У нас вы можете посмотреть бесплатно સરસ્વતી સન્માન સમારોહ 07 07 2024 જામનગર સુભાષ જોશી આયોજીત જામનગર или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
LIVE VK STUDIO JAMNAGAR સરસ્વતી સન્માન સમારોહ 07 07 2024 સરસ્વતી સન્માન સમારોહ નમસ્કાર, સાદ૨ જણાવવાનું કે, જામનગર મહાનગ૨ વોર્ડ નં. ૩ માં વસતા નાગરિક પરિવારના ધોરણ-૧૦ (એસ.એસ.સી.) અને ધોરણ-૧૨ (એચ.એસ.સી.) નો શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માં અભ્યાસ પૂર્ણ કરી પરીક્ષા બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ સંતાનોને સન્માનિત ક૨વાના એક સમારંભનું આયોજન ક૨ાયું છે. દિનાંક : ૦૭-૦૭-૨૦૨૪,રવિવાર સમય : સાંજના ૫.૦૦ થી ૮.૦૦ સ્થળ : શ્રી ગુર્જર સુથાર જ્ઞાતિની વાડી વિશ્વકર્મા બાગ, ગાંધીનગર મેઇન રોડ, જામનગર કાર્યક્રમ પૂર્ણ થયે સૌ સાથે સ્વરૂચી ભોજન લઇશું. શિક્ષણ એ જીવન ઘડતરનો પાયો છે. જેનાથી સમાજમાં સવાઁગી વિકાસ સાધી શકાય છે. વોર્ડ નં. ૩ ના યુવક-યુવતિઓએ જયારે જાહેર પરીક્ષા બોર્ડની સીમાચિહ્નરૂપ પરીક્ષા ઉત્તીર્ણ કરી હોય... ત્યારે નગરસેવકનું પણ દાયિત્વ બની રહે છે કે, જે ફરજ પૂર્ણ ક૨તા હું આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું. ઉપરોકત કાર્યક્રમમાં પરીક્ષા ઉત્તીર્ણ વિદ્યાર્થીઓએ માતા-પિતા સાથે તેમજ જાહેર સેવકો-શુભેચ્છકોને ઉપસ્થિત રહી તેજસ્વી પરીક્ષાર્થીઓના સન્માનરૂપ પ્રોત્સાહન પુરું પાડવા નિમંત્રણ પાઠવું છું અવશ્ય પધારશોજી. સિદ્ધાંત સુભાષભાઈ જોશી 77790 58271 99046 75097 સુભાષ ગીરજાશંકર જોશી નગર સેવક અને પૂર્વ અધ્યક્ષ સ્ટેન્ડીંગ કમિટી વોર્ડ નં.૩, જામનગર મહાનગરપાલિકા 94272 32088 98243 64728 https://www.facebook.com/share/XcYoBM... સમગ્ર કાર્યક્રમનું લાઇવ પ્રસારણ નીચેની લીંક પરથી નિહાળી શકાશે. / @vkstudiojamnagar .................VK..STUDIO........... વીકે સ્ટુડિયો જામનગર = વનરાજ સિંહ , કે , જાડેજા .....9426984537 વીકે સ્ટુડિયો જામનગર =જેસલરાજ સિંહ, વી , જાડેજા.....6353689217 YouTube Live वीके स्टूडियो जामनगर Please Like Share and Subscribe / @vkstudiojamnagar V.K. Studio Jamnagar