У нас вы можете посмотреть бесплатно Kajal Maheriya | Mannat | મન્ન્ત | Official Video | New Gujarati Sad Song 2022 | ગુજરાતી ગીતો или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
કાજલ માહેરિયાનું નવું ગીત મન્ન્ત બતાવે છે કે દરેક વ્યક્તિને દુર્ઘટના પહેલા હજારો ઇચ્છાઓ હોય છે, પરંતુ પછી માત્ર એક. Listen to the best of Kajal Maheriya songs only on Saregama Gujarati ! https://bit.ly/36OMw6s બધા OTT પ્લેટફોર્મ પર તમારા મનપસંદ ગીતો સાંભળો: Gaana https://tinyurl.com/3fyfh4c4 JioSaavn https://tinyurl.com/2p8ur3zh Spotify https://tinyurl.com/y6zypkh6 Resso https://m.resso.com/ZSdQXx8uL/ Wynk https://wynk.in/u/aKPN98y37 Jalso https://tinyurl.com/2p8p5kuf Hungama https://tinyurl.com/y4v8ntaj Amazon https://tinyurl.com/28vys66c Apple https://tinyurl.com/yctr2cwu Youtube https://tinyurl.com/2p86ntya Lyrics: હો તને હાથની હથેળી માં રાખતા હતા…(2) ભગવાનથી પણ તારા માટે લડતા હતા હો તને હાથની હથેળી માં રાખતા હતા ભગવાનથી પણ તારા માટે લડતા હતા હો કેટલી મન્નતો મે રાખી તોય ચોખટના રાખી બાકી તોય યાર મારા…તોય મારા ના થયા તે ના થયા હો યાર મારા…તોય મારા ના થયા તે ના થયા હો તને હાથની હથેળી માં રાખતા હતા ભગવાનથી પણ તારા માટે લડતા હતા કરેલા ઉજાગરા મારા કામમાં આવ્યા બદલાતી દુનિયા માં તમે બદલાણા સપના રે સળગતા ને અમેરે તડપતા મળવા રે માંગુ તોય તમે નથી મળતા મોટી આશાઓ તુજથી રાખી દિલના દરવાજા કેમ દીધા વાંકી હો યાર મારા…હો તોય મારા ના થયા તે ના થયા હો જીવ મારા…તોય મારા ના થયા તે ના થયા હો તને હાથની હથેળી માં રાખતા હતા ભગવાનથી પણ તારા માટે લડતા હતા લાખો છે સવાલ અને જવાબ નથી મળતા કયોને મારી પાસે ક્યારે આવશો રે વળતા દિલ મારે રે વસેલા ને આજ કેમ નડતા પ્રેમ ની રાહ માં કેમ કાંટાઓ મળતા તારી વાટ માં હતી હું રાજી દુનિયાથી લગાવી મેં બાજી હો યાર મારા…હો તોય મારા ના થયા તે ના થયા હો ગોંડા મારા…હો તોય મારા ના થયા તે ના થયા હો તને હાથની હથેળી માં રાખતા હતા ભગવાનથી પણ તારા માટે લડતા હતા હો કેટલી મન્નતો મે રાખી તોય ચોખટના રાખી બાકી હો યાર મારા…તોય મારા ના થયા તે ના થયા…(2) હો યાર મારા…તોય મારા ના થયા તે ના થયા Credits: Singer: Kajal Maheriya Artist: Nirav Bhahmbhatt, Pooja Rai, Neha Patel, Jayesh Prajapati, Vadilal Thakor, Veena Tank, Meera Bhayani, Krishi Bhayani Producer: Red Velvet Cinema Concept & Director: Bhavesh Gorasiya Creative Head: Dhyey Films & Team Technical Support: Jenish Talaviya Production Management: Jigar Bhatiya Lyrics: Pravin Ravat PR Music: Vishal Vagheshwari, Sunil Vagheshwari Dop: Kundan Thakor Drone & Editor: Nitin Patel (Vastral) Assi. Camera: Saurabh Patel Makeup & Hair: Ridhhi & Rahul Special Thanks: Rameshji Thakor Location: Green Land Filmcity #Mannat #KajalMaheriya #SaregamaGujarati #NewGujaratiSong #GujaratiSadSong Label- Saregama India Limited, A RPSG Group Company For more videos log on & subscribe to our channel : / saregamagujarati Follow us on - Facebook: / saregama Twitter: / saregamaglobal