• ClipSaver
ClipSaver
Русские видео
  • Смешные видео
  • Приколы
  • Обзоры
  • Новости
  • Тесты
  • Спорт
  • Любовь
  • Музыка
  • Разное
Сейчас в тренде
  • Фейгин лайф
  • Три кота
  • Самвел адамян
  • А4 ютуб
  • скачать бит
  • гитара с нуля
Иностранные видео
  • Funny Babies
  • Funny Sports
  • Funny Animals
  • Funny Pranks
  • Funny Magic
  • Funny Vines
  • Funny Virals
  • Funny K-Pop

જૂનાગઢની આલ્ફા હોસ્ટેલનો વિવાદ, વિદ્યાર્થીઓ પર અત્યાચારના બીજા વીડિયો પણ વાઇરલ | News For India скачать в хорошем качестве

જૂનાગઢની આલ્ફા હોસ્ટેલનો વિવાદ, વિદ્યાર્થીઓ પર અત્યાચારના બીજા વીડિયો પણ વાઇરલ | News For India 1 месяц назад

скачать видео

скачать mp3

скачать mp4

поделиться

телефон с камерой

телефон с видео

бесплатно

загрузить,

Не удается загрузить Youtube-плеер. Проверьте блокировку Youtube в вашей сети.
Повторяем попытку...
જૂનાગઢની આલ્ફા હોસ્ટેલનો વિવાદ, વિદ્યાર્થીઓ પર અત્યાચારના બીજા વીડિયો પણ વાઇરલ | News For India
  • Поделиться ВК
  • Поделиться в ОК
  •  
  •  


Скачать видео с ютуб по ссылке или смотреть без блокировок на сайте: જૂનાગઢની આલ્ફા હોસ્ટેલનો વિવાદ, વિદ્યાર્થીઓ પર અત્યાચારના બીજા વીડિયો પણ વાઇરલ | News For India в качестве 4k

У нас вы можете посмотреть бесплатно જૂનાગઢની આલ્ફા હોસ્ટેલનો વિવાદ, વિદ્યાર્થીઓ પર અત્યાચારના બીજા વીડિયો પણ વાઇરલ | News For India или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:

  • Информация по загрузке:

Скачать mp3 с ютуба отдельным файлом. Бесплатный рингтон જૂનાગઢની આલ્ફા હોસ્ટેલનો વિવાદ, વિદ્યાર્થીઓ પર અત્યાચારના બીજા વીડિયો પણ વાઇરલ | News For India в формате MP3:


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru



જૂનાગઢની આલ્ફા હોસ્ટેલનો વિવાદ, વિદ્યાર્થીઓ પર અત્યાચારના બીજા વીડિયો પણ વાઇરલ | News For India

