Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб 🌟 કાનાને સોનાની છે નગરી..🌟 સ્વ રચિત |Krishna nu kirtan||Gujarati kirtan|| kirtan|| в хорошем качестве

🌟 કાનાને સોનાની છે નગરી..🌟 સ્વ રચિત |Krishna nu kirtan||Gujarati kirtan|| kirtan|| 4 месяца назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru



🌟 કાનાને સોનાની છે નગરી..🌟 સ્વ રચિત |Krishna nu kirtan||Gujarati kirtan|| kirtan||

🌟 કાનાને સોનાની છે નગરી..🌟 સ્વ રચિત |Krishna nu kirtan||Gujarati kirtan|| kirtan|| Gujarati kirtan Krishna na kirtan kanuda na Bhajan kanuda na kirtan bhajan kirtan mahila mandal na kirtan 🌼 સ્વ રચિત 🌼 કીર્તનનું લખાણ કાનાને સોનાની છે નગરી બોલો રાધે રાધે શ્યામ ત્યાં કાઇ ગોમતી કેરા ઘાટ બોલો રાધે રાધે શ્યામ કાન દ્વારિકા ના રાજા બોલો રાધે રાધે શ્યામ કાનને અષ્ટ પટરાણી બોલો રાધે રાધે શ્યામ કાનાને નોકર ચાકર જાજા બોલો રાધે રાધે શ્યામ એક દિન કૃષ્ણ રમતા સોગઠે બોલો રાધે રાધે શ્યામ રમતા રમતા રૂક્ષમણી પૂછે બોલો રાધે રાધે શ્યામ નાથ આજે કેમ ઉદાસ બોલો રાધે રાધે શ્યામ નોકર ચાકર સેવક જાજા બોલો રાધે રાધે શ્યામ શું આવી સેવામાં ખામી બોલો રાધે રાધે શ્યામ તમને શું કહું રૂક્ષમણી બોલો રાધે રાધે શ્યામ અમને ગોકુળ યાદ આવ્યું બોલો રાધે રાધે શ્યામ કેમ કરું હું દિલની વાત બોલો રાધે રાધે શ્યામ માતા માખણીયા ખવડાવતા બોલો રાધેરાધે શ્યામ ખોળે બેસાડી લાડ લડાવતા બોલો રાધે રાધે શ્યામ મમતા કેરો હાથ ફેરવતા બોલો રાધે રાધે શ્યામ આવે પિતાજી ની યાદ બોલો રાધે રાધે શ્યામ નંદબાબા વ્રજમાંરે લઈ જાતા બોલોરાધે રાધેશ્યામ ખંભે બેસાડી લઈ જાતા બોલો રાધે રાધે શ્યામ ગાયો ચરાવતા શીખડાવતા બોલો રાધે રાધે શ્યામ આવે ગોવાળિયાની યાદ બોલો રાધે રાધે શ્યામ કેમ ભુલાય જમુના નો ઘાટ બોલો રાધે રાધે શ્યામ આવે રાધાજી ની યાદ બોલો રાધે રાધે શ્યામ તેને મુકી વ્રજમાં એકલી બોલો રાધે રાધે શ્યામ હોઠે રાધા નામ જડેલું બોલો રાધે રાધે શ્યામ તેતો કદીએ નો વિસરાય બોલો રાધે રાધે શ્યામ મારું ગોકુળ રૂડું ગામ બોલો રાધે રાધે શ્યામ એતો સ્વપ્ને ના વિસરાય બોલો રાધે રાધે શ્યામ ભલે સોનાની આ નગરી બોલો રાધે રાધે શ્યામ છપ્પન ભોગ ભલે ધરાય બોલો રાધે રાધે શ્યામ તોયે નો આવે ગોકુળ ની તોલે બોલો રાધે રાધે શ્યામ માના માખણ મીસરી તોલે બોલો રાધે રાધે શ્યામ કાના ને સોનાની છે નગરી બોલો રાધે રાધે શ્યામ કાન દ્વારીકા નો રાજા બોલો રાધે રાધે શ્યામ રોજ નવા નવા ભજનો સાંભળવા મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો. મારી ચેનલમાં તમે તમારી રુચિ પ્રમાણે ના ભજન ના વિડીયો જોઈ શકો તે માટે પ્લેલિસ્ટ બનાવેલ છે. 🔹🔹🔹🔹 કૃષ્ણ ભજન 🔹🔹🔹🔹 👇    • 🙏 કૃષ્ણ ભજન 🙏   🙏 રામનાં ભજન 🙏:    • 🙏 રામનાં ભજન 🙏   Mahadev na kirtan.bhajan:    • Mahadev na kirtan.bhajan   🙏 માં - બાપનાં ભજન 🙏:    • 🙏 માં - બાપનાં ભજન 🙏   🙏 ગણપતિ બાપ્પાના કિર્તન 🙏:    • 🙏 ગણપતિ બાપ્પાના કિર્તન 🙏   #mahila_mandal #Satsang_mandal #krishna_bhajan #mahila_satsang_mandal #New_bhajan_kirtan_ved_Smit #ગુજરાતી_કીર્તન #કીર્તન_મંડળ #bhajan_mandal #પરંપરાગત_કીર્તન #કૃષ્ણભજન #કીર્તન #satsang_bhajan #bhajan_kirtan #krishna_kirtan #કાના_ને_સોનાની_છે_નગરી_બોલો_રાધે_રાધેશ્યામ

Comments