У нас вы можете посмотреть бесплатно ⭐ જનક રાજાને ખેતર સાધુડા ઉતર્યા ⭐sitaji nu geet ||Gujarati kirtan|| или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
⭐ જનક રાજાને ખેતર સાધુડા ઉતર્યા ⭐sitaji nu geet ||Gujarati kirtan|| #kirtan #bhajan #bhakti Gujarati kirtan Gujarati Bhajan Sita nu janm nu geet bhajan kirtan mahila mandal na Bhajan જનક રાજા ને ખેતર સાધુડા ઉતર્યા હારે ત્યાં તો માંડી છે રામ નામ ધુન ગુરુજી મારા વાડીમાં રામ રસ વાવ્યો એક એક સાધુડાએ અંગૂઠા વાઢીયા હાં રે એણે માટલામાં ભર્યા છે લોહી ગુરુજી મારી વાડીમાં રામ રસ વાવ્યો જનક રાજા ને ખેતર ખાડો ગળાવયો હારે એને ખાડામાં માટલી દાટી ગુરુજી મારી વાડીમાં રામ રસ વાવ્યો સોનાનું હળ અને રૂપલા બળદીયા હારે એણે તાંબાના ગાડા જોડયા ગુરુજી મારી વાડીમાં રામ રસ વાવ્યો ઉત્તર દક્ષિણ નો હળાયો કર્યો હારે ત્યાં હળ હાંકે છે જનકરાય ગુરુજી મારી વાડીમાં રામ રસ વાવ્યો હળની અણીએ જોને ઘડુલો ભરાણો હારે એમાં પ્રગટ્યા છે સીતા સતી ગુરુજી મારી વાડીમાં રામરસ વાવ્યો હોશે હોશે એ ઘરે લઈ આવ્યા હારે એને સોનાના પારણા બાંધ્યા ગુરુજી મારી વાડીમાં રામ રસ વાવ્યો પારણામાં પોઢેલ સીતાજી સાંભળે હારે સતી સુનયના હાલરડા ગાય ગુરુજી મારી વાડીમાં રામ રસ વાવ્યો 16 વર્ષના સીતાજી થયા હારે એ તો પાણીડા ભરવા હાલ્યા ગુરુજી મારી વાડીમાં રામ રસ વાવ્યો જનક રાજાએ મોટો યજ્ઞ આદર્યો હારે એને વરાવવા સીતા સતી ગુરુજી મારી વાડીમાં રામ રસ વાવ્યો દેશ પરદેશથી રાજાઓ આવ્યા હારે એક આવ્યો છે લંકા નો રાજા ગુરુજી મારી વાડીમાં રામ રસ વાવ્યો ધનુષ ને ફરતે રાવણ આંટા ફરે છે હારે એણે ધનુષ અડી જોયું ગુરુજી મારી વાડીમાં રામ રસ વાવ્યો ધનુષ્ય ઉઠાવતા એના હાથ અચકાયા હારે એ તો ભરી સભામાં પડી ગયો ગુરુજી મારી વાડીમાં રામ રસ વાવ્યો અયોધ્યા નગરી થી બે કુવર આવ્યા હારી એની સાથે ગુરુજીનો સાથ ગુરુજી મારી વાડીમાં રામ રસ વાવ્યો ગુરુ દેખીને રામે આજ્ઞા રે માગી હારે એને આજ્ઞામાં આશિષ આપ્યા ગુરુજી મારી વાડીમાં રામ રસ વાવ્યો જમણા હાથે રામે ધનુષ ઉઠાવ્યું હારે એને ડાબા હાથે ધનુષ ભાંગ્યું ગુરુજી મારી વાડીમાં રામ રસ વાવ્યો આલા લીલા વાસના મંડપ રોપાણા હારે ત્યાં પરણે સીતાને શ્રીરામ ગુરુજી મારી વાડીમાં રામ રસ વાવ્યો. રોજ નવા નવા ભજનો સાંભળવા મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો. મારી ચેનલમાં તમે તમારી રુચિ પ્રમાણે ના ભજન ના વિડીયો જોઈ શકો તે માટે પ્લેલિસ્ટ બનાવેલ છે. 🔹🔹🔹🔹 કૃષ્ણ ભજન 🔹🔹🔹🔹 👇 • 🙏 કૃષ્ણ ભજન 🙏 🙏 રામનાં ભજન 🙏: • 🙏 રામનાં ભજન 🙏 Mahadev na kirtan.bhajan: • Mahadev na kirtan.bhajan 🙏 માં - બાપનાં ભજન 🙏: • 🙏 માં - બાપનાં ભજન 🙏 #mahila_mandal #Satsang_mandal #ram_bhajan #mahila_satsang_mandal #New_bhajan_kirtan_ved_Smit #ગુજરાતી_કીર્તન #કીર્તન_મંડળ #bhajan_mandal #પરંપરાગત_કીર્તન #રામ_ભજન #કીર્તન #ram_nu_kirtan #sitajinugeet #satsang_bhajan #bhajan_kirtan #જનક_રાજાને_ખેતર_સાધુડા_ઉતર્યા