У нас вы можете посмотреть бесплатно TOP 5 Gujarat Smart Villages | ગુજરાતના ટોપ 5 સ્માર્ટ ગામડાં | गुजरात के 5 स्मार्ट विलेज | Bey Gajab или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
ગુજરાતના આ 5 ગામડાઓને જોઈને શહેરને પણ ભૂલી જશો । Bey Gajab Here we have shared the list of TOP 5 Gujarat's smart villages list. We have shared the details of villages which are acknowledged as Gujarat's smartest village. 00:00 Introduction 00:34 Dharmaj 02:50 Punsari 04:38 Baben 06:42 Ruppur 08:28 Samagoga Dharmaj Village in Gujarat માંડ 12 હજારની વસ્તી ધરાવતા આ ગામના ઘરે-ઘરેમાં લીલાલેર છે કારણકે દરેક ઘરમાંથી એક ભાઈ ગામ રહીને ખેતી કરે છે જયારે બીજો વિદેશ જઈને ડોલર છાપે છે અને અહીં ગામના વિકાસમાં વાયદા વગરના ફાયદા જ ફાયદા કરાવે છે. Punsari village in Gujarat આ ગામમાં પ્રવેશતા જ એના મસ્ત રસ્તાઓ અને રસ્તાની આજુબાજુની હરિયાળી જોઈને જાણે એવું લાગે કે પુંસરી ગામ પોતે જ આપણું હાર્દિક સ્વાગત કરવા થનગની રહ્યું હોય. Baben village in Gujarat કે, જ્યાં ખેતી,પશુપાલન, ખેત મજુરી અને ગામની બાજુમાં આવેલી સુગર ફેક્ટરીમાં કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા સામાન્ય લોકો વસે છે પણ આ ગામ બીજા ગામની સરખામણીમાં અસામાન્ય છે અને એ એટલા માટે કે અહીંની સગવડતા જ કંઈક હટકે છે. Ruppur village in Gujarat રૂપપુર ગામના એક દાતાને પોતાના ગામને ગુજરાતનું પહેલું "ડસ્ટ ફ્રી" ગામ બનાવવાનો અપૂર્વ વિચાર આવ્યો. આ વિચાર આવતાની સાથે ગામલોકોની મિટિંગ બોલાવી આ વિચાર બધાની સામે રજુ કરતા આ ઉમદા વિચારને ગામજનોની લીલી ઝંડી મળી ગઈ. Samagoga Village in Mundra (Kachchh) Gujarat પ્રધાનમંત્રીના ડિજિટલ ઇન્ડિયાના સપનાને ધ્યાનમાં રાખીને પોતાના ગામને ડિજિટલ ગામ બનાવાનો અફલાતૂન વિચાર આ ગામના સરપંચને થોડા વર્ષો પહેલા આવ્યો હતો જેનો પ્રસ્તાવ ગ્રામલોકો વચ્ચે મુકવામાં આવ્યો શરૂઆતના સમયમાં અમુક લોકોએ આનાકાની કરી પણ ત્યારબાદ સરપંચ સાહેબની વાતનો ઘૂંટડો બધાને ઉતરી જ ગયો.જેના પરિણામ સ્વરૂપે સમાઘોગા ગામમાં ડિજિટલ સેવા પીરસવાની શરૂઆત કરવામાં આવી જેના કારણે આજે આ ગામ ડિજિટલ ગામના નામે ઓળખાય છે. Download VTV Gujarati News App at https://goo.gl/2LYNZd VTV Gujarati News Channel is also available on other social media platforms...visit us at http://www.vtvgujarati.com/ Connect with us at Facebook! / vtvgujarati Follow us on Instagram / vtv_gujarati_news Follow us on Twitter! / vtvgujarati Join us at LinkedIn / vtv-gujarati