У нас вы можете посмотреть бесплатно Rakesh Barot | Devika Rabari | ખમ્મા મારા વીરા | Khamma Mara Veera | New Raksha Bandhan 2022 Song или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
આ રક્ષાબંધન રાકેશ બારોટ અને દેવિકા રબારી તમારા માટે એક નવું ગીત લઈને આવ્યા છે જે તમને તમારા ભાઈ બહેનના સંબંધોને યાદ કરાવશે. Listen to the best of Rakesh Barot songs only on Saregama Gujarati ! https://bit.ly/3D9eMLO બધા OTT પ્લેટફોર્મ પર તમારા મનપસંદ ગીતો સાંભળો: Gaana https://bit.ly/3Q1m8b9 JioSaavn https://bit.ly/3zYJ9FW Spotify https://spoti.fi/3zZl027 Resso https://m.resso.com/ZSRMafPa1/ Wynk https://wynk.in/u/0GsmQ9N8F Jalso https://bit.ly/3SrvnD2 Hungama https://bit.ly/3d56A7C Amazon Music https://amzn.to/3oU5hv1 YouTube Music https://bit.ly/3JyVMLd Credits: Singer: Rakesh Barot, Devika Rabari Artists: Rakesh Barot, Devika Rabari, Komal Panchal, Ishwar Samikar Producer: Red Velvet Cinema Director: Anand Mehra Creative Head: Dhyey Films & Team Technical Support: Jenish Talaviya Production Management: Jigar Bhatiya Music: Ravi Nagar, Rahul Nadiya Lyrics: Chandu Raval Co-Artists: Tashva Bharmbhatt DOP: Sunil Panchal Camera Assistant: Suresh Raval Edit: Ravindra S. Rathod Production: Vijay Mudi Parmar Light: Suresh Raval, Hitesh Spot: Bhupendra Rathod, Manish Special Thanks: Rajesh Thakor, Savan Bhai Video By: Sumaar Media Works Lyrics: હો હો હો ઉંચી મેડી ના કમાડ ઉઘાડો બેની પાવો ટાઢા નીર મળવા આયો બેની માડી જાયો વીર તને મળવા આયો તારો માડી જાયો વીર હો વીરા મારા હે ઉંચી મેડી ના કમાડ ઉઘાડો...ઉઘાડો હે ઉંચી મેડી ના કમાડ ઉઘાડો બેની પાવો ટાઢા નીર તને મળવા આયો તારો માડી જાયો વીર હે ઢોલીયા ઢાલીને શીરોખો પથરાવુ માથે રેશમીવાળા ચીર ભલે આયો ખમ્મા મારા માડી જાયા વીર હે ઉંચી મેડી ના કમાડ ઉઘાડો બેની પાવો ટાઢા નીર મળવા આયો બેની માડી જાયો વીર એ ખમ્મા ખમ્મા ખમ્મા તને માડી જાયા વીર એ મારો ભઇલો તો મારા આંખ નું રતન છે મારી ઢાલ તલવાર ને મારુ તું જતન છે હે બેની મારી નાનો હતો બેની લાડ રે લડાવતી મારુ પેટ ભરવા કાળી મજૂરી તું કરતી હે વીરા વીતી ગેલી વાતો હવે મેલો...મેલો હે વીરા વીતી ગેલી વાતો હવે મેલો ખવડાવું મીઠી ખીર ખમ્મા ખમ્મા ખમ્મા તને માડી જાયા વીર હે ઉંચી મેડી ના કમાડ ઉઘાડો બેની પાવો ટાઢા નીર તને મળવા આયો તારો માડી જાયો વીર ભલે આયો ખમ્મા મારા માડી જાયા વીર હો બેની મારી… સુખદુઃખની વાતો બેની તમે અમને કરજો કીધા જેવુ હોયતો બેની છોનુના રાખજો હો હાહરૂ મલયુછે મને હાવરે હોનાનુ સાસુ સસરાને ઈ છે બૌ માયાળું હે...તારે દુખનો દાડો ના કદી ઉગે...ઉગે બેની મારી તારે દુખનો દાડો ના કદી ઉગે તારે સુખના છલકે નીર ઓતેડીની આશી બોલે બેની તારો વિર હે ઢોલીયા ઢાલીને શીરોખો પથરાવુ માથે રેશમીવાળા ચીર ભલે આયો ખમ્મા મારા માડી ના જાયા વીર હે મળવા આયો બેની માડી જાયો વીર ભલે ને આયા ખમ્મા મારા માડી જાયા વીર હે મળવા આયો તને માડી જાયો વીર એ ભલે ને આયા ખમ્મા મારા માડી ના જાયા વીર Ho Ho Ho Uchi Medi Na Kamad Ughado Beni Pavo Tadha Neer Malava Aayo Beni Madi Jaayo Veer Tane Malava Aayo Taro Madi Jayo Veer Ho Vira Mara He Uchi Medi Na Kamad Ughado...ughado He Uchi Medi Na Kamad Ughado Beni Pavo Tadha Neer Tane Malava Aayo Taro Madi Jayo Veer He Dholiya Dhali Ne Shirokho Parthravu Mathe Reshamivala Cheer Bhale Aayo Khamma Mara Madi Jaya Veer He Uchi Medi Na Kamad Ughado Beni Pavo Tadha Neer Malava Aayo Beni Madi Jaayo Veer E Khamma Khamma Khamma Tane Madi Jaya Veer E Maro Bhalilo To Mara Aakh Nu Ratan Che Mari Dhal Talvar Ne Maru Tu Jatan Che He Beni Mari Nano Hato Beni Laad Re Ladavati Maru Pet Bharava Kali Majuri Tu Karati He Vira Viti Geli Vaato Have Melo...melo He Vira Viti Geli Vaato Have Melo Khavadavu Mithi Khir Khamma Khamma Khamma Tane Madi Jaya Veer He Uchi Medi Na Kamad Ughado Beni Pavo Tadha Neer Malava Aayo Beni Madi Jaayo Veer E Khamma Khamma Khamma Tane Madi Jaya Veer Ho Beni Mari... Sukh Dukh Ni Vaato Beni Tame Amane Karajo Kidha Jevu Hoyto Beni Chonu Na Rakhjo Ho Haharu Malyu Che Marne Haav Re Sonanu Sasu Sasara Ne E Bau Che Mayalu He Tare Dukh No Dado Na Kadi Uge Beni Mari... Are Dukh No Dado Na Kadi Uge Tare Sukh Na Chalke Neer Otedini Aasha Bole Beni Taro Veer He Dholiya Dhali Ne Shirokho Parthravu Mathe Reshamivala Cheer Bhale Aayo Khamma Mara Madi Jaya Veer He Malava Aayo Beni Madi Jaayo Veer Bhale Ne Aaya Khamma Mara Madi Jaaya Veer He Malava Aayo Tane Madi Jayo Veer E Bhale Ne Aaya Khamma Mari Madi Jaya Veer #saregamagujarati #khammamaraveera #rakeshbarot #devikarabari #gujaratisong2022 #newgujaratisong #rakshabandhan Label- Saregama India Limited, A RPSG Group Company For more videos log on & subscribe to our channel : / saregamagujarati Follow us on - Facebook: / saregama Twitter: / saregamaglobal