У нас вы можете посмотреть бесплатно Gujarat first transgender business woman | self-reliant ft. Rajvi Jaan или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
Welcome to the Bethak! 'Bethak' is a Gujarati language podcast channel. In which various topics are discussed fruitfully. A lot of new information will be learned from it. So what are you waiting for, subscribe now! Joining us in this episode is Gujarat's first transgender businesswoman Rajvi Jan. Rajvi Jaan is the first person from the Kinnar community to start a business in Surat to support himself and his parents. Rajvi has provided an excellent example of self-reliance in his kinnar society. In this video, Rajvi Jaan says that I was born as a kinnar. Despite that, my mother gave me a lot of love and has been my support even today. People hand over children like me to outside society. But my mother did not. And brought me up very well.” Other parents can also raise children born like me. Due to which he can stand on his feet and lead a normal life.” This was a free-flowing conversation. I hope you enjoy this episode and feel free to share your thoughts in the comments! --- 0:00 Intro 1:00 how to know you are transgender? 05:00 what is faminine ? 06:00 how to treat transgender baby ? 06:50 lord rama gave boon to transgender 08:45 what is hijda ? 10:20 how to become entrepreneur 15:00 how was going covid period ? 19:00 give education to transgender child 20:00 what is a solution of dipression 21:50 end of podcast --- Credits: Guest: Raajvi jaan Anchor: Vivek Chudasma Producer: Nirav Patel (Bhurabhai) Director: Anuj Pandya DOP: Krupal Patel Team: Nitesh Karmur, Parag Patel (Pintubhai) --- INSTAGRAM : @bethak_original SPOTIFY : https://podcasters.spotify.com/pod/sh... FACEBOOK : @bethak in Gujarati TELEGRAM: @bethakoriginal --- #podcast #bethak #ahmedabad #surat #TRANSGENDER #lgbtqa #rajvijaan #gujrati #gujratipodcast #gujrat #viral #kinnaur #hijda #haddi #tali #gujju #gujaratinews વેલકમ ટુ બેઠક! ‘બેઠક’ ગુજરાતી ભાષાની પોડકાસ્ટ ચેનલ છે. જેમાં અવનવા વિષયો પર ફ્રૂટફુલ ચર્ચા કરવામાં આવે છે. તેમાંથી ઘણી નવી માહિતી જાણવા મળશે. તો રાહ કોની જુઓ છો, અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો! આ એપિસોડમાં આપણી સાથે જોડાયા છે ગુજરાતની પહેલી ટ્રાન્સજેન્ડર બિઝનેશ વુમન રાજવી જાન. કિન્નર સમાજમાંથી રાજવી જાન પહેલી વ્યક્તિ છે જેણે સુરતમાં બિઝનેસની શરૂઆત કરી તેમાથી પોતાનું અને તેના માતા-પિતાનું ગુજરાન ચલાવે છે. રાજવીએ પોતાના કિન્નર સમાજમાં સ્વનિર્ભરતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ વીડિયોમાં રાજવી જાન જણાવે છે કે મારો જન્મ એક કિન્નરના રૂપમાં થયો હતો. તે છતાં પણ મારી માતાએ મને ખુબ જ પ્રેમ આપ્યો અને આજે પણ મારો સહારો બની છે. મારા જેવા બાળકોને લોકો કિન્નર સમાજને સોંપી દે છે. પરંતુ મારી માતાએ આમ ના કર્યું. અને મારો બહુ જ સારી રીતે ઉછેર કર્યો.” બીજા માતા પિતા પણ મારા જેવા જન્મવા વાળા બાળકોને સારી રીતે ઉછેરી શકે છે. જેના કારણે તે પોતાના પગ ઉપર ઉભા થઇ શકે અને સામાન્ય જીવન જીવી શકે.” આ એકદમ ખુલ્લા મને થતી વાતચીત છે. વીડિયો જોઈને તમારો પ્રતિભાવ ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં જણાવો. આ સિવાય તમે ક્યા ગેસ્ટને જોવા માગો છો તે પણ કોમેન્ટ કરો. એન્જોય! --- Credits: Guest: Anchor: વિવેક ચુડાસમા Producer: નીરવ પટેલ (ભુરાભાઈ) Director: અનુજ પંડ્યા DOP: કૃપલ પટેલ Team: નિતેષ કરમુર, પરાગ પટેલ (પિન્ટુભાઈ)