У нас вы можете посмотреть бесплатно Rakesh Barot | પ્રેમ તારો મારો | Prem Taro Maro | Gujarati Romantic Song 2024 | નવું ગુજરાતી ગીત или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
રાકેશ બારોટ એક મધુર રોમેટિક ગુજરાતી ગીત સાથે પાછા ફર્યા છે - પ્રેમ તારો મારો માત્ર @SaregamaGujarati પર Title: Prem Taro Maro Producer: Red velvet cinema Singer : Rakesh Barot Artist : Rakesh Barot,Hiral Patel Child Artist :Aliya Nai Co Artist : Ratilal,Bhudev thara Music: Mayur Nadiya Lyrics: Vipul Raval Creative Producer : Dhyey Films & Team Edit : Naresh Rajput Makeup: Chirag Parmar Hair : Kinjal Raval Dop :Sehazad Mansuri (Tipu) Concept: Purvi Vasava ,Faruk Gayakwad Director : Faruk Gayakwad Production : Mahesh Prajapati Technical Support: Jenish Talaviya Spe.Thanks :Parbatbhai okhapura Lyrics: પોની રે સેવાળ જેવો પ્રેમ તારો મારો એ પોણી રે સેવાળ જેવો પ્રેમ તારો મારો (૨) એ આજ યાદ કરીને રડતો મારે નથી હથવારો એ તને પરણા પછી મોઢું જોયું નથી તારું એક તું મને સાચવતી આજ નથી કોઈ મારું ગામ ભગોળે ભેગા થતા(૨) અરે ગોમ ભગોડે ભેગા થતા લાગતો તને પ્યારો એ તું વાતો કરતા થાકતી નહીં મારે બોલવાનો ના વાળો એ પોની સેવાડ જેવો હતો પ્રેમ તારો મારો હો ઉદાસ મારું દિલ આજે તારા વગર રડતુ તું હતી ત્યારે સુખ હતું આજ દુઃખ ચાલ્યું છે વધતું હું હંભરાય તારા ભણકારા ઊંઘ માંથી જાગી જવ છું તારી ચિંતા મને ચિંતામાં હું અડધો થઈ જાઉં છું હું તને કે તારા પ્રેમને રાકેશ ભૂલુ નહી હું ક્યારેય એવું કહેવા વાળી આજે નથી મારી હારે સાથ નહીં છોડુ એવો (૨) સાથ નહીં છોડુ એવો આલતી મને સહારો હે ચમ મજબૂર થઈને પરણી નથી મળવાનો મારો વારો એ પાણી સેવાડ જેવો હતો પ્રેમ તારો મારો હે તારા વગર અંગે અંગમાં લાગી મને આગ રે સુકાઈ ગયો પ્રેમ પારલો લીલો મારો વાડ રે હે વિખરાઈ ગયો આખો પ્રેમ નો મારો માળો તારી બળતરામાં મારો જાતો નથી દહાડો એ ક્યારે ભેતાળો તારો પાસે થાશે એ જાણે મારો રોમ મારા દિલને તારું ભુલાશે નહી નોમ સાથે રે જીવવાનો(૨) સાથે રે જીવવાનો હોય લેખ તારો મારો મને આખી જિંદગી નહીં ભુલાશે પ્રેમ તારો મારો હે પોણી સેવાડ જેવો હતો પ્રેમ તારો મારો હે આજ યાદ કરીને રડતો મારો નથી હક વાળો હે પોની સેવાડ જેવો હતો પ્રેમ તારો મારો #premtaromaro #rakeshbarot #saregamagujarati #gujaratisong #newgujaratisong #gujaratisong2024 Buy Carvaan Mobile - Feature phone with 1500 Pre-loaded songs: http://sarega.ma/ycmbuy Label- Saregama India Limited, A RPSG Group Company For more videos log on & subscribe to our channel : / saregamagujarati Follow us on - Facebook: / saregama Twitter: / saregamaglobal