У нас вы можете посмотреть бесплатно Swami bapa amari tame raksha karo...BAPS PRATHNA или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
Jay swaminarayan 🙏 Welcome to Pramukh Kirtan channel Lyrics :- યોગી (સ્વામી) બાપા અમારી તમે રક્ષા કરો, મમ મસ્તક પર તમે હસ્ત ધરો... યોગી꠶ ટેક મારા હૈયા તણો સહુ મેલ હરો, વળી ભક્તિ તણો રૂડો ભાવ ભરો; મારે આશરો એક તમારો રહો... યોગી꠶ ૧ મારા હાથમાં આપનું કામ હજો, મારા મુખમાં આપનું નામ હજો; મારે કાને કથા અવિરામ હજો... યોગી꠶ ૨ કામ ક્રોધ કદાપિ મને લૂંટે નહીં, મારી ધીરજનું બળ ખૂટે નહીં; મારા પ્રેમનો તાંતણો તૂટે નહીં... યોગી꠶ ૩ મને સદાય સંતોનો સંગ હજો, મને પ્રભુ ભજનમાં પ્રસંગ હજો; અંગે અંગમાં ભક્તિનો રંગ હજો... યોગી꠶ ૪ મને શ્રીજી પ્રભુમાં પ્રેમ હજો, નીતિ નિયમમાં મારી નેમ હજો; સદા સર્વનું કુશળ ક્ષેમ હજો... યોગી꠶ ૫ Lyrics :- Yogī (Swāmī) Bāpā amārī tame rakshā karo, Mam mastak par tame hast dharo... Mārā haiyā taṇo sahu mel haro, Vaḷī bhakti taṇo rūḍo bhāv bharo; Māre āsharo ek tamāro raho... Yogī 1 Mārā hāthmā āpnu kām hajo, Mārā mukhmā āpnu nām hajo; Māre kāne kathā avīrām hajo... Yogī 2 Kām krodh kadāpi mane lūṭe nahī, Mārī dhīrajnu baḷ khuṭe nahī; Mārā premno tātaṇo tūṭe nahī... Yogī 3 Mane sadāy santono sang hajo, Mane Prabhu bhajanmā prasang hajo; Ange angmā bhaktino rang hajo... Yogī 4 Mane Shrījī Prabhumā prem hajo, Nīti niyammā mārī nem hajo; Sadā sarvanu kushaḷ kshem hajo... Yogī 5 All content used in this video belongs to baps organization. Thanks for watching this video. Like , Share & Subscribe Jay swaminarayan