У нас вы можете посмотреть бесплатно GPSC પાસ કરવાની રણનીતિ શું હોવી જોઈએ? | જાણો છેલ્લી GPSC Class 1-2માં રેન્ક 2 મેળવનાર પાસેથી... или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
✅ સ્પર્ધાત્મક પરીક્ષાના ક્ષેત્રમાં સફળતા માટે સાચી દિશામાં તૈયારી ખૂબ જ જરૂરી બની રહે છે. યોગ્ય ઉમેદવારને સાચી રાહ ચીંધવામાં આવે તો તે ગમે તેટલી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ સફળતા મેળવી શકે છે. ✅ એક સફળ ઉમેદવાર પાસેથી મળતું માર્ગદર્શન કોઈપણ તૈયારી કરતાં વિધાર્થી માટે લક્ષ્ય પ્રાપ્તિનો માર્ગ ચીંધી શકે છે. ✅ પ્રસ્તુત પોડકાસ્ટ દ્વારા તાજેતરમાં જાહેર થયેલા GPSC 20/2022-23 ના ફાઇનલ સિલેકશન લિસ્ટમાં રેન્ક – 2 મેળવનાર શ્રી અંકિતકુમાર પાસેથી એમની તૈયારીની સફર, તૈયારીની રણનીતિ અંગેના સંવાદથી તૈયારી કરી રહેલા ઉમેદવારને ન માત્ર સાચી દિશા અને માર્ગદર્શન મળશે, પરંતુ સાથે જ સફળતાની કહાનીથી આત્મવિશ્વાસ કેળવાશે. ✅ પ્રસ્તુત પોડકાસ્ટનો હેતુ : ✓ તૈયારી માટેની પ્રેરણા ✓ તૈયારીની રણનીતિ ✓ કયા વિષયની તૈયારી કઈ રીતે કરવી ? ✓ પ્રાથમિક પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી ? ✓ મુખ્ય પરીક્ષાની રણનીતિ શું રાખવી ? ✓ લખવાની પ્રેકટિસ કઈ રીતે કરવી ? ✓ સારો નિબંધ કેવી રીતે લખવો ? ✓ ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતે કરવું? ✓ નોટ્સ કેવી રીતે બનાવવી ? ✓ ઇન્ટરવ્યુની તૈયારી માટે શું કરવું ? ✓ મોટિવેશન કેવી રીતે બનાવી રાખવું ? 📲 We are Social. Follow us on your favorite social media sites :- 1) WebSankul Application : http://Bit.ly/WebSankulApp 2) Current Affairs Plus Application : https://bit.ly/currentaffairplus 3) Telegram : https://telegram.dog/GPSC_Online_app 4) Instagram : https://bit.ly/websankul_insta 5) Facebook : http://bit.ly/Websankul_facebook 6) Website : https://websankul.org/ 7) Twitter : / websankuloffice 👉 SSC, Banking By WebSankul YouTube Channel Link : / sscbankingbywebsankul #gpsc #gpsctopper #gpscguidance 📲 Application HelpLine Numbers : 1) 7777991357 2) 6358289897 3) 7777991352 4) 9054522779 5) 7777991367 6) 6356239165 7) 9054522775 GPSC પાસ કરવાની રણનીતિ શું હોવી જોઈએ? | જાણો છેલ્લી GPSC Class 1-2માં રેન્ક 2 મેળવનાર પાસેથી... | GPSC Guidance | WebSankul