любовь
  • Музыка
  • Разное
Сейчас в тренде
  • Фейгин лайф
  • Три кота
  • Самвел адамян
  • А4 ютуб
  • скачать бит
  • гитара с нуля
Иностранные видео
  • Funny Babies
  • Funny Sports
  • Funny Animals
  • Funny Pranks
  • Funny Magic
  • Funny Vines
  • Funny Virals
  • Funny K-Pop

Momai Maa Sharnam Mamah | Lyrical | Ruchita Prajapti | Gujarati Devotional Dhun | скачать в хорошем качестве

Momai Maa Sharnam Mamah | Lyrical | Ruchita Prajapti | Gujarati Devotional Dhun | 1 year ago

Momai Maa Sarnam Mamh

Gujarati Devotional Mantra

Lyrical

Momai Maa Sarnam mamh

Jay Shree Momai Maa

Shree Momai Maa

Ruchita Prajapati

Meshwa Electronics

Meshwa Lyrical Mantra

Sharnam Mamah

Momai Maa Sharnam Mamah

Momai Maa

Momai Maa Sharanam Mamh

Не удается загрузить Youtube-плеер. Проверьте блокировку Youtube в вашей сети.
Повторяем попытку...
Momai Maa Sharnam Mamah | Lyrical | Ruchita Prajapti | Gujarati Devotional Dhun |
  • Поделиться ВК
  • Поделиться в ОК
  •  
  •  


Скачать видео с ютуб по ссылке или смотреть без блокировок на сайте: Momai Maa Sharnam Mamah | Lyrical | Ruchita Prajapti | Gujarati Devotional Dhun | в качестве 4k

У нас вы можете посмотреть бесплатно Momai Maa Sharnam Mamah | Lyrical | Ruchita Prajapti | Gujarati Devotional Dhun | или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:

  • Информация по загрузке:

Скачать mp3 с ютуба отдельным файлом. Бесплатный рингтон Momai Maa Sharnam Mamah | Lyrical | Ruchita Prajapti | Gujarati Devotional Dhun | в формате MP3:


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru



Momai Maa Sharnam Mamah | Lyrical | Ruchita Prajapti | Gujarati Devotional Dhun |

