• ClipSaver
ClipSaver
Русские видео
  • Смешные видео
  • Приколы
  • Обзоры
  • Новости
  • Тесты
  • Спорт
  • Любовь
  • Музыка
  • Разное
Сейчас в тренде
  • Фейгин лайф
  • Три кота
  • Самвел адамян
  • А4 ютуб
  • скачать бит
  • гитара с нуля
Иностранные видео
  • Funny Babies
  • Funny Sports
  • Funny Animals
  • Funny Pranks
  • Funny Magic
  • Funny Vines
  • Funny Virals
  • Funny K-Pop

Dwarika No Nath Girdhari Kano Maro Vanmali | Rushabh Ahir | Prathmesh Bhatt | Krishna Gujarati Song скачать в хорошем качестве

Dwarika No Nath Girdhari Kano Maro Vanmali | Rushabh Ahir | Prathmesh Bhatt | Krishna Gujarati Song 1 год назад

скачать видео

скачать mp3

скачать mp4

поделиться

телефон с камерой

телефон с видео

бесплатно

загрузить,

Не удается загрузить Youtube-плеер. Проверьте блокировку Youtube в вашей сети.
Повторяем попытку...
Dwarika No Nath Girdhari Kano Maro Vanmali | Rushabh Ahir | Prathmesh Bhatt | Krishna Gujarati Song
  • Поделиться ВК
  • Поделиться в ОК
  •  
  •  


Скачать видео с ютуб по ссылке или смотреть без блокировок на сайте: Dwarika No Nath Girdhari Kano Maro Vanmali | Rushabh Ahir | Prathmesh Bhatt | Krishna Gujarati Song в качестве 4k

У нас вы можете посмотреть бесплатно Dwarika No Nath Girdhari Kano Maro Vanmali | Rushabh Ahir | Prathmesh Bhatt | Krishna Gujarati Song или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:

  • Информация по загрузке:

Скачать mp3 с ютуба отдельным файлом. Бесплатный рингтон Dwarika No Nath Girdhari Kano Maro Vanmali | Rushabh Ahir | Prathmesh Bhatt | Krishna Gujarati Song в формате MP3:


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru



Dwarika No Nath Girdhari Kano Maro Vanmali | Rushabh Ahir | Prathmesh Bhatt | Krishna Gujarati Song

