• ClipSaver
ClipSaver
Русские видео
  • Смешные видео
  • Приколы
  • Обзоры
  • Новости
  • Тесты
  • Спорт
  • Любовь
  • Музыка
  • Разное
Сейчас в тренде
  • Фейгин лайф
  • Три кота
  • Самвел адамян
  • А4 ютуб
  • скачать бит
  • гитара с нуля
Иностранные видео
  • Funny Babies
  • Funny Sports
  • Funny Animals
  • Funny Pranks
  • Funny Magic
  • Funny Vines
  • Funny Virals
  • Funny K-Pop

Amreli : આ ખેડૂતે કર્યો 65 ભેંસનો તબેલો, મહિને આટલા લાખ કમાય છે скачать в хорошем качестве

Amreli : આ ખેડૂતે કર્યો 65 ભેંસનો તબેલો, મહિને આટલા લાખ કમાય છે 1 year ago

Amreli News

Farmers News

Local 18

Не удается загрузить Youtube-плеер. Проверьте блокировку Youtube в вашей сети.
Повторяем попытку...
Amreli : આ ખેડૂતે કર્યો 65 ભેંસનો તબેલો, મહિને આટલા લાખ કમાય છે
  • Поделиться ВК
  • Поделиться в ОК
  •  
  •  


Скачать видео с ютуб по ссылке или смотреть без блокировок на сайте: Amreli : આ ખેડૂતે કર્યો 65 ભેંસનો તબેલો, મહિને આટલા લાખ કમાય છે в качестве 4k

У нас вы можете посмотреть бесплатно Amreli : આ ખેડૂતે કર્યો 65 ભેંસનો તબેલો, મહિને આટલા લાખ કમાય છે или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:

  • Информация по загрузке:

Скачать mp3 с ютуба отдельным файлом. Бесплатный рингтон Amreli : આ ખેડૂતે કર્યો 65 ભેંસનો તબેલો, મહિને આટલા લાખ કમાય છે в формате MP3:


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru



Amreli : આ ખેડૂતે કર્યો 65 ભેંસનો તબેલો, મહિને આટલા લાખ કમાય છે

Abhishek Gondaliya, Amreli : સાવરકુંડલાનાં નેસડી ગામનાં પ્રતાપભાઇ બસીયાએ ધોરણ 8 સુધી અભ્યાસ કર્યો છે. પ્રતાપભાઇને ઉંમર 37 વર્ષની છે. પ્રતાપભાઇ ખેતી સાથે સંકળાયેલા છે. પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી પ્રતાપભાઇ બસીયાએ પશુપાલનનો વ્યવસાય શરૂ કર્યો છે. પશુપાલનમાંથી મહિને સારી કમાણી કરી રહ્યાં છે. તેમની પાસે કુલ 65 ભેંસ છે. દરેક ભેંસ સારી ઓલાદની છે. રોજનું 280 લિટર દૂધનું ઉત્પાદન થયા છે. મહિને રૂપિયા સાત લાખની આવક થઇ રહી છે. તેમજ ગામનાં યુવાનોને રોજગારી પુરી પાડી રહ્યાં છે. પ્રતાપભાઇ બસીયાએ ન્યૂઝ 18ને જણાવ્યું હતું કે, તબેલામાં 65 ભેંસ છે. અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર, ભાવનગર, જૂનાગઢ જિલ્લામાંથી ભેંસની ખરીદી કરી છે. એક ભેંસની કિંમત રૂપિયા એક લાખથી લઇને 2.70 લાખ રૂપિયા સુધીની છે. તેમજ શ્રેષ્ઠ ઓલાદની ભેંસ રોજ 20થી 35 લિટર દૂધ આપે છે. પ્રતાપભાઇ વધુમાં જણાવ્યું હતું કે, તબેલામાં 12 વ્યક્તિને રોજગારી આપવામાં આવે છે. વાડીએ તબેલો બનાવ્યો છે. તબેલામાં ભેંસ માટે આરસીસીની બેઠક વ્યવસ્થા તૈયાર કરી છે. તબેલામાં લાઇટ અને પંખાની વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રતાપભાઇ બસીયાનાં તબેલામાં રોજનું 280 લિટર દૂધનું ઉત્પાદન થયા છે. આ દૂધ સાવરકુંડલામાં દાનેવ ડેર, નેસડી ગામ અને અન્ય વિસ્તારમાં પહોચાડવામાં આવે છે. એક લિટર દૂધનાં સરેરાશ 80 રૂપિયા મળે છે. રોજનું 22,500 રૂપિયાથી લઇને 23,000 રૂપિયાનું દૂધ થાય છે. મહિને રૂપિયા 6,94,000 થી લઇને 7 લાખ રૂપિયા સુધીનું દૂધ થાય છે. તબેલામાં લોકોને રોજગારી આપવામાં આવે છે. મહિને રૂપિયા 1.30 લાખ રૂપિયાનું વેતન ચૂકવવામાં આવે છે. તેમજ ડોકટર, દવા વગેરે ખર્ચ ચાર લાખ રૂપિયાનો થાય છે. તમામ ખર્ચ કાઢતા મહિને બે લાખ રૂપિયા જેટલો નફો થાય છે. બે વીઘામાં તબેલો બનાવ્યો છે. લોખંડનાં શેડ તૈયાર કરવામાં આવ્યાં છે. ખાણ, ઘાસ અને સાધન રાખવા માટેને વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. તેમજ ભેંસનું છાણ વેચણવામાં છે. 1500 રૂપિયામાં એક ટ્રેકટર છાણ વેચવામાં આવે છે. ન્યૂઝ18 લોકલ એ એક હાઇપરલોકલ પ્લેટફોર્મ છે, જ્યાં તમને જિલ્લાઓના તાજા સમાચાર અને વીડિયો ગુજરાતી ભાષામાં પ્રાપ્ત થશે. ન્યૂઝ18 લોકલમાં તમને તમારી આસપાસ બનતા બનાવો, નાગરિકોને પડતી મુશ્કેલીના સમાચાર, વિવિધ ઉપયોગી માહિતી, તહેવારોની મહિતી, અભ્યાસ, નોકરીની તકો, વિવિધ જાહેરાત, સાફલ્ય ગાથા, તમારી આસપાસના ઐતિહાસિક તેમજ પ્રવાસન સ્થળોની માહિતી મળશે. Follow us @   / news18gujarati     / news18gujarati     / news18gujarati  

