У нас вы можете посмотреть бесплатно Gunegar | ગુનેગાર | Kishan Algotar | New Gujarati Attitude Song 2025 или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
#Rt_Tunes Presents... Gunegar | ગુનેગાર | Kishan Algotar | New Gujarati Attitude Song 2025 #Gunegar #GujaratiAttitudeSong2025 ♫ Producer : Rajesh Toliya (7096589843) ♫ Singer : #Kishanalgotar ♫Co-Producer : Karshanbhai Meer ♫Lyrics : Lalji Toliya,Vishnu Bharwad ♫ Music : Jackie Gajjar ♫Recording : Sargam Studio Patan (Pankaj Mistry) ♫Support : Piyush Chiroliya ♫ Design : Rajesh Toliya ♫ Label : - @Rttunes2025 "Please Subscribe Our Channel" Notice :- This video is for entertainment purposes only. The content shared here is provided as-is and does not constitute professional advice. The views and opinions expressed in this video are solely those of the creator and do not reflect the official policy or position of any agency or organization. Song Lyrics :- મર્દો વાળો સજી લેવાનો થાય છે શણગાર કોઈ ના પગ ના તળીયા ના અમે નથી પગારદાર ગુલામી પંસદ નથી ભલે બનવુ પડે ગુનેગાર એ આખી દુનિયા ખોટી અમે નથી સિંગલ ચાલે બધુ ઈલીગલ ના ચલાય રે લીગલ ભલે વટ ની વાતે બનવુ પડે ક્રીમીનલ હો સંગ એવો રંગ મળ્યો સિંહો નો રે સંગ જીતવાની થાય છે બધી જીંદગી ની જંગ એ શરિફાઈ થી અમે પણ જીંદગી જીવત કાશ પણ આ લોકો એ એમા અમને કરયા રે નિરાશ હવે બગડેલા બાદશાહ અમે છીએ રે બદમાશ અરે બગડેલા બાદશાહ અમે છીએ રે બદમાશ હો ખોટા ખેલ મન મા મેલ આ ધોળા લુગડે અમને ના શિખવો સાચુ જસો રે હલડે હા. વિલન છીએ પણ નથી વટ અમારો વલ્ગર મોઢે વા પીછે ઘા એવુ નથી અમારુ કલ્ચર હો હમારા શોર હોગા ઓર ના રહેગા ડાઉન માહોલ ગરમ કરેગે બેટા રહેના કુલ ડાઉન હો આંખ માં અંગારા ને જીગર કે લાવછુ જમાનો હવે ભડાકા થાય કયા વિચાર લાવી રે નાનો હો દુનિયા કે બેડ બોય ફેર ના પડે કોય ચમ કે અમારા જેવો એ કયા કરે એન્જોય હો જેના થી કુતરુ નથી મરતુ એ કરે અમને મારવાની વાતુ પણ એના થી અમારુ રુવાડુ નો થાય ખાડુ