У нас вы можете посмотреть бесплатно શિવજીની સાખીની રમઝટ...🥰 Shravan mas special રસપ્રદ સાખીઓ સાંભળીને મન ડોલી ઉઠશે 👇 છે или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
શિવજીની સાખીની રમઝટ...🥰 Shravan mas special રસપ્રદ સાખીઓ સાંભળીને મન ડોલી ઉઠશે 👇 છે other channel link / @rajnivoicegujarati નમસ્તે મિત્રો ! ભક્તિમાં લીલાલેર છે ચેનલ માં આપનું સ્વાગત છે હું ગુજરાત જામનગરથી છું આ ચેનલ ના વિડીયો જોવા વાળા સબ્સ્ક્રાઇબ કરવા વાળા સૌને તેમજ ભજન ની youtube ફેમિલીને મારા જય શ્રી કૃષ્ણ🙏 મિત્રો આ ચેનલમાં નવા નવા ભજન કીર્તન ગરબા આરતી થાળ સાખીઓ ખુબ જ સરસ સાંભળવા જેવું મૂકવામાં આવે છે તો આ ચેનલ ના ભજન કીર્તન અવશ્ય સાંભળજો અને જો પસંદ આવે તો like share subscribe કરી કોમેન્ટમાં વિડીયો ગમે કે ન ગમે લખીને કેજો કેવો લાગ્યો છે આપના વિચારો કોમેન્ટમાં વ્યક્ત કરવાથી અમે અમારા ચેનલને સુધારો વધારો કરવામાં મદદરૂપ થશે બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏 #શિવજીનીસાખીનીરમઝટ #સાખીઓભરપૂરભજન #શ્રાવણમાસનાભજન #shravanmasspecialbhajan #મોબાઈલનુંભજન #હિંડોળાભજન #hindolabhajan #દેવશયનીએકાદશીભજન #ભક્તિમાંલીલાલેરછે @ભક્તિમાંલીલાલેરછે #bhajan #kirtan #satsang #gujaratibhajan #krishnabhajan #krishnasong #prabhatiya #santvani #gujarat #newkirtan #newbhajan #garba #gujarati #ramjibhajan #shivjibhajan #hanumanJibhajan #hanumanchalisa #matajibhajan #bhagwatgeetagujarati #gujaratisong ____🌷____ હરી હે...મહાદેવ માંગુ એટલું કે કદી તમને ભુલાય ના શરણું ગ઼હયું છે આપનું ઓ શંભુ છુટી જાય ના ઓ શંભુ છુટી જાય ના હરી હે...કાર્તિક ગણેશ કુંવર તમારા, ઓખા બા ઈ છે દિકરી રે પાર્વતી માતા સંગે તમે કૈલાસમાં વસનારા રે દાદા કૈલાસમાં વસનારા રે હરી હે...કૈલાસવાસી ડમરૂ ધારી ઉમીયાજીના પ્રાણપતિ તન મન ધનને અર્પણ કરીને પ્રેમે ભજો કૈલાસ પતિ, પ્રેમે ભજો કૈલાસ પતિ હરી હે...શ્રાવણ મહીનો આવ્યો ને શિવજીનું ધરો ધ્યાન રે ભોલે ભંડારીના ગુણ તમે ગાવોને ગવડાવો રે તમે ગાવોને ગવડાવો રે હરી હે....ભોળા બેઠા ડુંગર ને હાથે ત્રિશૂલ ધર્યુ છે શિવ ગંગા ધારી છે, માથે મણીધર ડોલે છે, માથે મણીધર ડોલે છે હરી હે...બીલી પત્ર પ્રેમથી ચઢાવી ૐ નમ: શિવાય મંત્ર બોલું છુ દુધની ધારા ભાવથી કરું છું પ્રેમથી તમે સ્વીકારજો દાદા પ્રેમથી તમે સ્વીકારજો હરી હે...શ્રાવણ માસનો સોમવાર ને વ઼ત કરું હું તો આજ રે પ્રેમે પૂંજન કરું ભોળાનું મને દર્શન એકવાર આપજો દાદા દર્શન એકવાર આપજો હરી હે...શિવ તમારા મંદીરીયામાં શંખ નગારા વાગે રે પૂંજન દર્શન પ્રેમે કરતાં, આનંદ મંગળ થાયે રે દાદા આનંદ મંગળ થાયે રે હરી હે...ભાંગ કેરા ભજીયાને ભાંગ કેરા શાક રે પીરસે માતા પાર્વતી જમે ભોળાનાથ રે , જમે ભોળાનાથ રે હરી હે....કૈલાસ વાસી જોગીડા તારું ડમરૂ ડમ ડમ વાગે રે ભકતો કાજે ભોળો મારો દોડી દોડી આવે રે દાદા દોડી દોડી આવે રે હરી હે...અંગે ભભૂતી,હાથમાં ડમરૂ, ગળે સર્પોની માળા રે દીન દુઃખીયાના દેવ તમે છો ભકતોના રખવાળા રે દાદા ભકતોના રખવાળા રે હરી હે...માતા જેના પાર્વતી ને પિતા શંકર દેવ રે ધન્ય ધન્ય એ માતા પિતાને જેના પુત્ર ગણેશ રે, જેના પુત્ર ગણેશ રે હરી હે....હર હર હર મહાદેવ ને સોમનાથ મંગલકારી રે ધન્ય ધન્ય ગુજરાત મારી દેવોની ભૂમી પાવનકારી રે વાલા દેવોની ભૂમી પાવનકારી રે હરી હે...હર હર ગંગે શિવનું રટણ કરતા હૃદય નથી વિસરાતું રે ભક્ત મંડળની આંખો તો દર્શન વીના મીંચાય ના વાલા દર્શન વિના મીંચાય ના વાલાજી તારા હો હો, વાલાજી તારા હો હો વાલાજી તારા હાથ વખાણું કે પછી તારા પગલાં વખાણું વાલાજી તારા હાથ વખાણું કે પછી તારા પગલાં વખાણું જય ભોલેનાથ શિવ શંકર ધન્યવાદ 🙏