‪@meshwaLyrical‬ Presenting : Momai Maa Sharnam Mamah | Lyrical | Ruchita Prajapti | Gujarati Devotional Dhun | #momaimaa #dhun #lyrical Audio Song : Momai Maa Sharnam Mamah Singer : Ruchita Prajapati Lyrics : Rajesh Chauhan Music : Dhaval Kapadiya Genre : Gujarati Devotional Dhun Deity : Momai Mata Temple: Moragadh Festival : Navratri Label : Meshwa Electronics હો..મોમાઈ માઁ શરણમ્ મમઃ, મોમાઈ માઁ શરણમ્ મમઃ મોરગઢ ની માઁ દેવી દયાળુ, મોમાઈ માઁ શરણમ્ મમઃ હો..મોમાઈ માઁ શરણમ્ મમઃ, મોમાઈ માઁ શરણમ્ મમઃ મોરગઢ ની માઁ દેવી દયાળુ, મોમાઈ માઁ શરણમ્ મમઃ હો..આદિ અનાદિ તું જગદંબા, મોમાઈ માઁ શરણમ્ મમઃ શક્તિ નિહાળી પામું અચંબા, મોમાઈ માઁ શરણમ્ મમઃ હો..પરાવાણીમાં તું સંભળાતી, મોમાઈ માઁ શરણમ્ મમઃ અલૌકિક છે માયા તારી, મોમાઈ માઁ શરણમ્ મમઃ હો..પરમ માતા તું પરમેશ્વરી, મોમાઈ માઁ શરણમ્ મમઃ મૂળ બ્રહ્માંડ માં વાઘેશ્વરી, મોમાઈ માઁ શરણમ્ મમઃ હો..વિશ્વ ચલાવતી વિશ્વેશ્વરી, મોમાઈ માઁ શરણમ્ મમઃ વરદાન દેતી દાનેશ્વરી, મોમાઈ માઁ શરણમ્ મમઃ હો..પરમાણુ માં પ્રકાશ તારો, મોમાઈ માઁ શરણમ્ મમઃ મહિમા તારો છે ખુબ ન્યારો, મોમાઈ માઁ શરણમ્ મમઃ હો..તુજ કૃપા વિના થાય ના જ્ઞાન, મોમાઈ માઁ શરણમ્ મમઃ ટાળી દેજો મારુ અજ્ઞાન, મોમાઈ માઁ શરણમ્ મમઃ હો..પરમ કૃપાળુ કલ્યાણકારી, મોમાઈ માઁ શરણમ્ મમઃ ભવ ના દુઃખડા ભાંગવા વાડી, મોમાઈ માઁ શરણમ્ મમઃ હો..રિદ્ધિ સિદ્ધિ તું દેનારી, મોમાઈ માઁ શરણમ્ મમઃ દારુણ દુઃખડા તું હરનારી, મોમાઈ માઁ શરણમ્ મમઃ હો..કુળ કુટુંબ ને તું તારનારી, મોમાઈ માઁ શરણમ્ મમઃ અંતર આશા તું પુરનારી, મોમાઈ માઁ શરણમ્ મમઃ હો..લીલી વાડી તું રાખનારી, મોમાઈ માઁ શરણમ્ મમઃ જીવન ને ગતિ તું આપનારી, મોમાઈ માઁ શરણમ્ મમઃ હો..સુખ સમૃધ્ધિ દેતી માતા, મોમાઈ માઁ શરણમ્ મમઃ સદ્જ્ઞાન ની તું છે દાતા, મોમાઈ માઁ શરણમ્ મમઃ હો..નસીબ ના ચોપડે સુખ લખનારી, મોમાઈ માઁ શરણમ્ મમઃ આવતી ઉપાધિ તું ટાળનારી, મોમાઈ માઁ શરણમ્ મમઃ હો..વગર માંગે તું દેનારી, મોમાઈ માઁ શરણમ્ મમઃ મેર સદા મીઠી કરનારી, મોમાઈ માઁ શરણમ્ મમઃ હો..મંગલકારી તું મહામાયા, મોમાઈ માઁ શરણમ્ મમઃ સુખ ની સદા દેતી છાયા, મોમાઈ માઁ શરણમ્ મમઃ હો..નબળા ગ્રહો ને બળવાન કરતી, મોમાઈ માઁ શરણમ્ મમઃ પરગટ પરચા એવા પુરતી, મોમાઈ માઁ શરણમ્ મમઃ હો..નમન કરતા માઁ તને નર ને નારી, મોમાઈ માઁ શરણમ્ મમઃ સુખદાતા માં તુજ ને જાણી, મોમાઈ માઁ શરણમ્ મમઃ હો..તું છે માડી જાગતી જ્યોત, મોમાઈ માઁ શરણમ્ મમઃ રાખે કઈ ના માડી ખોટ, મોમાઈ માઁ શરણમ્ મમઃ હો..મહાશક્તિ તું મહામાયા, મોમાઈ માઁ શરણમ્ મમઃ ચરણે મળે સુખ ની છાયા, મોમાઈ માઁ શરણમ્ મમઃ હો..જીવન મારુ ધન્ય બનાવો, મોમાઈ માઁ શરણમ્ મમઃ દુઃખ દરિદ્રતા મારી હટાવો, મોમાઈ માઁ શરણમ્ મમઃ હો..મૂર્તિ તારી મંગલકારી, મોમાઈ માઁ શરણમ્ મમઃ અમીયલ નજરુ ન્યારી તારી, મોમાઈ માઁ શરણમ્ મમઃ હો..તું દયાળુ માઁ પરમ કૃપાળુ, મોમાઈ માઁ શરણમ્ મમઃ તારુ નામ દુઃખ હરનારુ, મોમાઈ માઁ શરણમ્ મમઃ હો..ત્રિભુવન તારણહાર માતા, મોમાઈ માઁ શરણમ્ મમઃ ભક્તિ મુક્તિ ની માઁ દાતા, મોમાઈ માઁ શરણમ્ મમઃ હો..ભોળી ભવાની તું ભગવતી, મોમાઈ માઁ શરણમ્ મમઃ દર્શન દેજો માઁ જગજનની, મોમાઈ માઁ શરણમ્ મમઃ હો..જેવો છું હું તમારો બાળ, મોમાઈ માઁ શરણમ્ મમઃ લેજો માડી શરણે માત, મોમાઈ માઁ શરણમ્ મમઃ હો..દુનિયા ની દાતાર માવલડી, મોમાઈ માઁ શરણમ્ મમઃ દરીયે તારજો મારી નવલડી, મોમાઈ માઁ શરણમ્ મમઃ હો..વિશ્વંભરી અખિલેશ્વરી માતા, મોમાઈ માઁ શરણમ્ મમઃ જગજનની મુક્તિ ફળદાતા, મોમાઈ માઁ શરણમ્ મમઃ હો..ગૌ ગંગા ગાયત્રી ગીતા, મોમાઈ માઁ શરણમ્ મમઃ પરાપરમેશ્વરી પુનીતા, મોમાઈ માઁ શરણમ્ મમઃ હો..ભય ક્લેશ માં તમે મટાડો, મોમાઈ માઁ શરણમ્ મમઃ દારુણ દુઃખ થી અમને ઉગારો, મોમાઈ માઁ શરણમ્ મમઃ હો..રિદ્ધિ સિદ્ધિ ની તું સુખદાતા, મોમાઈ માઁ શરણમ્ મમઃ મનવાંછિત ફળ માઁ દેતા, મોમાઈ માઁ શરણમ્ મમઃ હો..નેહ નીતરતી આંખળી તારી, મોમાઈ માઁ શરણમ્ મમઃ બગડેલી બાજી સુધારો માડી, મોમાઈ માઁ શરણમ્ મમઃ હો..અભયદાઈની તું છે માતા, મોમાઈ માઁ શરણમ્ મમઃ સૌ જીવો ની તું સુખદાતા, મોમાઈ માઁ શરણમ્ મમઃ હો..જીવન ની ગતિ તું સુધારે, મોમાઈ માઁ શરણમ્ મમઃ માન સન્માન તું અપાવે, મોમાઈ માઁ શરણમ્ મમઃ હો..કર જોડી રાજેશ બોલે, મોમાઈ માઁ શરણમ્ મમઃ ફૂલડે વધાવતા મેશ્વા બોલે, મોમાઈ માઁ શરણમ્ મમઃ હો..મોમાઈ માઁ શરણમ્ મમઃ, મોમાઈ માઁ શરણમ્ મમઃ મોરગઢ ની માઁ દેવી દયાળુ, મોમાઈ માઁ શરણમ્ મમઃ હો..મોમાઈ માઁ શરણમ્ મમઃ, મોમાઈ માઁ શરણમ્ મમઃ મોરગઢ ની માઁ દેવી દયાળુ, મોમાઈ માઁ શરણમ્ મમઃ હો..મોમાઈ માઁ શરણમ્ મમઃ, મોમાઈ માઁ શરણમ્ મમઃ મોરગઢ ની માઁ દેવી દયાળુ, મોમાઈ માઁ શરણમ્ મમઃ બોલ શ્રી મોમાઈ માત ની જય

