У нас вы можете посмотреть бесплатно Baps Aarti and Ashtak Evening или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
BAPS Shri Swaminarayan Aarti and Ashtak. New Aarti with Ashtak for the evening. Aarti:- જય સ્વામિનારાયણ, જય અક્ષરપુરુષોત્તમ, અક્ષરપુરુષોત્તમ જય, દર્શન સર્વોત્તમ........ જય સ્વામિનારાયણ....ટેક મુક્ત અનંત સુપૂજિત, સુંદર સાકારમ્, સર્વોપરી કરુણાકર, માનવ તનુધારમ્........ જય સ્વામિનારાયણ.....૧. પુરુષોત્તમ પરબ્રહ્મ, શ્રીહરિ સહજાનંદ, અક્ષરબ્રહ્મ અનાદિ, ગુણાતીતાનંદ............ જય સ્વામિનારાયણ....૨. પ્રકટ સદા સર્વકર્તા, પરમ મુક્તિદાતા, ધર્મ એકાંતિક સ્થાપક, ભક્તિ પરિત્રાતા..... જય સ્વામિનારાયણ...૩. દાસભાવ દિવ્યતા સહ, બ્રહ્મરૂપે પ્રીતિ, સુહૃદભાવ અલૌકિક, સ્થાપિત શુભ રીતિ.... જય સ્વામિનારાયણ...૪. ધન્ય ધન્ય મમ જીવન, તવ શરણે સુફલમ્, યજ્ઞપુરુષ પ્રવર્તિત સિદ્ધાન્તં સુખદમ્.......... જય સ્વામિનારાયણ, જય અક્ષરપુરુષોત્તમ, જય સ્વામિનારાયણ....૫.