જૂનાગઢની આલ્ફા હોસ્ટેલનો વિવાદ, વિદ્યાર્થીઓ પર અત્યાચારના બીજા વીડિયો પણ વાઇરલ Alpha International School Viral Video: જૂનાગઢની આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલ ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવી છે. એક મહિના પહેલાં વિદ્યાર્થીઓને માર મારવાના વીડિયો વાઇરલ થયા બાદ હવે આ જ હોસ્ટેલના વિદ્યાર્થીઓના એક ગ્રુપ દ્વારા અન્ય વિદ્યાર્થી પર અત્યાચાર ગુજારાતો હોવાના ચારથી પાંચ નવા વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં ચકચાર મચી જવા પામી છે. આ વીડિયોએ વાલીઓ અને સ્થાનિકોમાં ભારે રોષ અને ચિંતા ફેલાવી છે, અને હોસ્ટેલની સુરક્ષા વ્યવસ્થા તેમજ સંચાલકોની ભૂમિકા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. નવા વાઇરલ થયેલા વીડિયોમાં પણ આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલના જ વિદ્યાર્થીઓ અન્ય એક વિદ્યાર્થીને નિર્દયતાથી માર મારતા જોવા મળે છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ત્રણથી ચાર વિદ્યાર્થીઓ એક પછી એક ગડદાપાટુ અને મુક્કા મારી રહ્યા છે. વિદ્યાર્થીઓ પર થઈ રહેલા આ શારીરિક અત્યાચારના દૃશ્યો અત્યંત ચોંકાવનારા છે. આ ઘટના બાદ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓની સુરક્ષા અને તેમના પર થતા અત્યાચાર રોકવા માટે સંચાલકો શું પગલાં લઈ રહ્યા છે તે અંગે પ્રશ્નો ઊભા થયા છે. વાલીઓ માંગ કરી રહ્યા છે કે આ મામલે કડક તપાસ થવી જોઈએ અને જવાબદાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. આ ઘટનાથી શાળાની પ્રતિષ્ઠાને પણ મોટો ફટકો પડ્યો છે. સ્થાનિક પોલીસ અને શિક્ષણ વિભાગ આ મામલે શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર રહેશે. એક મહિના પહેલાં શું બની હતી ઘટના? જૂનાગઢની આલ્ફા ઇન્ટરનેશનલ હોસ્ટેલમાં 27 જુલાઈના રોજ કબડ્ડી રમવા જેવી નજીવી બાબતે પાંચ વિદ્યાર્થીઓએ એક વિદ્યાર્થીને ઢોર માર માર્યો હોવાનો એક વીડિયો વાઇરલ થયો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ફરતો થયા બાદ ભોગ બનનાર વિદ્યાર્થીના પિતાએ જોતાં ચોંકી ઉઠ્યા હતા અને સોમવારે (1 સપ્ટેમ્બર) પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટના આજથી એક મહિના પહેલા બની હતી, જ્યારે હોસ્ટેલમાં રહેતા પાંચ વિદ્યાર્થીઓએ એક વિદ્યાર્થીને ગડદાપાટુ અને લાફા ઝીંકીને ઢોર માર્યો હતો. આ સમગ્ર ઘટના અન્ય એક વિદ્યાર્થીએ પોતાના મોબાઈલમાં રેકોર્ડ કરી હતી. વીડિયોમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે ચાર-પાંચ વિદ્યાર્થીઓએ મળીને એક વિદ્યાર્થીને માર મારી રહ્યા છે. ભોગ બનનાર વિદ્યાર્થી માર સહન ન કરી શકતા રડી રહ્યો છે, તેમછતાં ચાર-પાંચ વિદ્યાર્થીઓ ભેગા મળીને ઢોર માર મારી રહ્યા છે. વીડિયો વાઇરલ થયા બાદ ભોગ બનનાર વિદ્યાર્થીના પિતાએ 30 ઓગસ્ટ 2025ના રોજ ઇન્સ્ટાગ્રામ પર આ વીડિયો જોયો હતો. પોતાના પુત્રને માર મારવામાં આવતો જોઈને તેમણે તાત્કાલિક પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં માર મારનાર ચાર વિદ્યાર્થીઓ અને વીડિયો ઉતારનાર એક વિદ્યાર્થી સામે ફરિયાદ નોંધાવી છે. #JunagadhNews #AlphaHostel #StudentAbuse #ViralVideo #SchoolControversy #GujaratiNews #HostelScandal #StudentSafety #BreakingNews #EducationSystem #AlphaInternationalSchool #JusticeForStudents #ViralInGujarat #ParentsConcern #StudentRights #newsforindia #explorepage #explore Welcome to Gujarat Crime Chronicle, your go-to source for breaking news in the Gujarat area. This highly anticipated news channel provides the latest updates on crime-related incidents and sheds light on the dark realities of our society. Stay informed and up-to-date with the most recent incidents, investigations, and developments in the crime world. With a primary focus on Gujarat, our dedicated team brings you timely news coverage, ensuring you never miss out on the important events shaping our community. Join us as we delve deep into the crime theme and strive to keep you well-informed. Remember to subscribe to our channel for regular updates, impactful stories, and eye-opening content. Let Gujarat Crime Chronicle be your trusted companion in uncovering the truth behind breaking news. Watch now and stay connected! "Gujarat Crime Chronicle: Unveiling the Dark Reality in Breaking News" Also check out our official Divya Bharat News site: Gujarati news, India news, Gujarat Samachar, Gujarati news channel, Latest news in Gujarati, Gujarati news today, Gujarati news live, Gujarati news headlines, Gujarati breaking news, Gujarati news updates .................................................................. #newsforindia #trending #explorepage #goviral #trendingnews #follow #goviralshorts #explore #gujarat #trendingshorts

Comments

Контактный email для правообладателей: [email protected] © 2017 - 2025

Отказ от ответственности - Disclaimer Правообладателям - DMCA Условия использования сайта - TOS



Карта сайта 1 Карта сайта 2 Карта сайта 3 Карта сайта 4 Карта сайта 5