У нас вы можете посмотреть бесплатно ગિરનાર લીલી પરિક્રમા 2025 🚩 નવા રૂટથી 🚗 ગિરનારી ભોમિયો એ કરી પૂર્ણ 🙏✨first time in YOUTUBE или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
🚩 ગિરનાર લીલી પરિક્રમા 2025 – ગિરનારી અંદાજમાં! 🙏 આ વર્ષે પરિક્રમા બંધ હોવા છતાં પણ ભક્તિનો જ્વાળો ઠંડો નહોતો થયો 🔥 અમે નક્કી કરેલું કે ભવનાથથી લઈ ખડીયા, બીલખા, સુખપર, મેંદપરા અને છોડવડી સુધી 🚗 એક નવી “બાય રોડ પરિક્રમા” કરીયે — 75 KM નો જર્ની, ભક્તિ અને પ્રકૃતિનો મસ્ત મિશ્રણ 🌿 ક્યારેક વરસાદ, ક્યારેક મજા, ક્યારેક ગૌમુખી વાઇબ્સ ☁️ અને આખરે... ભવનાથ પર પાછા ફર્યા એ સંતોષ સાથે કે — “પરિક્રમા ભાવથી થાય છે, માર્ગથી નહીં!” 🙌 🎥 આખી સફર જુઓ અંત સુધી — કારણ કે આમાં છે સસ્પેન્સ, ભાવના અને ગિરનારી એડવેન્ચર 💫 #GirnarParikrama2025 #GirnariBhomiyo #DevUthiAgiyaras #Bhavanath #GirnarYatra #SpiritualJourney #ByRoadParikrama #JayGirnari 🚩