У нас вы можете посмотреть бесплатно Kajal Maheriya | પ્રેમી દુશ્મન થઈ ગયા | Premi Dushman Thayi Gaya | Gujarati Sad Song 2022 | HD Video или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
કાજલ માહેરિયાનું આ નવું ગીત "પ્રેમી દુશ્મન થઈ ગયા" જુઓ, જુદાઈનું દર્દ જોઈને તમારી આંખો ભીની થઈ જશે. Listen to the best of Kajal Maheriya songs only on Saregama Gujarati ! https://bit.ly/36OMw6s Credits: Singer: Kajal Maheriya Artist: Yashvi Patel, Bhavin Paramar, Rashmika Upadhyay,kishor Vyash, Priya Gohil, Rahul Rathod, Riya Jaishval Producer: Red Velvet Cinema Creative Head: Dhyey Films & Team Concept & Director. Bhavesh Gorasiya Technical Support: Jenish Talaviya Production Management: Jigar Bhatiya Lyrics: Bharat Ravat, Devraj Adroj Music: Vishal Vagheshwari, Sunil Vagheshwari Dop: Kundan Thakor Drone & Editor. Nitin Patel(Vastral) Asst. Camera: Vikram Suthar Makeup & Hair: Rahul Ridhhi Special Thanks: Amit Chosla, Location: Manvilas Gam, Dev Hospital Palitana, Sandipani School Palitana બધા OTT પ્લેટફોર્મ પર તમારા મનપસંદ ગીતો સાંભળો: Gaana https://tinyurl.com/24zjyzy8 JioSaavn https://tinyurl.com/4mp3wyp3 Spotify https://tinyurl.com/yx47pu7d Resso https://m.resso.com/ZSdjvSWth/ Wynk https://wynk.in/u/MwBUyR0VJ Jalso https://tinyurl.com/4myxtv4h Hungama https://tinyurl.com/62re6dfs Amazon https://tinyurl.com/4nb6jsff Apple https://tinyurl.com/2p9csze9 Youtube https://tinyurl.com/5n6hacxm Lyrics: ગાયક: કાજલ મહેરિયા સંગીત: વિશાલ વાઘેશ્વરી, સુનિલ વાઘેશ્વરી હો આજ કેવા વાયરા વળ્યાં..એ વળ્યાં...(2) પ્રેમ માટે તને કાગર્યા હો આજ કેવા વાયરા વળ્યાં..એ વળ્યાં પ્રેમી દુશ્મન થઇ મળ્યા હો માંગ્યો હતો પ્રેમ આંખે આંસુ રે મળ્યા રાખ્યા જેને દિલમાં એ દગલાં નીકળ્યા આજ કેવા વાયરા વળ્યાં હો આજ કેવા વાયરા વળ્યાં..એ વળ્યાં દર્દ મારા દિલ ને રે મળ્યા...(2) ભૂલથી કદી અમે આ પ્રેમ નું નામ ના લેશું જે રસ્તે તારા સંગ ચડ્યા એ રસ્તો છોડી દેશું હો ખોટા તારા પ્રેમ ના વિશ્વાસ માં રહ્યા હવે અમે ઘરના ના ઘાટ ના રહ્યા આજ કેવા વાયરા વળ્યાં હો આજ કેવા વાયરા વળ્યાં..એ વળ્યાં દર્દ મારા દિલ ને રે મળ્યા હો દર્દ મારા દિલ ને રે મળ્યા હો કહી તો જોવુંતું શું હતું તારા દિલ માં જીવ અમે મારો કાઢી દેતા હો તોડવો જ તારે મુજથી નાતો જિંદગી થી તારી જતા રાતા પાગલ બની ને તારા પ્રેમ માં ફરું પડે ના ફરક તને હું જીવું કે મરુ આજ કેવા વાયરા વળ્યાં હો આજ કેવા વાયરા વળ્યાં..એ વળ્યાં દર્દ મારા દિલ ને રે મળ્યા હો દર્દ મારા દિલ ને રે મળ્યા (English) Ho Aaj Keva Waira Valyaa…valyaa... (2) Prem Mate Tane Kagarya Ho Aaj Keva Waira Valyaa…valyaa Premi Dushman Thai Malya Ho Mangyo Hato Prem Aakhe Aasu Re Malya Rakhya Jene Dil Ma E Dagala Nikalya Aaj Keva Vayara Valya Ho Aaj Keva Vayara Valya…e Valya Dard Mara Dil Ne Re Malya…(2) Bhulthi Kadi Ame Aa Prem Nu Naam Na Leshu Je Raste Tara Sang Chadya E Rasto Chodi Deshu Ho Khota Tara Prem Na Vishwas Ma Rahya Have Ame Gharana Na Ghat Na Rahya Aaj Keva Vayara Valya Ho Aaj Keva Vayara Valya…e Valya Dard Mara Dil Ne Re Malya Ho Dard Mara Dil Ne Re Malya Ho Kahi To Jovutu Shu Hatu Tara Dil Ma Jiv Ame Maro Kadhi Deta Ho Todavo J Tare Mujthi Naato Jindagi Thi Tari Jata Reta Pagal Bani Ne Tara Prem Ma Faru Pade Na Farak Tane Hu Jivu Ke Maru Aaj Keva Vayara Valya Ho Aaj Keva Vayara Valya…e Valya Dard Mara Dil Ne Re Malya Ho Dard Mara Dil Ne Re Malya #PremiDushmanThayiGaya #KajalMaheriya #SaregamaGujarati #LatestSadSong2022 #GujaratiSadSong Label- Saregama India Limited, A RPSG Group Company For more videos log on & subscribe to our channel : / saregamagujarati Follow us on - Facebook: / saregama Twitter: / saregamaglobal