Comments
  • ખેડૂતો-પશુપાલકોને આ માટે સરકાર આપે છે 11 લાખ સુધીની લોન, જાણો સમગ્ર યોજના । EK Vaat Kau 5 years ago
    ખેડૂતો-પશુપાલકોને આ માટે સરકાર આપે છે 11 લાખ સુધીની લોન, જાણો સમગ્ર યોજના । EK Vaat Kau
    Опубликовано: 5 years ago
    519538
  • પશુપાલનમાં શૂન્યથી શરૂઆત કરવા માગતા હોવ તો આ વિડિયો અવશ્ય જોજો. #ektadairyfarming #farming 3 months ago
    પશુપાલનમાં શૂન્યથી શરૂઆત કરવા માગતા હોવ તો આ વિડિયો અવશ્ય જોજો. #ektadairyfarming #farming
    Опубликовано: 3 months ago
    78585
  • RECOVERY OF THE NERVOUS SYSTEM 🌸 Gentle music, calms the nervous system and pleases the soul #6 4 months ago
    RECOVERY OF THE NERVOUS SYSTEM 🌸 Gentle music, calms the nervous system and pleases the soul #6
    Опубликовано: 4 months ago
    1974735
  • ગાય આધારીત ખેતી મા સૌથી સફળ વ્યક્તી | Cow Based Organic Farming in India 2 years ago
    ગાય આધારીત ખેતી મા સૌથી સફળ વ્યક્તી | Cow Based Organic Farming in India
    Опубликовано: 2 years ago
    81907
  • [4K] SARDINIA 🇮🇹 Sardegna Drone Aerial, The Miracle Island of Italy | 4 Hour Ambient Relaxation Film 1 month ago
    [4K] SARDINIA 🇮🇹 Sardegna Drone Aerial, The Miracle Island of Italy | 4 Hour Ambient Relaxation Film
    Опубликовано: 1 month ago
    728357
  • देसी गाय का डाइट प्लान, ज्यादा और लंबे समय दूध देगी || Technical Farming || 3 years ago
    देसी गाय का डाइट प्लान, ज्यादा और लंबे समय दूध देगी || Technical Farming ||
    Опубликовано: 3 years ago
    897540
  • 1 year ago
    "પશુપાલન વ્યવસાયની કઠિનાઈ ભરી વાતો"
    Опубликовано: 1 year ago
    156797
  • 432Hz- Fall Into Deep Healing Sleep, Regenerates Body and Mind, Emotional and Physical Healing
    432Hz- Fall Into Deep Healing Sleep, Regenerates Body and Mind, Emotional and Physical Healing
    Опубликовано:
    0
  • ૪ વીઘા જમીન છતાંય પશુપાલન થી કમાય છે  દર વર્ષે ૨૪ લાખ થી વધુ || #તબેલો #પશુપાલન #પશુ #ડેરી #ખેતીવાડી 1 year ago
    ૪ વીઘા જમીન છતાંય પશુપાલન થી કમાય છે દર વર્ષે ૨૪ લાખ થી વધુ || #તબેલો #પશુપાલન #પશુ #ડેરી #ખેતીવાડી
    Опубликовано: 1 year ago
    191052
  • ભરૂચ : પિતા દ્વારા ચાર ભેંસોથી શરૂ કરાયેલો વ્યવસાય પુત્રે 150 ભેંસો સુધી પહોંચાડ્યો 2 years ago
    ભરૂચ : પિતા દ્વારા ચાર ભેંસોથી શરૂ કરાયેલો વ્યવસાય પુત્રે 150 ભેંસો સુધી પહોંચાડ્યો
    Опубликовано: 2 years ago
    50209

Контактный email для правообладателей: [email protected] © 2017 - 2025

Отказ от ответственности - Disclaimer Правообладателям - DMCA Условия использования сайта - TOS