У нас вы можете посмотреть бесплатно દુનિયાથી હાર્યો નથી ખુદથી હારી જ્યો | Duniya Thi Haryo Nathi Khud Thi Hari Jyo | Gujarati Sad Song или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
દુનિયાથી હાર્યો નથી ખુદથી હારી જ્યો DUNIYA THI HARYO NATHI KHUD THI HARI JYO GUJRATI SAD SONG 2025 PARMAR MUSIC CREATION @ParmarMusicCreation અમારા આ બીજા ગીતો પણ અવશ્ય સાંભળો... 👇👇👇👇👇👇 • પ્રેમનગરના પંખીડા | Prem Nagar Na Pan... • સૂના સૂના દિલને યાદ તારી આવે | Suna S... • તે હારૂ કર્યુ મને ભૂલી ગઈ | Te Haru K... • જુદાઈ જુદાઈ | Judai Judai | Gujrati S... #DuniyaThiHaryoNathiKhudThiHariJyo #ParmarMusicCreation #GujaratiSadSong #GujaratiBewfaSong #GujaratiSong2025 #ShaileshParmar #દુનિયાથી_હાર્યો_નથી_ખુદથી_હારી_જ્યો #પરમાર_મ્યુઝિક_ક્રિએશન #ગુજરાતીગીત2025 #ગુજરાતીબેવફાગીત #ગુજરાતીબેવફાસોંગ #ગુજરાતી ~~~~~~~~~~ગીતના શબ્દો~~~~~~~~~~ દુનિયાથી હાર્યો નથી, ખુદથી હારી જ્યો (3) મારો રે પ્યાર બીજે પૈણી જ્યો પારકાથી હાર્યો નથી, પોતાનાથી હારી જ્યો (2) મારો રે પ્યાર બીજે પૈણી જ્યો મારી વાતનો વિહામો મને વિહરી જ્યો, એનો ને મારો ના'તો ઓહરી જ્યો(2), મારો રે પ્યાર બીજે પૈણી જ્યો દુનીયાથી હાર્યો નથી, ખુદથી હારી જ્યો (2) મારો રે પ્યાર બીજે પૈણી જ્યો, મારો રે પ્યાર આજ પારકાનો થ્યો તને ચોરીમા ચાર ફેરા ફરતા ભાળી, હાથ બીજાના હાથમા જોઈ ને દિલ જાય સે બળી [2] મારા કાળજાનો કટકો મુજથી છૂટી જ્યો, મારા હૈયાનો હોકારો મુજથી રૂઠી જ્યો(2) મારો રે પ્રેમ આજ બીજે પૈણી જ્યો દુનીયાથી હાર્યો નથી, ખુદથી હારી જ્યો (2) મારો રે પ્યાર બીજે પૈણી જ્યો, મારો રે પ્યાર આજ પારકાનો થ્યો ન'તી ખબર હતુ તારે બીજે પણ ચક્કર, જોણી જોઈને લીધી મેતો મોત હારે ટક્કર [2] મારા પ્રેમનો પડછાયો મુજથી અળગો થ્યો, વગર મોતે આજ હુતો મરી જ્યો(2), મારો રે પ્રેમ આજ પરાયો થ્યો દુનીયાથી હાર્યો નથી, ખુદથી હારી જ્યો (2) મારો રે પ્યાર બીજે પઈણી જ્યો પારકાથી હાર્યો નથી, પોતાનાથી હારી જ્યો (2) મારો રે પ્યાર બીજે પૈણી જ્યો મારી વાતનો વીહામો મને વિહરી જ્યો, એનો ને મારો ના'તો ઓહરી જ્યો(2), મારો રે પ્યાર બીજે પૈણી જ્યો મારો રે પ્યાર આજ પારકાનો થ્યો મારો રે પ્યાર બીજે પૈણી જ્યો મારો રે પ્રેમ બીજે પૈણી જ્યો ---------------------------------------- Lyrics ~ Shailesh Parmar ---------------------------------------- મિત્રો, કેવુ લાગ્યુ આ ગુજરાતી ગીત તેનો અભિપ્રાય અમને COMMENT દ્વારા જરૂર જણાવો અને ગીતને એક LIKE પણ આપો. બીજા આવા જોરદાર નવા ગુજરાતી ગીતો સાંભળવા માટે અમારી ચેનલને SUBSCRIBE કરી, બેલના નિશાન ઉપર ટચ કરો અને ALL ઉપર ક્લિક કરો, તથા આ ગીતની LINK ને તમારા મિત્રો અને પરિવારજનો સાથે SHARE પણ કરો. ॥ ધન્યવાદ ॥