У нас вы можете посмотреть бесплатно સ્વામિનારાયણ મંદિરના પ્રસાદીના ખીચડી કઢી || Swaminarayan Khichdi || Khichdi recipe || kadhi recipe или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
■ પ્રસાદીના ખીચડી કઢી બનાવા માટેની સામગ્રી:- ◆ ખીચડી માટેની સામગ્રી:- ● ચોખા 1/2 કપ (125 ગ્રામ) ● મગની પીળી દાળ 1/4 કપ (60 ગ્રામ) ● તુવેરની દાળ 1/4 કપ (60 ગ્રામ) ● તેલ 4 ટે સ્પૂન ● 2 આખ્ખા સૂકાં લાલ મરચાં ● 2 તમાલ પત્ર ● 4 નંગ લવિંગ ● 2 ઇંચ તજનો ટુકડો ● 1 ટી સ્પૂન ● 1 ટી સ્પૂન જીરું ● 4 થી 5 નંગ સમારેલાં લીલા મરચાં ● 2 ડાળખી મીઠી લીમડી ના પાન ● 1 ટે સ્પૂન શીંગદાણા ● 3 ટે સ્પૂન સમારેલું ગાજર (50 ગ્રામ) ● 3 ટે સ્પૂન સમારેલાં બટેટા (50 ગ્રામ) ● 3 ટે સ્પૂન સમારેલું કેપ્સિકમ (50 ગ્રામ) ● 3 ટે સ્પૂન સમારેલી કોબીજ (50 ગ્રામ) ● 1 ટી સ્પૂન હળદર ● 1 ટે સ્પૂન કશ્મીરી લાલ મરચું પાવડર ● મીઠું સ્વાદ મુજબ ( 1 ટે સ્પૂન) ● સાંભાર મસાલો 2 ટે સ્પૂન ● 4 કપ પાણી (1 લીટર બધું જ થઈને ટોટલ) ● 2 મીડીયમ સાઈઝના સમારેલાં ટામેટાં ● ખાંડ 1 ટે સ્પૂન ● લીંબુનો રસ 1 ટે સ્પૂન ● 2 ટે સ્પૂન ઘી ● 1 ટે સ્પૂન બારી સમારેલાં લીલાં ધાણા ◆ કઢી બનાવા માટેની સામગ્રી:- ● 250 ml કઢી દહી ● 2 ટે સ્પૂન ચણાનો લોટ (બેસન) ● 2 કપ પાણી (બધું જ થઈને ટોટલ) ● 4 તીખા લીલાં મરચાં ● 2 ઇંચ આદુનો ટુકડો ● 2 ડાળખી મીઠી લીમડીના પાન ● 1 ટે સ્પૂન સમારેલાં લીલા ધાણા ◆ કઢી વધારવા માટેની સામગ્રી:- ● 3 ટે સ્પૂન ઘી ● 2 આખા સૂકા લાલ મરચાં ● 1 તમાલ પત્ર ● 4 નંગ લવિંગ ● 1 ટી સ્પૂન જીરું ● 1/4 ટી સ્પૂન સૂકી મેથીના દાણા ● 2 ડાળખી મીઠી લીમડીના પાન ● 2 ટે સ્પૂન ખાંડ ● 2 ઇંચ તજનો ટુકડો સાંભાર મસાલો ( sambar masala) :- લિંક:- 👇👇👇 • હિંગનો ઉપયોગ કર્યા વિના બનાવો સાંભાર ... સ્વામિનારાયણ મંદિર માં બનતી પ્રસાદીની કઢી || સ્વામિનારાયણ ખીચડી સાથે સર્વ થતી પ્રસાદી ની કઢી #સ્વામિનારાયણ_કઢી #સ્વામિનારાયણ_મંદિરમાં_બનતી_પ્રસાદીની_કઢી #swaminarayan #Shreeji_prasadam_by_Rakesh_Prajapati #B_A_P_S_Swaminarayan_Khichdi_Recipe #Swaminarayan #Khichdi_Recipe #prasadam_book_recipe #prasadam Swaminarayan Khichdi kadhi recipe, Swaminarayan kadhi, સ્વામિનારાયણ ખીચડી કઢી, સ્વામિનારાયણ કઢી, મંદિરમાં બનતા પ્રસાદીના ખીચડી કઢી, મોટા સમૈયા માં બનતા ખીચડી કઢી,