У нас вы можете посмотреть бесплатно નડેશ્વરી માતાજી મંદિર નડાબેટ ધામ ઇતિહાસ સાથેll Nadeshwari Mataji Mandir Nadabet Dham with history ll или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
Shree Nadeshwari Mataji Temple Nadabet https://maps.app.goo.gl/4pZ6P9XF7n6vJ... બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકામાં નડાબેટ ખાતે આવેલ નડેશ્વરી માતાજીના મંદિરે પહોંચવા માટે રાધનપુર થી ૭૫ કિલોમીટર તથા સુઈગામ થી 20 કિલોમીટરના અંતર કાપવું પડે છે આ મંદિરની પૂજા અર્ચના બીએસએફના જવાનો દ્વારા કરવામાં આવે છે કયા મંદિરે ચૈત્ર માસની નોંધના દિવસે મેળો ભરાય છે જેમાં હજારો ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરે છે અને માતાજીના આશીર્વાદ મેળવે છે મંદિર પરિસરમાં જતા ડાબા હાથ બાજુએ પ્રતિમા મુકેલ છે જે ભાણાજી ગજાજી રાજપૂતની છે. નડાબેટ ધામના અધ્યક્ષ સ્થાપક તરીકે ગણાય છે. મંદિર પરિસર ની અંદર જ ભોજનશાળા થતા ધર્મશાળા ની વ્યવસ્થા છે જો ભોજન શાળાની વાત કરીએ તો પ્રતિ વ્યક્તિ વખતે 30 રૂપિયા નિભાવ ખર્ચ રાખવામાં આવેલ છે અને ધર્મશાળા માટે અગાઉથી નોંધાવી સાંજે 5:30 વાગ્યા પહેલા મંદિર ટ્રસ્ટ જરૂરી છે જો ધર્મશાળાના નિભાવ ખર્ચની વાત કરીએ તો સાદા રૂમનું ભાડું ₹200 અને વીઆઇપી રૂમ નો પાડો ₹300 રાખેલ છે અલગથી વધારે પથારી માટે ₹50 ચાર્જ લેવામાં આવે છે તથા જનરલ ફોર્મમાં કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં આવતો નથી. આ નવીન મંદિર નું નિર્માણ કરે 28 3 2015 ના રામનવમીના દિવસે પૂજ્ય સંત સચ્ચિદાનંદ મહારાજના હસ્તે કરવામાં આવ્યું હતું બાજુમાં જ માતાજીનો સ્થાનક આવેલ છે તથા તેની પાછળના ભાગે પ્રાગટ્ય સ્થાન મંદિર પણ આવેલ છે. આ વીડિયોમાં આપેલ માહિતી np VLOG દ્વારા ખરાઈ કરવામાં આવતી નથી. અહીં આપેલ માહિતી લોકવાયકા તથા ઇન્ટરનેટ દ્વારા મેળવેલ છે અને જે આ વિડીયો જોતા દર્શકોને જણાવેલ છે જે આપ દર્શકોને જાણ સારું એન પી બ્લોગ.To reach Nadeshwari Mataji temple at Nadabet in Suigam taluka of Banaskantha district, one has to cover a distance of 75 km from Radhanpur and 20 km from Suigam. The worship of this temple is performed by the BSF jawans. does and receives the blessings of Mataji on the left hand side going into the temple premises there is a statue which belongs to Bhanaji Gajaji Rajput considered as the founder of Nadabet Dham. There is an arrangement of Dharamshala with a canteen inside the temple premises. If we talk about the food school, then the maintenance cost is Rs. Room rent is ₹ 200 and VIP room is kept at ₹ 300. Extra bed is charged separately at ₹ 50 and no charge is made in general form. This new temple was built on 28th Ramnavami day of 3 2015 by Pujya Sant Satchidananda Maharaj. Mataji's Sthan is located next to it and Pragatya Sthan Mandir is also located behind it. The information provided in this video is not verified by np VLOG. The information given here is obtained through folklore and internet and which is told to the viewers watching this video which you viewers know well NP Vlog. #npvlog #nadabet #nadeshwarimataji #vlog #historicalvlog #historical #history