Subscribe to Rushabh Ahir Official Channel:    / rushabhahirofficial   “વનમાળી” શબ્દ મોરલીધર કૃષ્ણ માટે સૌથી વધુ વપરાયેલ પ્રેમબધ્ધ શબ્દ છે. પ્રકૃતિનાં ત્રણ ગુણો: સત્વ, રજસ અને તમસ; એ ત્રણેય ગુણોનું બેલેન્સ છે, એટલે જ આ જગત દેદીપ્યમાન અને ઉર્જાવાન છે. જેમ ભગવાન શ્રીકૃષ્ણએ શ્રીમદ્ ભગવત ગીતાનાં ૭ માં અધ્યાયનાં ૫ માં શ્લોકમાં કીધું છે: अपरेयमितस्त्वन्यां प्रकृतिं विद्धि मे पराम्। जीवभूतां महाबाहो ययेदं धार्यते जगत् ।।7.5।। “પૃથ્વી, જળ, અગ્નિ, વાયું, આકાશ તેમજ મન, બુધ્ધિ, અને અહંકાર - એમ આ આઠ પ્રકારે વિભાગ પામેલી મારી પ્રકૃતિ છે. આ આઠ પ્રકારના ભેદની તો અપરા એટલે કે મારી જડ પ્રકૃતિ છે અને હે મહાબાહો! આના સિવાયની છે - જેનાથી આ આખું જગત ધારણ કરાય છે - એને મારી જીવરૂપા પરા એટલે કે ચેતન પ્રકૃતિ ઓળખ.” પ્રકૃતિનાં આ ત્રણેય ગુણો, આઠેય જડ પ્રકૃતિ-તત્વો અને ચેતન પ્રકૃતિના સરવાળા ને એક જ શબ્દમાં કહેવુ હોય તો તે શબ્દ છે “વનમાળી”. જેમ આપણા ઘર કે બગીચામાં એક માળી સમગ્ર બાગ-બગીચાનું ધ્યાન રાખે છે, તેમ સમગ્ર સૃષ્ટિની જડ અને ચેતન પ્રકૃતિનો માળી એટલે “મોરલીધર વનમાળી”. તો ચાલો આવા વનમાળી શ્યામનાં આ રસરંગ આલ્બમ થી જન્માષ્ટમીનાં ઉત્સવમાં કાનાનાં પ્રેમઘેલા થઈને નાચી લઈએ... હું ઋષભ આહીર ભગવાન શ્રીકૃષ્ણની કૃપાથી આ ગીત આપની સમક્ષ રજૂ કરું છું. 🙏🏼 જય દ્વારકાધીશ 🙏🏼 Kano Maro Vanmali by Rushabh Ahir Credits: Produced by : Rushabh Ahir Singer : Rushabh Ahir Music : Prathmesh Bhatt Lyrics : Mahemud Langha Live Rhythm Arrangement : Manish Kansara Rhythm and Percussion Played by : Manish Kansara, Manishi Raval, Hardik Kansara Guitar and Bass : Sanket Khandekar Flute : Shreyash Dave Backing Vocals : Surbhi Badmaliya, Himadri Brahmbhatt, Jigar Badreshiya, Parth Joshi Recording Studio : Creative Boxx Studio, Swaminarayan Gurukul Studio, V Sound Studio, - Ahmedabad Mixed & Mastered by : Prathmesh Bhatt @Creative Boxx Studio, Ahmedabad Assisted by: Jigar Badreshiya @Creative Boxx Studio, Ahmedabad Director : Bhushan Bhatt Assistant Director : Rutvi Thacker, Manav Gandhi D.O.P. : Nicool Joshi Assistant D.O.P. : Akshay Manglani Drone Operator : Hitesh Suthar Featuring Artists : Rushabh Ahir as Singer, Beena Shah as Mother Dance Choreographer : Khushi Avashia Performers : Khushi Avashia, Chandni Parikh, Manushi Dashadia, Akashi Khetani, Aman Kothari, Dhruv Patel, Vishal Patel, Ronit Shingrakhia, Anuj Gandhi Edit and DI : Nicool Joshi Rushabh’s Garments : Varso (@varso.in) Hair & Makeup : Parth Patel, Divya Chavda BTS & Still Photography : Kautilya Pandit Production Controller: Bhavik Ajwaliya, Chirag Yogi Art work : Manoj Sondagar Location : Earth Farm, Racharda Special Thanks : Shishirbhai Bhatt, Vivek Ghoda, Haresh Katariya, Jigar Badreshiya, Anurag Parikh ♪ Stream Kano Maro Vanmali on your favourite store: ♪ Apple Music:   / kano-maro-van-mali   Spotify: https://open.spotify.com/track/4p3vUH... JioSaavn: https://www.jiosaavn.com/song/kano-ma... Amazon Play Music: https://music.amazon.com/tracks/B0DKR... Shazam: https://www.shazam.com/track/67714501... YouTube Music:    • Kano Maro Van Mali   Follow Rushabh Ahir on social media: Facebook:   / rushabhahirofficial   Instagram:   / rushabhahirofficial   YouTube:    / rushabhahirofficial   ✍🏻📝 Dwarika no Nath Girdhari Kano Maro Vanmali Full Song Lyrics in Gujarati: 📝✍🏻 ડાકોરમાં કોણ છે: રાજા રણછોડ છે માખણચોર છે: રાજા રણછોડ છે ગોપીયોનો કાન છે: રાજા રણછોડ છે રાધાનો શ્યામ છે: રાજા રણછોડ છે ક્રિષ્ન મુરારી, હે બંસીધારી, ગોવર્ધનધારી, જય જય ગિરધારી ક્રિષ્ન મુરારી, હે બંસીધારી, ગોવર્ધનધારી, જય જય ગિરધારી હે.. દ્વારિકાનો નાથ ગિરધારી, કાનો મારો વનમાળી દ્વારિકાનો નાથ ગિરધારી, કાનો મારો વનમાળી રાજા રણછોડ મારા મનડાનો મોર, એતો દ્વારિકાનો દાતાર…. રાજા રણછોડ મારા મનડાનો મોર, એતો દ્વારિકાનો દાતાર…. એક જ લાખોમાં ભારી, કાનો મારો વનમાળી એક જ લાખોમાં ભારી, કાનો મારો વનમાળી હે.. દ્વારિકાનો નાથ ગિરધારી, કાનો મારો વનમાળી ક્રિષ્ન મુરારી, હે બંસીધારી, ગોવર્ધનધારી, જય જય ગિરધારી ક્રિષ્ન મુરારી, હે બંસીધારી, ગોવર્ધનધારી, જય જય ગિરધારી કોઈ તને કાન કહે કોઈ ઘનશ્યામ કહે, તારા હજારો નામ… કોઈ તને કાન કહે કોઈ ઘનશ્યામ કહે, તારા હજારો નામ… મથુરાનાં મહેલ કે હોય વનરાવન, ક્ષણમાં ગોકુળીયું ગામ માયા લાગી મુને તારી…., માયા લાગી મુને તારી…. તુજ પર જાઉં વારીવારી, કાનો મારો વનમાળી તુજ પર જાઉં વારીવારી, કાનો મારો વનમાળી હે.. દ્વારિકાનો નાથ ગિરધારી, કાનો મારો વનમાળી ક્રિષ્ન મુરારી, હે બંસીધારી, ગોવર્ધનધારી, જય જય ગિરધારી ક્રિષ્ન મુરારી, હે બંસીધારી, ગોવર્ધનધારી, જય જય ગિરધારી ક્રિષ્ન મુરારી, હે બંસીધારી, ગોવર્ધનધારી, જય જય ગિરધારી {કાનો મારો વનમાળી, વાલો મારો વનમાળી} ક્રિષ્ન મુરારી, હે બંસીધારી, ગોવર્ધનધારી, જય જય ગિરધારી {કાનો મારો વનમાળી, વાલો મારો વનમાળી} #RushabhAhir #NewMusicVideo #KrishnaSong #NewGujaratiSong #GujaratiMusicVideo #FolkMusic #JanmashtamiSpecial #JanmashtamiSong

Comments

Контактный email для правообладателей: [email protected] © 2017 - 2025

Отказ от ответственности - Disclaimer Правообладателям - DMCA Условия использования сайта - TOS



Карта сайта 1 Карта сайта 2 Карта сайта 3 Карта сайта 4 Карта сайта 5