Comments
  • Momai Maa Ni Stuti | Lyrical | Ruchita Prajapti | Gujarati Devotional Stuti | 1 year ago
    Momai Maa Ni Stuti | Lyrical | Ruchita Prajapti | Gujarati Devotional Stuti |
    Опубликовано: 1 year ago
    1912370
  • Hanuman Chalisa [Full Song] Ishardan Gadhvi Lok Varta | Anjani No Jayo | Gujarati Devotional Song 8 years ago
    Hanuman Chalisa [Full Song] Ishardan Gadhvi Lok Varta | Anjani No Jayo | Gujarati Devotional Song
    Опубликовано: 8 years ago
    40649833
  • महालक्ष्मी का चमत्कारी धनप्राप्ति महालक्ष्मी मंत्र : ॐ महालक्ष्मी नमो नमः | विष्णु लक्ष्मी महा मंत्र
    महालक्ष्मी का चमत्कारी धनप्राप्ति महालक्ष्मी मंत्र : ॐ महालक्ष्मी नमो नमः | विष्णु लक्ष्मी महा मंत्र
    Опубликовано:
    0
  • Momai Bavani | Ruchita Prajapati | Lyrical | મોમાઈ બાવની | Gujarati Devotional Bavani | 9 months ago
    Momai Bavani | Ruchita Prajapati | Lyrical | મોમાઈ બાવની | Gujarati Devotional Bavani |
    Опубликовано: 9 months ago
    170941
  • Momai Maa Sharnam Mamah 1 year ago
    Momai Maa Sharnam Mamah
    Опубликовано: 1 year ago
    113328
  • Dashama Ni Stuti | Lyrical | Ruchita Prajapti | Gujarati Devotional Stuti | 1 year ago
    Dashama Ni Stuti | Lyrical | Ruchita Prajapti | Gujarati Devotional Stuti |
    Опубликовано: 1 year ago
    255919
  • श्री हनुमान चालीसा 🙏🌹| Shree Hanuman Chalisha Original Video | 🌹🙏  | GULSHAN KUMAR 1 month ago
    श्री हनुमान चालीसा 🙏🌹| Shree Hanuman Chalisha Original Video | 🌹🙏 | GULSHAN KUMAR
    Опубликовано: 1 month ago
    9560720
  • Vihat Maa Sharnam Mamah | Lyrical | Ruchita Prajapati | Gujarati Devotional Mantra | 1 year ago
    Vihat Maa Sharnam Mamah | Lyrical | Ruchita Prajapati | Gujarati Devotional Mantra |
    Опубликовано: 1 year ago
    98269
  • શંભુ શરણે પડી | સંતવાણી ભજન | પ.પું. નારાયણ સ્વામી | Shambhu Sarane Padi |  Narayan Swami | VND Film 5 years ago
    શંભુ શરણે પડી | સંતવાણી ભજન | પ.પું. નારાયણ સ્વામી | Shambhu Sarane Padi | Narayan Swami | VND Film
    Опубликовано: 5 years ago
    10236552
  • Momai Maa Ni Bavni | Stuti | Sharnam Mamah | મોમાઈમાંની બાવની | Gujarati Devotional Bavani | 9 months ago
    Momai Maa Ni Bavni | Stuti | Sharnam Mamah | મોમાઈમાંની બાવની | Gujarati Devotional Bavani |
    Опубликовано: 9 months ago
    47752

Контактный email для правообладателей: [email protected] © 2017 - 2025

Отказ от ответственности - Disclaimer Правообладателям - DMCA Условия использования сайта - TOS