У нас вы можете посмотреть бесплатно કણબી પટેલોના નાક વાઢવાની હચમચાવી દે તેવી કહાણી| Journalist Naresh Shah | Patidar Samaj History Video или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
ગુજરાતના ઈતિહાસનું નહિવત રીતે નોંધાયેલું કાળુ પાનુ (Gujarat History) એટલે કણબી પટેલ સમાજના (Kanbi Patel Samaj History) કેટલાક નિર્દોષ લોકોના નાક વાઢવાની ઘટના. સૌરાષ્ટ્રના પાટીદારો (Saurashtra Patidar Samaj) પર થયેલા અત્યાચારની હચમચાવી મૂકે તેવી કહાની વરિષ્ઠ પત્રકાર નરેશ શાહે (Senior Journalist Naresh Shah Gujarat) વર્ષો પહેલા અંકિત કરી લીધી હતી. જેમાં પટેલ સમાજ (Patel Samaj Gujarat) કહેતા કણબી સમાજના લોકોના નાક વાઢવાની કરૂણ અને ક્રુર ઘટનાને નરેશ પટેલે પીડિતો સાથે રૂબરૂ મુલાકાત કરી ખુબ સારી રીતે રિપોર્ટ કરી હતી. પરંતુ સમય જતા આ આઘાતજનક ઘટના આપણે ભૂલતા રહ્યા છીએ. ત્યારે આ ઘટનાના પીડિતોને પ્રત્યક્ષ મુલાકાત કરી ઈન્ટરવ્યુ લઈ ચૂકેલા વરિષ્ઠ પત્રકારના સન્મુખે પીડિતોની પીડાને નાગરિકો સુધી પહોંચાડવા અને ડોક્યુમેન્ટ (Patidar History Video Documentary) કરવા માટે સ્વમાને નરેશ શાહ સાથે વાર્તાલાપ કરી આ વીડિયો બનાવ્યો છે. કાળજું કંપાવી મુકે તેવા ગુજરાતના પટેલ સમાજ સાથે બનેલા ઘટનક્રમ પાછળ મૂળ કેટલાક જમીનદારો (Jamindars Of Saurashtra) જવાબદાર હતા. માનવામાં આવે છે કે સૌરાષ્ટ્રના મેઘજીભાઈ બોરડ, નાનજીભાઈ ગેવરીયા સહિત કેટલાય પટેલ સાથે આવુ કૃત્ય આચરવામાં આવ્યું હતું. આઝાદીના થોડા સમય પછીની આ ઐતિહાસિક વખોડવા લાયક ઘટનાનું વર્ણન ખુદ પીડિતે પત્રકાર નરેશ શાહ સમક્ષ કેવું કર્યું હતું એ આ વીડિયોમાં (Gujarati Patel History Video Documentary) તેમના જ શબ્દોમાં તમે સાંભળી શકશો. #patidarsamajhistroy #gujarathistory #patelsamaj #Nareshshahjournalist #tusharbasiya #sagarpatelsvaman #svaman સ્વમાન ન્યુઝના સોશિયલ મીડિયા પ્લેટ ફોર્મ્સ પર જોડાવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરો. 👇🏼 ફેસબુક- / svamanmedia ઈન્સ્ટાગ્રામ- / svamanmedia ટ્વિટર- https://x.com/svamanmedia વેબસાઈટ- https://svaman.com/ Video - Team Svaman