У нас вы можете посмотреть бесплатно Umbadiyu કેવી રીતે બને છે? કઈ કઈ શાકભાજીની જરૂર પડે છે? | umbadiyu recipe или скачать в максимальном доступном качестве, которое было загружено на ютуб. Для скачивания выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса savevideohd.ru
છાણાની ગરમીથી આ ભઠ્ઠીમાં શિયાળામાં બનતી એક ખાસ વાનગી બની રહી છે. આ વાનગી એટલે ઊંબાડિયું. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં શિયાળાની ઋતુમાં ઊંબાડિયું બનાવવામાં આવતું હોય છે. શિયાળાની ઋતુમાં સુરતથી આગળ હાઇવે પર તમે નીકળો તો તમને ઠેર ઠેર આવા ઉંબાડિયાના સ્ટોલ જોવા મળી જાય અને હવે સોશિયલ મીડિયાના જમાનામાં ઊંબાડિયું એટલી બધી જાણીતી વાનગી બની ગઈ છે કે ટીવી સિરિયલોમાં પણ એની ધૂમ છે. હાલમાં જ જાણીતી ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના એક એપિસોડમાં ઉંબાડિયું ચમક્યું હતું. વીડિયો : જાવેદ ખાન / દિતી બાજપેઈ તમે અમારી સાથે જોડાઈ શકો છો : Website : https://www.bbc.com/gujarati Facebook : https://bit.ly/2nRrazj Instagram : https://bit.ly/2oE5W7S Twitter : https://bit.ly/2oLSi2r JioChat Channel : BBC Gujarati ShareChat : bbcnewsgujarati