У нас вы можете посмотреть бесплатно હાલો હાલો રામ જોવા જઈએ રે🙏નીચે લખેલું છે🙏રામનવમી સ્પેશિયલ કિર્તન🙏Vibha Yashwant Vora или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
હાલો હાલો રામ જોવા જઈએ રે🙏નીચે લખેલું છે🙏રામનવમી સ્પેશિયલ🙏Vibha Yashwant Vora આનંદ આનંદ છે અયોધ્યા ધામમાં કંકુ ને ચોખા લઈને રે, હાલો હાલો રામ જોવા જઈએ રે પારણિયે ઝૂલે છે કૌશલ્યાનો લાલો હરખે હાલરડા ગાઈએ રે, હાલો હાલો રામ જોવા જઈએ રે આનંદ આનંદ છે અયોધ્યા ધામમાં કંકુ ને ચોખા લઈને રે, હાલો હાલો રામ જોવા જઈએ રે સોનાનો સુરજ ઉગ્યો આંગણિયે નિરખીને રાજી થઈએ રે, હાલો હાલો રામ જોવા જઈએ રે આનંદ છે અયોધ્યા ધામમાં કંકુ ને ચોખા લઈને રે, હાલો હાલો રામ જોવા જઈએ રે ઢોલ નગારા ની શરણાઈઓ વાગતી પ્રેમે પાગલ સૌ થઈએ રે, હાલો હાલો રામ જોવા જઈએ રે આનંદ આનંદ છે અયોધ્યાધામમાં કંકુ ને ચોખા લઈને રે, હાલો હાલો રામ જોવા જઈએ રે વૈકુંઠ ઉતાર્યો વાલે અયોધ્યા ધામમાં લાખેરો લાહવો લઈએ રે, હાલો રામ જોવા જઈએ રે ભક્ત ના રામ નું મુખડું મલકે વારી વારી વારણા લઈએ રે, હાલો હાલો રામ જોવા જઈએ રે 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹 #halohaloramjovajaiyere #nichelakheluche #ramnavamispecialkirtan #vibhayashwantvora #હાલોહાલોરામજોવાજઈએરે #નીચેલખેલુંછે #રામનવમીસ્પેશિયલકિર્તન #gujaratibhajan #satsangibhajan #ગુજરાતીભજન #સત્સંગીભજન #lakhansathe 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹 My Youtube Family 🙏🙏 Jai Shree Krishna 🙏🙏 Radhe Radhe 🙏🙏🙏 હું તમને રામ નવમી સ્પેશિયલ રામજી નું જોરદાર કિર્તન સંભળાવી રહી છું.પૂરો વિડીયો જરૂરથી જોજો. આપણી ચેનલમાં અલગ અલગ વિવિધતાવાળા ગીતો છે જેમકે લગ્નગીત ગુજરાતી ગીત ભજનો ધૂનો ભક્તિપદો દેશભક્તિગીતો સ્વાગત ગીતો હિન્દી ગીતો. બાળગીત કૃષ્ણ ભજન રામ ભજન એકાદશી ભજન ડાકોરનાં ઠાકોરનાં ભજન હનુમાનજી ભજન ગણેશ ભજન ગરબા માતાજી હું શિવમહિમ્ન સ્તોત્ર પણ શીખવી રહી છું તો મારા Play List માં જઈને તમે તે પણ શીખી શકો છો. અલગ અલગ શ્લોકનો અલગ અલગ વીડીયો છે. મોટેરા તથા બાળકો પણ સહેલાઇથી શિવમહિમ્ન શીખીને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરી શકે છે. આપણી આ ભક્તિમય ચેનલ ગમે તો Like Share And Subscribe જરૂરથી કરજો Thanks For Watching જય શ્રીકૃષ્ણ રાધે રાધે. ----------------------------------------------------------------------------------