У нас вы можете посмотреть бесплатно Zand Hanuman Mandir или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
➡️જંડ હનુમાન અથવા ઝંડ હનુમાન ગુજરાત રાજ્યનાં પંચમહાલ જિલ્લાનાં જાંબુઘોડા નજીક આવેલું એક નયનરમ્ય સ્થળ છે, જે જાંબુઘોડા અભયારણ્ય વચ્ચે સ્થિત છે. અહીં આશરે ૫૦૦થી અધિક વર્ષ પુરાણી મૂર્તિઓ પણ જોવા મળે છે. અહીં એક પહાડમાં કોતરેલી વિશાળ, લગભગ એકવિસેક ફૂટ મોટી હનુમાનજીની અખંડ મૂર્તિ આવેલી છે. 📍Location : https://maps.app.goo.gl/R2S22ph93RHet... ➡️આ મૂર્તિની વિશિષ્ટતા એ છે કે આ હનુમાનજીની મૂર્તિની નીચે તેમના પગ નીચે શનિદેવની પનોતીની મૂર્તિ પણ કોતરેલી છે. અહિંની સ્થાનિક લોકવાયકા પ્રમાણે પાંડવો વનવાસ વખતે અહીં રહ્યા હતા અને તેની સાબિતી રૂપે અહી ભીમની ઘંટી તથા અર્જુને દ્રૌપદી માટે બાણ મારી પાણી કાઢેલું તે કુવો પણ આવેલો છે. પાંચેક ફૂટનો ઘેરાવો ધરાવતી ભીમની ઘંટીના પડ પાસે વાંદરા પણ જોવા મળે છે. ➡️અહીં હનુમાન જયંતિના દિવસે શ્રધ્ધાળુઓની ભારે ભીડ જામે છે. Introduction of Hanuman : હનુમાન (સંસ્કૃત: हनुमान्) એ હિંદુ દેવતા અને રામના પરમ ભક્ત અને સાથી છે. તેઓ બ્રહ્મચારી અને ચિરંજીવી તરીકે વર્ણવાયા છે. તેઓ બળ,બુદ્ધિ, વિદ્યા અને ભક્તિ ના દેવતા મનાય છે. રામાયણ સહિત અન્ય ગ્રંથો જેવા કે મહાભારત અને વિવિધ પુરાણોમાં તેમનું વર્ણન થયું છે. તેઓ અંજની અને કેસરીના પુત્ર તેમજ વાયુદેવના પુત્ર છે.[૧][૨] તેમનો જન્મ ચૈત્રી પૂનમને દિવસે થયો હતો, જેની હનુમાન જયંતી તરીકે ઉજવણી થાય છે. #youtube #viral #2024 #gujarat #vishalsinhbodana #hanuman #hanumanji #hanumantemple My instagram link : https://www.instagram.com/indianmogli... Headphone clip credit : • Intro Video | Use Headphones for best expe... Sound credit : All sound in this video from : / @rightsfreesound (Page link) Sound 1 : • Sad Cinematic Background Music by RightsFr... (sad cinematic background music) Sound 2 : • Epic Inspiring Background Music by RightsF... Sound 3 : • Sad Cinematic Background Music by RightsFr... Sound 4 : • Tropical House Background Music by RightsF... Sound 5 : Song: Tunetank - Massive Blockbuster (No Copyright Music) Music provided by Tunetank. Free Download: http://bit.ly/3GgEJ0j Video Link: •Best Epic Trailer Musi... comment below 👍 keep supporting 💪 keep watching my 🎥 jai matadi 🚩 jai jai garvi gujrat🚩 🛵👟🛵👟🛵👟🛵👟🛵👟🛵👟🛵👟 -------------------------------- Disclaimers for Traveling windows - All the information on this website - / @indianmogliee video is for educational purpose only.Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use... To stay up to date with my latest videos & cool traveling tips ..please share your questions regarding videos and comments in the box below.i am always desperate to serve u better...! Hve a great day ahead!! @indianmogliee #indianmowgliee #indianmogliee #vishalsinhbodana . . 🎒Thankyou so much watching my videos.... Dont copy Keep doing ur own work...💯 Jai hind Jai jai garvi gujarat🇮🇳♥️ 🚫The content from my page is not for reposting or not allowed to be used in ads in any way without my permission. It can be reposted on your stories with credits.🚫