У нас вы можете посмотреть бесплатно પંચાળા ના ઠાકોર શ્રી ઝીણાભાઈ નું આખ્યાન || Panchala Na Darbar Shree Jinabhai Nu akhyan или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
Playlist Name: Swaminarayan Na BhaktaRatno. Male + Female. Swaminarayan Charitra. Playlist Link- • Swaminarayan Na BhaktaRatno (Male + F... ઉપર આ પ્લેલીસ્ટ ની લીંક આપેલી છે, તેના પર ક્લિક કરી તમે સ્વામિનારાયણ સંપ્રદાય ના ભક્ત રત્નો ના આખ્યાન સાંભળી શકો છો. જેમા પુરુષ ભક્તો અને સ્ત્રી ભક્તો ના આખ્યાન છે. આ પ્લેલીસ્ટ સતત અપડેટ થતું રહે છે, માટે તમે આ "Swaminarayan Charitra" ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી પાસે રહેલ બેલ ના આઇકન પર અવશ્ય ક્લિક કરી દેજો. જેથી નવા વીડિઓ ની નોટીફીકેશન તમને સૌથી પહેલા મળી જાય. _______________________________________________ જય સ્વામિનારાયણ વ્હાલા ભક્તોને....🙏🙏🙏 આ વીડીઓ મા આપણે સહજાનંદી ભક્તરત્ન પંચાળા ના ઠાકોર શ્રી ઝીણાભાઈ નું આખ્યાન કહ્યુ છે. જેમનું નામ મહારાજે વચનામૃત મા ઘણી વખત લઇ અને તેમના વખાણ કર્યા છે. વળી ઝીણાભાઈ એ દેહત્યાગ પણ ભગવાન સ્વામિનારાયણ ની હાજરી મા કરેલો, ઝીણાભાઈ ની નનામી ભગવાન સ્વામિનારાયણે ખભો આપેલો... એ સાથે અનેક રોચક વાતો આ વીડીઓ મા આપણે સાંભળીએ... ઝીણાભાઈ નું મુળ નામ હેમંતસિંહજી મનુભા ઠાકોર હતું અને સોલંકી હતા. હુલામણું નામ ઝીણાભાઈ હતું. ઝીણાભાઈ ના માતાનું નામ ગંગાબા અને પિતાનું નામ મનુભા હતું. અને ભાઇનુ નામ ગગાભાઇ હતું. એક બીજા એમના કાકાના દીકરા ભાઇ હતા એમનું નામ દાદાભાઇ હતુ જે જમનાવડ ના રહેવાસી હતાં. ઝીણાભાઈ ના બહેન નું નામ અદીબા હતું. ઝીણાભાઈ ના પુત્ર નુ નામ હઠીસિંહ ઉર્ફે નાનાભાઇ હતું. આ ગરાસીયા દરબાર નો પુરો પરિવાર ખરેખર ખુબ ભાગ્યશાળી હતો કારણ કે પ્રગટ ભગવાન ને જેને અનેકવાર રાજી કર્યા હતા. _____________________________________________ #swaminarayanCharitra #swaminarayanKatha #swaminarayanBhagwan #SwaminarayanAnimation #swaminarayankirtan #swaminarayanLila #panchala #junagadh #swaminarayanJunagadh #bhajan #jinabhaiNuAkhyan #panchalaDarbar #jinabhaiPanchala #ramanandSwami #tulsiVivah #swaminarayanSampraday #lordSwaminarayan #bhujMandir #Adiba #sorath #KirtanBhakti #swaminarayanBhaktRatn